g.k

વ્યંજનો અને સ્વરોની મજાની વાતો

વ્યંજનોના અક્ષરોનો સમૂહ કે જેને આપણે કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અને ગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે

સ્વરોનો સમૂહ કે જેને આપણે બારાખડી (બારાક્ષરી)કહીએ છીએ તેમાંના ઐ અને ઔ એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.
હવે બારાખડીના  ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પૂરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય !
હવે આપણા ગુજરાતી કક્કાની એક એવી ખાસિયત જોઈશું કે જેને જાણીને વાચકો સૌ આશ્ચર્યચકિત થઈ જશો !! આ કક્કો કે જે આપણને સંસ્કૃત પાસેથી મળ્યો છે તેની રચના અદભુત વૈજ્ઞાનિક રીતે થઈ છે....કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણી માતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે, એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ —
| ક| ખ | ગ | ઘ | ङ |
[કંઠના સ્થાને જીભ અટકે ]
------------------
| ચ | છ | જ | ઝ | ञ |
[તાળવા પાસે જીભ અટકે]
-------------------------
ટ| ઠ | ડ | ઢ | ણ| 
[મુર્ધ સ્થાને જીભ અટકે ]
-------------------------
| ત | થ | દ | ધ | ન |
[દાંતના સ્થાને જીભ અટકે]
-------------------------
| પ | ફ | બ | ભ | મ |
[હોઠના સ્થાને હવા અટકે ]
-------------------------
અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના ङ, ञ, ણ, ન, મ આ પાંચમા અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……
જુઓ, પ્રથમ લાઇનના ચારેય અક્ષરોને વારાફરતી બોલી જોશો તો જીભ એક જ જગ્યાએ કંઠના સ્થાને અટકતી અનુભવાય છે. એટલે એ ચારેય અક્ષરો સાથેના અનુસ્વારો માટે ङ  પ્રયોજાય છે; એ જ રીતે બીજી લાઇનના ચારેય અક્ષરોના ઉચ્ચાર વખતે જીભ તાળવે ટકાય છે ને તે ચારેયને માટેના અનુસ્વારો માટે ञ નું નિશાન પ્રયોજાય છે; ત્રીજી લાઇનના અક્ષરોના ઉચ્ચાર વખતે જીભ દાંત પાસે અટકે છે ને તે ચારેયના અનુસ્વાર માટે ન પ્રયોજાય છે...જ્યારે પાંચમી લાઇનના ચારેય અક્ષરો ઉચ્ચારતી વખતે જીભ હોઠ પાસે અટકે છે ને તેના અનુસ્વારરૂપે મ ને પ્રયોજવામાં આવે છે...

१) संशोधक व शोध : व्यक्ती व शोध.

१) संशोधक व शोध : व्यक्ती व शोध
* डॉ. जयंत नारळीकर- स्थिर विश्वाचा सिद्धांत
*आल्फ्रेड नोबेल- डायनामाईट
* डॉ. विजय भाटकर-
परम संगणक
* डॉ. हरगोविंद खुराना- कृत्रिम जीन्स
*जॉन डाल्टन- अणू सिद्धांत
* चार्ल्स डार्विन-
नैसर्गिक निवडीचा सिद्धांत
* एन्रिको फर्मी- अणू
भट्टी
* जोसेफ प्रिस्टले- ऑक्सिजन वायू
* ग्रॅहम बेल- दूरध्वनी
* राईट बंधू- विमान
* मॅकमिलन-
सायकल
* चार्ल्स बॅबेज- संगणक यंत्र
* बुशनेस-पाणबुडी
* इगॉर सिकोस्र्की- हेलिकॉप्टर
* जॉनलॉगी बेअर्ड- दूरदर्शन
* विल्यम रोएंटजेन- क्ष किरण
* चार्ल्स टोन्स व शॉल- लेसर किरणे
* जे.पार्किन्सन- रेफ्रिजरेटर
* जे. मार्कोनी- वायरलेस
*एडिसन- विद्युत बल्ब व ग्रामोफोन
* आयझॅक
न्यूटन- गुरुत्वाकर्षण सिद्धांत व गतीविषयक नियम
*जॉन डनलॉप- टायर
*४ अल्बर्ट आइनस्टाइन-
सापेक्षतावादाचा सिद्धांत
४ जेम्स वॉट- वाफेचे इंजिन
जॉन गॉरी- रेफ्रिजरेटर
* अलेक्झांडर फ्लेमिंग-
पेनिसिलीन
* डॅनियल रुदरफोर्ड- नायट्रोजन वायू
*विल्यम पुल्सेन- टेपरेकॉर्डर
* जॉन फ्रॉलिक- ट्रॅक्टर
* चार्ल्स शोल्स- टाइपरायटर
* एम. स्मिथ- वॉशिंग
मशीन
* गॅलिलिओ- दुर्बीण
* सिग्मंड फ्राईड-
मानसिक विश्लेषण
* रुडॉल्फ डिझेल- डिझेल इंजिन *टेलर व यंग- रडार यंत्रणा
* सी. व्ही. रामन- रामन
इफेक्टस्
* ब्रेल- अंधांसाठी लिपी
* जगदीशचंद्र
बोस- वनस्पतींना भावना असतात.
२) शास्त्र व त्यांचा अभ्यास विषय :
* जिऑलॉजी- पृथ्वीच्या पृष्ठभागावरील
पदार्थाचा अभ्यास.
* जिऑग्राफी- मानव व पर्यावरण यांच्या परस्पर
संबंधांचा अभ्यास.
* न्यूरॉलॉजी- मानवी मज्जासंस्थेसंबंधीचा अभ्यास.
* कार्डिऑलॉजी- मानवी हृदय व त्याची कार्ये
यांच्याशी संबंधित अभ्यास.
* जेनेटिक्स- अनुवांशिकतेचा अभ्यास.
* टॉक्सिकॉलॉजी- विषासंबंधीचा अभ्यास.
* पॅथॉलॉजी- रोग व आजार यांचा अभ्यास.
* सायकॉलॉजी- मानवी मनाचा अभ्यास.

