NTSE & NMMS Scholarship exam Hall ticket now available For your student

  •  NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફિ ભરેલ છે તેવા ઉમેદવાર તા. ૧૮.૧૦.૨૦૧૪ ના ૧૩:૦૦ કલાક થી હોલ ટીકીટ મેળવી શકશે.     
  • NTSE અને NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફિ ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફિ ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.com પર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૭.૧૦.૨૦૧૪ પછી ડાઉનલોડ કરી શકશે. 
Download hall ticket ........... Click Here

click here to direct hall ticket   click here

Post a Comment

Previous Post Next Post