GUJARATI BLOG WORLD MA ગુજરાતી બ્લૉગવિશ્વમાં કેટલા બ્લૉગ?

 

ગુજરાતી બ્લૉગવિશ્વમાં કેટલા બ્લૉગ? CLICK HERE

ગુજરાતી બ્લૉગવિશ્વમાં કેટલા બ્લૉગ?CLICK HERE

પ્રિય મિત્રો,
ગુજરાતી બ્લૉગવિશ્વમાં કેટલા બ્લોગ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણમાં ૩૪૦ બ્લૉગને નોમિનેટશન મળ્યા. આ યાદી બ્લોગ પ્રમાણ્રે અને બ્લોગર પ્રમાણે અહીં જોઈ શકાય છે. પણ, ગુજરાતી બ્લોગની સંખ્યા ૩૪૦થી કેટલીય મોટી છે.
મારી બ્લોગ યાત્રા દરમ્યાન જે જે બ્લોગનો મને પરિચય થયો તેની યાદી તો મારી પાસે છે જ. પણ, છેલ્લા ત્રણ વર્ષથી હું બ્લોગવિશ્વમાં એક્ટિવ નહોતો અને આ સમય દરમ્યાન બનેલા કે પ્રસિદ્ધિ પામેલા બ્લોગ મારી જાણમાં ન હોય તે શક્ય છે.
‘ગુજરાતી બ્લૉગવિશ્વ’ની યાદી ૨૦૧૪માં આપનો કે આપને ગમતો બ્લૉગ ઉમેરવા માટે નીચે આપેલું ફોર્મ ભરી સબમિટ કરી દો.






આ બ્લૉગ કયા વિભાગમાં મૂકાવો જોઈએ?:












એક કરતાં વધુ બ્લોગ ઉમેરવા માટે આ જ ફોર્મ ફરીથી ભરો.
ડિસેમ્બરમાં પ્રસિદ્ધ થનાર યાદી માટે નામ ઉમેરવાની છેલ્લી તારીખ છે ૩૦ નવમ્બર.
યાદી PDF સ્વરૂપે પ્રસિદ્ધ થશે.

Post a Comment

Previous Post Next Post