 

#भारतीय राजव्यवस्था एवं संविधान के प्रश्न उत्तर(१०० प्रश्न)



1. लोक सभा तथा राज्य सभा की संयुक्त बैठक कब होती है? → संसद का सत्र शुरू होने पर

2. किस व्यक्ति ने वर्ष 1922 में यह माँग की कि भारत के संविधान की संरचना हेतु गोलमेज सम्मेलन बुलाना चाहिए? → मोती लाल नेहरू

3. कांग्रेस ने किस वर्ष किसी प्रकार के बाह्य हस्तक्षेप के बिना भारतीय जनता द्वारा संविधान के निर्माण की मांग को लेकर प्रस्ताव पारित किया था? → 1936

4. वर्ष 1938 में किस व्यक्ति ने व्यस्क मताधिकार के आधार पर संविधान सभा के गठन की मांग की? → जवाहर लाल नेहरू

5. वर्ष 1942 में किस योजना के तहत यह स्वीकार किया गया कि भारत में एक निर्वाचित संविधान सभा का गठन होगा, जो युद्धोपरान्त संविधान का निर्माण करेगी? → क्रिप्स योजना

6. राज्यसभा के लिए नामित प्रथम फ़िल्म अभिनेत्री कौन थीं? → नरगिस दत्त

7. संविधान संशोधन कितने प्रकार से किया जा सकता है? → 5

8. कैबीनेट मिशन योजना के अनुसार, संविधान सभा के कुल कितने सदस्य होने थे? → 389

9. संविधान सभा के लिए चुनाव कब निश्चित हुआ? → जुलाई 1946

10. किसी क्षेत्र को ‘अनुसूचित जाति और जनजाति क्षेत्र’ घोषित करने का अधिकार किसे है? → राष्ट्रपति

11. संविधान सभा को किसने मूर्त रूप प्रदान किया?→  जवाहरलाल नेहरू

12. भारत में कुल कितने उच्च न्यायालय हैं? → 21

13. संविधान सभा की प्रथम बैठक कब हुई थी?→  9 दिसम्बर, 1946

14. पुनर्गठन के फलस्वरूप वर्ष 1947 में संविधान सभा के सदस्यों की संख्या कितनी रह गयी? → 299

15. संविधान सभा में किस देशी रियासत के प्रतिनिधि ने भाग नहीं लिया था? → हैदराबाद

16. भारतीय संविधान में किस अधिनियम के ढांचे को स्वीकार किया गया है? → भारत शासन अधिनियम 1935

17. राष्ट्रपति चुनाव संबंधी मामले किसके पास भेजे जाते हैं? → उच्चतम न्यायालय

18. प्रथम लोकसभा का अध्यक्ष कौन था? → जी. वी. मावलंकर

19. पहली बार राष्ट्रपति शासन कब लागू किया गया? → 20 जुलाई, 1951

20. संविधान द्वारा प्रदत्त नागरिकता के सम्बन्ध में संसद ने एक व्यापक नागरिकता अधिनियम कब बनाया? → 1955

21. प्रधानमंत्री बनने की न्यूनतम आयु है? → 25 वर्ष

22. जवाहर लाल नेहरू के नेतृत्व में अंतरिम सरकार का गठन कब हुआ?→  सितम्बर 1946

23. मुस्लिम लीग कब अंतरिम सरकार में शामिल हुई?→  अक्टूबर 1946

24. संविधान सभा की पहली बैठक किस दिन शुरू हुई? → 9 दिसम्बर 1946

25. संविधान सभा का पहला अधिवेशन कितनी अवधि तक चला? → 9 दिसम्बर 1946 से 23 दिसम्बर 1946

26. देश के स्वतन्त्र होने के पश्चात संविधान सभा की पहली बैठक कब हुई? → 31 अक्टूबर 1947

