BAL MELA AAYOJAN FILE WORD FORMATE

BAL MELA AAYOJAN FILE WORD FORMATE 




BALMELO-A TO Z DETAILS



BAL MELA AAYOJAN FILE WORD FORMATE 

CLICK HERE TO DOWNOAD WORD FILE 


CLICK HERE TO DOWNLOAD PDF FILE

AND PASSWORD IS pankaj

Balmela Cartoon Chitro

 


 
 
 
 

Balmelo paper plate Art

વર્ષઃ2021-2022 માં " ગિજુભાઇ બધેકા બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઈમેલ / gcerttraininggigmail.com તારીખ ૧૬/૧૨/૨૦૧ શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે . આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 1. બાળમેળાના મુખ્ય હેતુઓ કોરોના વાયરસ ( COVIP - 19 ) ની સરકારશ્રીની ગાઇડ લાઇન ધ્યાને લઇને આયોજન કરવાનું રહેશે . બાળકોને અલગ અલગ બેસાડીને “ ગિજુભાઇ બધેકા ” બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . Balmela File & Note 2021-2022 વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે ૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય . ૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે ,વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . ૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . ૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય . 2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ ૦ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે , જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . ♦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય , ૦ પોતાના રોજિંદા જીવનમાં નાના - મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે , નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે . 1. વર્ષ - ૨૦૨૧-૨૨ માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી. , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે “ ગિજુભાઇ બધેકા ” બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે ગિજુભાઇ બધેકા " લાઇફ સ્કી મેળાનું આયોજન તા.૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં કરવાનું રહેશે . 2. આ વર્ષે “ ગિજુભાઇ બધેકા ” બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી નવી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) ૦. “ ટોક શો " ના વિષયો ।. લોકડાઉનમાં ઘરે પ્રવૃત્તિની મજા , મારું ઘર મારા વિચારો im . ઘરમાં રહો સુરક્ષિત રહો v . મારી સામાજિક ફરજ• બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – ધોરણ કક્ષા પ્રાથમિક કક્ષા 1 થી 5 લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) ધોરણ કક્ષા ઉચ્ચ પ્રાથમિક કક્ષા . . . 6 થી 8 ૩. આ સાથે મોનીટરીંગ / મૂલ્યાંકન / લાયઝનીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન - મોનીટરીંગ ફોર્મ સામેલ છે . જેમાં આપની કક્ષાએથી પણ ફેરફાર કરી શકાશે . જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા . 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે . જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . ( ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ ) પ્રસ્તાવના મુખ્ય હેતુઓ કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ બાળવાર્તા બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ , પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત - સંગીત અભિનય , પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ ફ્યુઝ બાંધવો , સ્પૂ લગાવવો . કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી . ટાયરનું પંચર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુક્સાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અન્તર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે Balmela File & Note 2021-2022 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાંકન – પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણ">બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 6. બાળમેળા તથા લાઇફસ્કીલ મેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે . જેનું પત્રક આ સાથે સામેલ છે . 7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) મેળા માટે આપના દ્વારા મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -૧ થી ૮ ) પ્રત્યેક શાળાને રૂ . ૧૦૦૦ / ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 8. જિલ્લામાં બાળમેળા લાઇફસ્કિલ મેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સ વિડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાની રહેશે . . . 10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . 
બાળમેળા આયોજન કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે 
મહત્વપૂર્ણ લિંક


બાળમેળા આયોજન કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે 

બાળમેળા આયોજન કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે 

વર્ષઃ2021-2022 માં " ગિજુભાઇ બધેકા બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઈમેલ / gcerttraininggigmail.com તારીખ ૧૬/૧૨/૨૦૧ શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે . આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 1. બાળમેળાના મુખ્ય હેતુઓ કોરોના વાયરસ ( COVIP - 19 ) ની સરકારશ્રીની ગાઇડ લાઇન ધ્યાને લઇને આયોજન કરવાનું રહેશે . બાળકોને અલગ અલગ બેસાડીને “ ગિજુભાઇ બધેકા ” બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . Balmela File & Note 2021-2022 વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે ૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય . ૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે , 


 
૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . ૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . ૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય . 2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ ૦ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે , જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . ♦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય , ૦ પોતાના રોજિંદા જીવનમાં નાના - મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે , નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે . 1. વર્ષ - ૨૦૨૧-૨૨ માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી. , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે “ ગિજુભાઇ બધેકા ” બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે ગિજુભાઇ બધેકા " લાઇફ સ્કીલ મેળાનું આયોજન તા.૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં કરવાનું રહેશે . 2. આ વર્ષે “ ગિજુભાઇ બધેકા ” બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી નવી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) ૦. “ ટોક શો " ના વિષયો ।. લોકડાઉનમાં ઘરે પ્રવૃત્તિની મજા , મારું ઘર મારા વિચારો im . ઘરમાં રહો સુરક્ષિત રહો v . મારી સામાજિક ફરજ  

 
• બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – ધોરણ કક્ષા પ્રાથમિક કક્ષા 1 થી 5 લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) ધોરણ કક્ષા ઉચ્ચ પ્રાથમિક કક્ષા . . . 6 થી 8 ૩. આ સાથે મોનીટરીંગ / મૂલ્યાંકન / લાયઝનીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન - મોનીટરીંગ ફોર્મ સામેલ છે . જેમાં આપની કક્ષાએથી પણ ફેરફાર કરી શકાશે . જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા . 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે . જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . ( ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ ) પ્રસ્તાવના મુખ્ય હેતુઓ કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ બાળવાર્તા બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ , પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત - સંગીત અભિનય , પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ ફ્યુઝ બાંધવો , સ્પૂ લગાવવો . કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી . ટાયરનું પંચર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુક્સાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અન્તર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે Balmela File & Note 2021-2022 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાંકન – પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો 

બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 6. બાળમેળા તથા લાઇફસ્કીલ મેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે . જેનું પત્રક આ સાથે સામેલ છે . 7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) મેળા માટે આપના દ્વારા મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -૧ થી ૮ ) પ્રત્યેક શાળાને રૂ . ૧૦૦૦ / ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 8. જિલ્લામાં બાળમેળા લાઇફસ્કિલ મેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સ વિડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાની રહેશે . . . 10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . 

બાળમેળા આયોજન કરવા બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે 

Post a Comment

Previous Post Next Post