CCC THEORY PAPER-17/12/2014
GTU - CCC REGISTRATION INFORMATION
CCC REGISTRATION INFORMATION
સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેના માટે CCC/CCC+ રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ જોતા રહો. જેમાં વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
· સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
http://ccc.gtu.ac.in/
· Exam type : both લખવુ (Theory and Practical)
· Name Of Employee (Starting With Surname) :
· Designation : તમારો હોદ્દો લખવો
· NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
· NAME OF DEPARTMENT: Education Department (તમારી કચેરીનું લખવુ)
· NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
· OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
· CITY : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Pin :
· Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
· CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું
· Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
· Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
· Sex : (Male/Female)
· Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
· Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
· Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
· Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
· Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.
· Date of Joining : 1. In Govt. Service:
· 2. Department :
· નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
· Date of Retirement : નિવૃતીની તારીખ લખવી
· Address : Write full Address તમારું સરનામું લખવું

· Email :
· Mobile No:
· Challan/Transaction Number : ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે.
-FEE PAYMENT INSTRUCTIONS CLICK HERE
-FOR ONLINE PAYMENT CLICK HERE
· Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ
· Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.
SIGNATURE OF HEAD OF EXAM CENTRE SIGNATURE OF EMPLOYEE
(ઉમેદવારની સહી )
SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો
તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ CLICK HERE
ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી
The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”
NOTE - AA MAHITI ONLY MARGDARSHAN MATE J CHHE.JE TE SAMAYE OFFICIAL SITE CHECK KARTA RAHEVU.