27. संविधान सभा का अस्थायी अध्यक्ष किसे चुना गया? → सच्चिदानन्द सिन्हा

28. संविधान सभा का स्थायी अध्यक्ष कौन था? → डॉ. राजेन्द्र प्रसाद

29. संविधान निर्माण की दिशा में पहला कार्य ‘उद्देश्य प्रस्ताव’ था 22 जनवरी 1947 को यह प्रस्ताव किसने प्रस्तुत किया?→  जवाहर लाल नेहरू

30. भारत के पहले राष्ट्रपति के रूप में डॉ. राजेन्द्र प्रसाद का चुनाव किया गया था?→  संविधान सभा द्वारा

31. भारतीय संविधान की प्रस्तावना के अनुसार, भारत के शासन की सर्वोच्च सत्ता किसमें निहित्त है? → जनता

32. भारत के प्रथम सिख प्रधानमंत्री कौन है? → मनमोहन सिंह

33. प्रधानमंत्री पद से त्यागपत्र देने वाले प्रथम व्यक्ति कौन हैं? → मोरारजी देसाई

34. भारत के नियंत्रक एवं महालेखा परीक्षक की नियुक्ति कौन करता है? → राष्ट्रपति

35. भारतीय संविधान के किस भाग को उसकी ‘आत्मा’ की आख्या प्रदान की गयी है? → प्रस्तावना

36. केरल का उच्च न्यायालय कहाँ स्थित है? → एर्नाकुलम

37. राज्यसभा के लिए प्रत्येक राज्य के प्रतिनिधियों का निर्वाचन कौन करता है? → विधानसभा के निर्वाचित सदस्य

38. 31वें संवैधानिक संशोधन अधिनियम द्वारा लोकसभा की अधिकतम सदस्य संख्या कितनी निर्धारित की गयी है? → 545

39. हरियाणा राज्य कब बना था? → 1 नवम्बर, 1966

40. दीवानी मामलों में संसद के सदस्यों को किस दौरान गिरफ़्तार नहीं किया जा सकता? → संसद के सत्र के दौरान, संसद के सत्र आरम्भ होने के 40 दिन पूर्व तक, संसद के सत्र आरम्भ होने के 40 दिन बाद तक

41. संघीय मंत्रिपरिषद से त्यागपत्र देने वाले प्रथम मंत्री कौन थे? → श्यामा प्रसाद मुखर्जी

42. भारत के संपरीक्षा और लेखा प्रणालियों का प्रधान कौन होता है? → भारत का नियंत्रक एवं महालेखापरीक्षक

43. लोकसभा के अध्यक्ष को कौन चुनता है? → लोकसभा के सदस्य

44. कौन उत्तर प्रदेश की प्रथम महिला मुख्यमंत्री बनी? → सुचेता कृपलानी

45. प्रथम लोकसभा चुनाव में उम्मीदवारों की संख्या कितनी थी? → 1874

46. भारत के पहले उप-प्रधानमंत्री कौन रहे हैं? → सरदार वल्लभ भाई पटेल

47. सबसे लम्बी अवधि तक एक ही विभाग का कार्यभार संभालने वाले केन्द्रीय मंत्री कौन थे? → राजकुमारी अमृत कौर

48. दादरा एवं नगर हवेली किस न्यायालय के क्षेत्राधिकार में आता है? → मुम्बई उच्च न्यायालय

49. मूल संविधान में राज्यों को कितने प्रवर्गों में रखा गया? → 4

50. लोकसभा की सदस्यता के लिए उम्मीदवार को कितने वर्ष से कम नहीं होना चाहिए? → 25 वर्ष

51. भारतीय संविधान किस दिन से पूर्णत: लागू हुआ? → 26 जनवरी, 1950

52. पहली बार राष्ट्रीय आपातकाल की घोषणा कब की गई? → 26 अक्टूबर, 1962

53. डोगरी भाषा किस राज्य में बोली जाती है? → जम्मू और कश्मीर

54. भारत के नागरिकों को कितने प्रकार की नागरिकता प्राप्त है? → एक

55. भारतीय स्वाधीनता अधिनियम को किस दिन ब्रिटिश सम्राट की स्वीकृति मिली? → 21 जुलाई 1947

56. भारतीय संविधान कितने भागों में विभाजित है? → 22

57. केन्द्र और राज्य के बीच धन के बँटवारे के सम्बन्ध में कौन राय देता है? → वित्त आयोग

58. किस तरह से भारतीय नागरिकता प्राप्त की जा सकती है? → जन्म, वंशानुगत, पंजीकरण

59. भारतीय संविधान ने किस प्रकार के लोकतंत्र को अपनाया है? → लोकतांत्रिक गणतंत्र

60. मंत्रिपरिषद का अध्यक्ष कौन होता है? → प्रधानमंत्री

61. जब भारत स्वतंत्र हुआ, उस समय कांग्रेस का अध्यक्ष कौन था? → जे. बी. कृपलानी

62. मूल संविधान में राज्यों की संख्या कितनी थी? → 27

63. 42वें संवैधानिक संशोधन अधिनियम द्वारा प्रस्तावना में किन शब्दों को नहीं जोड़ा गया? → गुटनिरपेक्ष

