(1) info@gtu.ac.in
(2) registrar@gtu.ac.in
(3) ccc@gtu.edu.in
(2) registrar@gtu.ac.in
(3) ccc@gtu.edu.in
આદરણીય મહોદયશ્રી
આપની GTU દ્વારા સરકારી કર્મચારીઓ માટે CCC Exam માટેની Registration વ્યવસ્થા શરુ કરવા બદલ આપના આભારી છીએ કારણ કે ઘણા લાંબા સમયથી ITI દ્વારા CCC Examની કોઈ જ પરીક્ષા લેવા આવતી ન હતી અને પોલીટેકનીક દ્વારા CCC Exam લેવાની બંધ કરેલ હોવાને કેટલાય કર્મચારીઓનું પ્રમોશન અટકેલું પડ્યું હતું
આપના દ્રારા ફેઝ ૫ માં નવી રજીસ્ટ્રેશનની સિસ્ટમ લાવ્યા તેનાથી ગણા બધાને લાભ થયો છે આપના સહકારની વધુ અપેક્ષા કે તમે જે
CCC નું RESULT જાહેર કરો છો BIRTHDATE WISE તેમાં જે CANDIDATE EXAM આપવા બેઠો છે તેનો જ ફોટો તે RESULT સાથે જાહેર કરો તો હજુ પણ કાળા બજાર થતું હોય તો રોકી સકાય છે. તેથી
હું આ મેલ કરવાનો આશય આપને માત્ર જાણ કરવા માટે હતો નહિ આપણે શિખામણ આપવાનો। સાહેબ આપની જાના સારું જણાવું તમને ફક્ત જાણ કરવામાંગુ છું .જો શક્ય હોય તો આ પ્રયત્ન કરજો જેથી CCC RESULT ખરાઈ કરતી વખતે તકલીફ ના પડે અથવા તેની MARKSHEET થોડો ગણો ચાર્જે વસુલે આપ આપી શકો છો જેમ GTU દ્રારા લેવાતી MBA ની ENTRANCE EXAM માટે જેમ ફોટોવાળી માર્કશીટ આપો છો તેમ માર્કશીટ આપો તો ગણું સારું છે.

બસ એજ
સહકારની આ સાથે। .................................આવજો
BEST REGARD
BEST REGARD
મિત્રો
ઉપરના કાળા અક્ષરનાં લખાણ ને કોપી કરી તથા હા આના સિવાય કોઈ ઉપાય હોય તે
પણ ઉમેરી ઉપરના ત્રણ (૩) મેલ ID પર મોકલવા વિનંતી તમારું નામ લખવાનું ભૂલતા નહિ આ બાબતે આપનું અભિપ્રાય
કોમેન્ટ બોક્ષ જરૂર આપશો