64. किस राज्य के विधान परिषद की सदस्य संख्या सबसे कम है? → जम्मू-कश्मीर

65. भारत में किस प्रकार की शासन व्यवस्था अपनायी गयी है? → ब्रिटिश संसदात्मक प्रणाली

66. भारत की संसदीय प्रणाली पर किस देश के संविधान का स्पष्ट प्रभाव है? → ब्रिटेन

67. राज्य के नीति निदेशक सिद्धांतों की प्रेरणा किस देश के संविधान से मिली है? → आयरलैण्ड

68. भारतीय संविधान की संशोधन प्रक्रिया किस देश के संविधान से प्रभावित है? → दक्षिण अफ़्रीका

69. भारतीय संघ में सम्मिलित किया गया 28वाँ राज्य कौन-सा है।→ झारखण्ड

70. हिमाचल प्रदेश को राज्य का दर्ज़ा कब प्रदान किया गया? → 1971 में

71. पहला संवैधानिक संशोधन अधिनियम कब बना? → 1951

72. राष्ट्रपति पद के निर्वाचन हेतु उम्मीदवार की अधिकतम आयु कितनी होनी चाहिए? → कोई सीमा नहीं

73. भारत का संविधान कब अंगीकर किया गया था? → 26 नवम्बर,1949

74. किस वर्ष गांधी जयंती के दिन केंद्रीय प्रशासनिक अधिकरण की स्थापना की गयी? → 1985

75. विधान परिषद को समाप्त करने वाला आखिरी राज्य कौन है? → तमिलनाडु

76. लोकसभा का सचिवालय किसकी देख-रेख में कार्य करता है? → संसदीय मामले के मंत्री

77. ‘विधान परिषद’ का सदस्य होने के लिए कम से कम कितनी आयु होनी चाहिए? → 30 वर्ष

78. “राज्यपाल सोने के पिंजरे में निवास करने वाली चिड़िया के समतुल्य है।” यह किसका कथन है? → सरोजिनी नायडू

79. देश के किस राज्य में सर्वप्रथम गैर-कांग्रेसी सरकार गठित हुई? → 1957, केरल

80. किस राज्य की विधान परिषद की सदस्य संख्या सर्वाधिक है? → उत्तर प्रदेश

81. प्रत्येक राज्य में अनुसूचित जाति और जनजातियों की सूची कौन तैयार करता है? → प्रत्येक राज्य के राज्यपाल के परामर्श से राष्ट्रपति

82. भारतीय संविधान में तीन सूचियों की व्यवस्था कहाँ से ली गयी है? → भारत शासन अधिनियम 1935 से

83. किस वर्ष सिक्किम को राज्य का दर्जा दिया गया था? → 1975 में

84. जनता पार्टी के शासन के दौरान भारत के राष्ट्रपति कौन थे? → नीलम संजीव रेड्डी

85. कोई विधेयक धन विधेयक है या नहीं, इसका निर्णय कौन करता है? → लोकसभा का अध्यक्ष

86. दल-बदल से सम्बन्धित किसी प्रश्न या विवाद पर अंतिम निर्णय किसका होता है? → सदन के अध्यक्ष

87. 1922 में किस व्यक्ति ने मांग की थी कि भारत की जनता स्वयं अपने भविष्य का निर्धारण करेगी? → महात्मा गाँधी

88. संसद पर होने वाले ख़र्चों पर किसका नियंत्रण रहता है? → नियंत्रक एवं महालेखा परीक्षक

89. राज्यसभा की पहली महिला महासचिव कौन हैं? → वी.एस.रमा देवी

90. संसद का कोई सदस्य अपने अध्यक्ष की पूर्वानुमति लिये बिना कितने दिनों तक सदन में अनुपस्थित रहे, तो उसका स्थान रिक्त घोषित कर दिया जाता है? → 60 दिन

91. पांडिचेरी को किस वर्ष भारतीय संघ में सम्मिलित किया गया? → 1962

92. भारत का संविधान भारत को किस प्रकार वर्णित करता है? → राज्यों का संघ

93. वह कौन सी सभा है, जिसका अध्यक्ष उस सदन का सदस्य नहीं होता है? → राज्य सभा

94. पूरे देश को कितने क्षेत्रीय परिषदों में बाँटा गया है? → 5

95. क्या पंचायतों को कर लगाने का अधिकार है? → हाँ

96. जवाहरलाल नेहरू के निधन के पश्चात किसने प्रधानमंत्री पद ग्रहण किया? → गुलज़ारीलाल नन्दा

97. राजस्थान में पंचायती राज व्यवस्था की शुरुआत किस ज़िले से हुई?→  नागौर

98. किसकी सिफारिश पर संविधान सभा का गठन किया गया? → कैबिनेट मिशन योजना

99. संविधान सभा में विभिन्न प्रान्तों के लिए 296 सदस्यों का निर्वाचन होना था। इनमें से कांग्रेस के कितने प्रतिनिधि निर्वाचित होकर आए थे? → 208

100. मुस्लिम लीग ने संविधान सभा का बहिष्कार किस कारण से किया? → मुस्लिम लीग मुस्लिमों के लिये एक अलग संविधान सभा चाहता था

भारत रत्न अटल बिहारी वाजपेयी

●●●●●●●●●●●●●●●●●●●●●
➖भारत के ग्यारहवें प्रधानमंत्री
➖ जन्म: 25 December 1924
➖ आजीवन अविवाहित रहे।
➖ वे भारतीय जनसंघ की स्थापना करने वालों में से एक हैं और १९६८ से १९७३ तक उसके अध्यक्ष भी रहे।
➖ मोरारजी देसाई की सरकार में सन् १९७७ से १९७९ तक विदेश मन्त्री रहे और विदेशों में भारत की छवि बनायी।
➖ 19 फ़रवरी 1999 को सदा-ए-सरहद नाम से दिल्ली से लाहौर तक बस सेवा शुरू की गई। इस सेवा का उद्घाटन करते हुए प्रथम यात्री के रूप में वाजपेयी जी ने पाकिस्तान की यात्रा करके नवाज़ शरीफ से मुलाकात की और आपसी संबंधों में एक नयी शुरुआत की
➖ भारत भर के चारों कोनों को सड़क मार्ग से जोड़ने के लिए स्वर्णिम चतुर्भुज परियोजना (गोल्डन क्वाड्रिलेट्रल प्रोजैक्ट या संक्षेप में जी क्यू प्रोजैक्ट) की शुरुआत की गई। इसके अंतर्गत दिल्ली, कलकत्ता, चेन्नई व मुम्बई को राजमार्ग से जोड़ा गया। एसा माना जाता है कि अटल जी के शासनकाल में भारत में जितनी सड़कों का निर्माण हुआ इतना सिर्फ शेरशाह सूरी के समय में ही हुआ था।
➖ २००४ में लोकसभा चुनावों मे इण्डिया शाइनिंग का नारा दिया।
➖अटल सबसे लम्बे समय तक सांसद रहे हैं और जवाहरलाल नेहरू व इंदिरा गांधी के बाद सबसे लम्बे समय तक गैर कांग्रेसी प्रधानमंत्री भी। वह पहले प्रधानमंत्री थे जिन्होंने गठबन्धन सरकार को न केवल स्थायित्व दिया अपितु सफलता पूर्वक संचालित भी किया।
➖अटल ही पहले विदेश मंत्री थे जिन्होंने संयुक्त राष्ट्र संघ में हिन्दी में भाषण देकर भारत को गौरवान्वित किया था।
➖ सम्मानित
1992 :
पद्म विभूषण
1994:
श्रेष्ठ सासंद पुरस्कार
2014
दिसम्बर में भार

भारत में प्रथम महिला ≤≤

≥≥ भारत की प्रथम महिला सांसद -
राधाबाई सुबारायन
≥≥ यूपीएससी की प्रथम महिला अध्यक्ष -
रोज मिलयन बैथ्यू
≥≥ प्रथम महिला केंन्द्रीय मंत्री -
राजकुमारी अमृता कौर
≥≥ अशोक चक्र पाने वाली प्रथम महिला -
नीरजा भनोट
≥≥ इंग्लिश चैनल पार करने वाली प्रथम
भारतीय महिला - आरती शाह
≥≥ अर्जुन पुरस्कार पाने वाली पहली महिला
- आशापुर्णा देवी
≥≥ ओलिम्पिक में कोई पदक पाने वाली
प्रथम महिला - कर्णम मल्लेश्वरी (कांस्य
पदक)
≥≥ अर्जुन एवं राजीव गांधी खेल रत्न दोनों
पाने वाली प्रथम महिला - कुंजरानी (ग्रांट
ओल्ड लेडी)
≥≥ वायुसेना में प्रथम महिला पायलट -
हरिताकौर दयाल
≥≥ प्रथम महिला लेफ्टिनेंट जनरल - पुनीत
आरोङा

����विश्व के महाद्वीप����

🍉🍇●विश्व का सबसे बड़ा महाद्वीप कौन-सा है
🎈—एशिया
🍉🍇●विश्व का सबसे छोटा महाद्वीप कौन-सा है
🎈— ऑस्ट्रेलिया
🍉🍇●विश्व का एशिया को छोड़कर दूसरा बड़ा महाद्वीप कौन-सा है
🎈—अफ्रीका
🍉🍇●पृथ्वी तल पर कितने % भाग पर महाद्वीपों का विस्तार पाया जाता है
🎈—29.2%
🍉🍇●‘महाद्वीपीय प्रवाह सिद्धांत’ के जनक कौन है
🎈—वेग्नर
🍉🍇●‘प्लेट विवर्तनिकी सिद्धांत’ कब प्रस्तुत किया गया
🎈—1960 ई.
🍉🍇●प्लेट विवर्तनिकी का सिद्धांत किसने दिया
🎈—हैरी हैस
🍉🍇●किस को प्रायद्वीपीय महाद्वीप के नाम से जाना जाता है
🎈—यूरोप को
🍉🍇●किस महाद्वीप को ‘महाद्वीपों’ का महाद्वीप’कहा जाता है
🎈—एशिया
🍉🍇●उत्तर अमेरिका महाद्वीप में प्रवाहित होने वाली सबसे लंबी नदी कौन-सी है
🎈—मिसीसिपी मिसौरी
🍉🍇●किस महाद्वीप को ‘आध्र महाद्वीप’ कहा जाता है
🎈—अफ्रीका

����विश्व के महाद्वीप����

🍉🍇●विश्व का सबसे बड़ा महाद्वीप कौन-सा है
🎈—एशिया
🍉🍇●विश्व का सबसे छोटा महाद्वीप कौन-सा है
🎈— ऑस्ट्रेलिया
🍉🍇●विश्व का एशिया को छोड़कर दूसरा बड़ा महाद्वीप कौन-सा है
🎈—अफ्रीका
🍉🍇●पृथ्वी तल पर कितने % भाग पर महाद्वीपों का विस्तार पाया जाता है
🎈—29.2%
🍉🍇●‘महाद्वीपीय प्रवाह सिद्धांत’ के जनक कौन है
🎈—वेग्नर
🍉🍇●‘प्लेट विवर्तनिकी सिद्धांत’ कब प्रस्तुत किया गया
🎈—1960 ई.
🍉🍇●प्लेट विवर्तनिकी का सिद्धांत किसने दिया
🎈—हैरी हैस
🍉🍇●किस को प्रायद्वीपीय महाद्वीप के नाम से जाना जाता है
🎈—यूरोप को
🍉🍇●किस महाद्वीप को ‘महाद्वीपों’ का महाद्वीप’कहा जाता है
🎈—एशिया
🍉🍇●उत्तर अमेरिका महाद्वीप में प्रवाहित होने वाली सबसे लंबी नदी कौन-सी है
🎈—मिसीसिपी मिसौरी
🍉🍇●किस महाद्वीप को ‘आध्र महाद्वीप’ कहा जाता है
🎈—अफ्रीका

Know About Our National Flag, Tiranga Was Made in Sixth Effort - જાણો તિરંગા નો ઈતિહાસ કેટલી વાર બદલાઈ ચુકયો છે આપણો રાષ્ટ્રધ્વજ, છઠ્ઠી વારે બન્યો આપણો તિરંગો

 
સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી. તેને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી. તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.
આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગની ક્ષિતિજ પટ્ટીઓ છે, સૌથી ઉપર છે કેસરી, વચ્ચે સફેદ અને નીચે ઘાટા લીલા રંગની પટ્ટી અને આ ત્રણેય બરોબર અંતરે છે. ધ્વજની પહોળાઇ તેની લંબાઇ સાથે 2 અને 3નો છે. સફેદ પટ્ટીની મધ્યમાં ઘાટા લીલા રંગનુ એક ચક્ર છે. આ ચક્ર અશોકની રાજધાનીના સારનાથના સિંહના સ્તંભ પર બનેલું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઇ બરોબર થાય છે અને તેમાં 24 ખાંચા છે.


તિરંગાનો વિકાસ
આપણા રાષ્ટ્રીય ધ્વજનો વિકાસ આજના આ રુપમાં પહોંચવા માટે અનેક વખતમાંથી પસાર થયો છે. એક રુપથી આ રાષ્ટ્રમાં રાજનૈતિક વિકાસને દર્શાવે છે.
1906માં ભારતનો ગેર કાયદે ધ્વજ
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) કલકાતામાં ફરકાવવામાં આવ્યો હતો જેને હવે કોલકાતા કહેવાય છે. આ ધ્વજને લાલ, પીળા અને લીલા રંગની ક્ષિતજ પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
1907માં ભીકાજીકામ દ્વારા લહેરાવવામાં આવ્યો બર્લિન સમિતિનો ધ્વજ
 દ્વિતિય ધ્વજને પેરિસમાં મેડમ કામા અને 1907માં તેમની સાથે દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો (અમુકના અનુસાર 1905માં). આ પણ પહેલા ધ્વાજ જેવો જ હતો સિવાય કે તેમાં સૌથી ઉપરની પટ્ટી પર ફક્ત એક કમળ હતું પરંતુ સાત તારા સપ્તઋષીને દર્શાવે છે. આ ધ્વજ બર્લિનમાં થયેલા સમાજવાદી સંમેલનમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ ધ્વજને 1917માં ઘરેલું શાસન આંદોલનમાં અપનાવાયો
ત્રીજો ધ્વજ 1917માં આવ્યો જ્યારે આપણા રજનૈતિક સંઘર્ષે એક નિશ્ચિત વળાંક લીધો. ડો. એની બેસન્ટ અ લોકમાન્ય ટિળકે એક ઘરેલું શાસન આંદોલન દરમિયાન તેને લહેરાવ્યો હતો. આ ધ્વજમાં 5 લાલ અને 4 લીલી ક્ષિતિજ પટ્ટીઓ એક પછી એક અને સપ્તઋષીના અભિવિન્યાસમાં તેની પર બનેલા સાત સિતારા હતા. ડાબી બાજુ અને ઉપરના કિનારા પર (થાંભળાની બાજુ)યૂનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને સિતારો પણ હતો.
આ ધ્વજને 1921માં ગેરકાનૂની રીતે અપનાવવામાં આવ્યો

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું સત્ર કે જે 1921માં બેજવાડા (હવે વિજયવાડા)માં કરવામાં આવ્યું હતું ત્યાં આંધ્ર પ્રદેશના એક યુવકે એક ઝંડો બનાવ્યો અને ગાંધીજીને આપ્યો. આ બે રંગોનો બનેલો હતો. લાલ અને લીલો કે જે અગ્રણી હિન્દુ અને મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજે સુચન કર્યું કે ભારતના શેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમાં એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે એક ચાલતો ચરખો હોવો જોઇએ.
ભારતીય રાષ્ટ્રીય સેનાનું સંગ્રામ ચિહ્ન
ધ્વજને 1931માં અનાવવામાં આવ્યો. વર્ષ 1931 ધ્વજના ઇતિહાસમાં એક યાદગાર વર્ષ છે. તિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ધ્વજ જે વર્તમાન સ્વરૂપનું પૂર્વજ છે, કેસરી, સફેદ અને મધ્યમાં ગાંધીજીના ચાલતા ચરખા સાથે હતો. તથા એ સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યું કે કોઇ સાંપ્રદાયિક મહત્ત્વ ન હતું.
   
ભારતનો વર્તમાન તિરંગો ધ્વજ
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક કલકત્તામાં ફરકાવવામાં આવ્યો. તેને લાલ, પીળા અને લીલા રંગની પટ્ટીઓથી બનાવવામાં આવ્યો હતો. 22 જુલાઇ 1947ના રોજ સંવિધાન સભાએ આ મુક્ત ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ તેના રંગ  તેનું મહત્ત્વ બની રહ્યું. ફક્ત ધ્વજમાં ચાલતા ચરખાના સ્થાને સમ્રાટ અશોકના ધર્મ ચક્રને દર્શાવવામાં આવ્યું. આ પ્રકાર કોંગ્રેસ પાર્ટીનો તિરંગો અલબત્ત સ્વતંત્ર ભારતનો ધ્વજ બન્યો.
ધ્વજના રંગ
ભારતના રાષ્ટ્રીય ધ્વજની પરની પટ્ટીમાં કેસરી રંગ છે જે દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે. વચ્ચે સ્થિત સફેદ પટ્ટી ધર્મ ચક્રની સાથે શાંતિ અને સત્યનું પ્રતીક છે. નીચે લીલી પટ્ટી પ્રજનન, વૃદ્ધિ અને ભૂમિની પવિત્રતાને દર્શાવે છે.
ચક્ર
ધર્મ ચક્રને વિધિનું ચક્ર પણ કહે છે જે ત્રીજી શતાબ્દી ઇસ. પૂર્વે મૌર્ય સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સારનાથ મંદિરમાંથી લેવામાં આવ્યા છે. આ ચક્રને પ્રદર્શિત કરવાનો આશય એ છે કે જીવન ગતિશીલ અને રોકાવાનો અર્થ મૃત્યુ છે.
ધ્વજ કાયદો
26 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ધ્વજ કાયદામાં સુધારો કરાયો અને સ્વતંત્રતાના અનેક વર્ષો બાદ ભારતના નાગરિકોને પોતાના ઘરે, ઓફિસે અને ફેક્ટરીમાં ન ફક્ત રષ્ટ્રીય દિવસો પર પરંતુ કોઇ રુકાવટ વિના લહેરાવાની સંમતિ આપવામાં આવી છે.
શું કરવુ જોઇએ
રાષ્ટ્રીય ધ્વજને શૈક્ષણિક સંસ્થાનોમાં સન્માન દેવાની પ્રેરણા આપવા માટે લહેરાવી શકાય છે. વિદ્યાલયોમાં ધ્વજ આરોહણમાં નિષ્ઠાના એક સોગંદ પણ સામેલ કરવામાં આવ્યા છે. ટૂંકમા કહીએ તો રાષ્ટ્રીય ધ્વજને માન સન્માન અને પ્રતિષ્ઠાના અનુરુપ પ્રસંગોએ લહેરાવી શકાય છે.
શું ન કરવું જોઇએ
આ ધ્વજનો સાંપ્રદાયિક લાભ, પડદાઓ કે વસ્ત્રોના રુપમાં ઉપયોગ કરી શકાય નહી. સંભવ હોય ત્યાં સુધી મૌસમની અસર થયા વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવો જોઇએ. તેને વાહનોના હુડ, પર કે બાજુમાં લગાવવો જોઇએ નહી. આ ધ્વજને હેતુપૂર્વક જમીન, સપાટી કે પાણીનો સ્પર્શ કરાવી શકાતો નથી. અન્ય ધ્વજને આપણા ધ્વજથી ઉપર લગાવી શકાય નહી. તેમજ કોઇ રીતે ખાનગી ઉપયોગ કરી શકાય નહી.
Courtesy. Divyabhaskar Newspaper, Date 23.01.2015

સામાન્ય જ્ઞાન તા. ૨૯/૩/૧૫.

1) સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ભારતરત્નનું સન્માન કોઈ વ્યક્તિના ઘેર આપવામાં આવ્યું હોય તેવું બનવા પામ્યું છે, વાજપેયીને ૨૭/૩/૧૫ ના રોજ ભારતરત્ન અપાયોએ પ્રસંગ રાષ્ટ્રપતિભવન બહાર બન્યો, આ પહેલા તમામ ભારતરત્ન રાષ્ટ્રપતિભવનના કાર્યક્રમમાં જ આપવામાં આવ્યા છે. આ વખતે પ્રથમ વાર પ્રોટોકોલ તૂટવા પામ્યો છે.
૨) વાજપેયી પ્રથમ એવા પૂર્વ વડાપ્રધાન છે કે જેણે સયુંકત રાષ્ટ્રસંઘમાં ભારત તરફથી હિન્દીમાં ભાષણ ત્યાં આપેલું. તેઓ ત્રણવાર વડાપ્રધાન પદ ભોગવી ચુક્યા છે.
૩) ભારત પાસે એક સર્વે મુજબ ૧૨૦૮ ટાપુઓ છે, અને ૧૮૫ જેટલી દીવાદાંડી છે, હાલ સરકાર વસ્તી ન ધરાવતા ટાપુ પર ફિલ્મ મેકિંગ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું વિચારી રહી છે.
૪) હાલની સરકાર પહેલા પણ આવો એક પ્રયાસ વાજપેયીની સરકાર વખતે થયો હતો. આ પ્રોજેક્ટને ત્યારે સગરમાલા તેવું નામ આપવામાં આવ્યું હતું.
૫) મંગળ ગ્રહના આભ્યાસ માટે ક્યોરોસીટી રોવર નામનો પ્રોજેક્ટ અમેરિકાએ શરુ કરેલ છે.
૬) હાલ ઉષા ઈન્ટરનેશલ લિમિટેડે ૬ ફ્લેમ પુરસ્કાર ૨૦૧૫ નો ગોલ્ડન એવોર્ડ જીતેલ છે.
૭) સામાન્ય માણસોની ફરિયાદ સંભાળવા માટે સરકારે પ્રગતી પ્લેટફોર્મ નામનો કાર્યક્રમ શરુ કરેલ છે.
૮) ભારતે અવકાશક્ષેત્રે  આઈ.આર.એન.એસ.એસ. ૧ ડી. શ્રી હરિકોટાથી સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતેથી પી.એસ.એલ.વી. ૨૭ દ્વ્રારા સફળ પ્રેક્ષેપણ કરવામાં આવ્યું.
૯) જી.પી.એસ. સિસ્ટમ માટે આઈ.આર.એન.એસ.એસ. ૧ ડી ૧૪૨૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે, તે પૃથ્વીથી ૩૬૦૦૦ કિમીના અંતરે સ્થાપિત કરાશે. આ પહેલા ત્યાં આઈ.આર.એન.એસ.એસ-૧, એ-૧, બી-૧ સ્થાપિત થઇ ચુક્યા છે.
૧૦) આ ગ્રહને અગાઉ ૯ માર્ચે છોડવાનો હતો પરુંતુ ટેકનીકલ ખામીના કારણે મોડું થયું છે. ભારતનું ઇસરો મથક વર્ષ ૨૦૧૬ સુધીમાં વધુ એક નેવિગેશન ઉપગ્રહ છોડશે.
૧૧) સાયના નેહવાલ બેડમિન્ટન વિશ્વ રેન્કિંગમાં નંબર વન બન્યા, ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર સીરીઝની સેમી ફાઈનલમાં કેરેટીના હારી જતા તેને પ્રથમ સ્થાન મળ્યું છે.
त रत्न से सम्मानित

Knowable Facts 3 - વિશ્વની જાણવા જેવી કેટલીક રસપ્રદ હકીકતો જે જાણવી ગમશે. સાથે સાથે તમારા સામાન્ય જ્ઞાન માં પણ વધારો કરશે.
Format. PDF
Size. 243 KB Only
To Download........ClickHere

GUJARAT PRATHAM BAL FILM MAHOTSAV PARIPATRA - ENTRY FORM NAMUNO 

  • To download full circular in pdf :-  click here

 





 

RASHTRIYA GANIT DIVAS UJAVAVA BABAT PARIPATRA

Post a Comment

Previous Post Next Post