મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે પણ હજુ પણ મિત્રો નો નંબર લાગ્યો નથી. ઘણા મિત્રો વોટ્સએપ્પ અને ફોન કોલથી સતત પૂછાતા હોય છે CCC
Registration અમારું CCC Registration થતું નથી આ વખતે માત્ર ત્રણ
મિનીટમાં CCC Registration થઇ ગયું તો આને માટે આપણે શું કરી શકીએ CCC
Registration હવે બજારમાં લોકો 500-3000 Rs વેચે અને જેને નવું પગાર ધોરણ
કે બઢતી જરૂર છે તેમને CCC Registration થતું જ નથી તો તેવા મિત્રો માટે
બધા (અમે અને તમે) ભેગા મળીને GTU email કરી જેથી કરીને તેમની આંખ ઉઘડે
જો કે આમાં GTU નો કોઈ વાકા નથી પણ તેમની જે CCC Registrationની સીસ્ટમ
તેનો વાંક છે.
આપ નીચેના લખાણની કોપી કરી આ ત્રણ Mail I D પર એક ઇમૈલ જરૂર કરશો
(1) info@gtu.ac.in
(2) registrar@gtu.ac.in
(3) ccc@gtu.edu.in
આદરણીય મહોદયશ્રી
આપની GTU દ્વારા સરકારી કર્મચારીઓ માટે CCC Exam માટેની Registration વ્યવસ્થા શરુ કરવા બદલ આપના આભારી છીએ કારણ કે ઘણા લાંબા સમયથી ITI દ્વારા CCC Examની કોઈ જ પરીક્ષા લેવા આવતી ન હતી અને પોલીટેકનીક દ્વારા CCC Exam લેવાની બંધ કરેલ હોવાને કેટલાય કર્મચારીઓનું પ્રમોશન અટકેલું પડ્યું હતું
આપની GTU દ્વારા જે CCC Exam નું ઓનલાઈન Registration
કરવામાં આવે છે તે માત્ર 10000ની સખ્યાનું હોવા છતા માત્ર ત્રણ મિનીટ કે
તેનાથી પણ ઓછા સમય પૂરું થઇ જાય છે તેના પરિણામ જે સરકારી કર્મચારીને CCC Exam આપવાની હોય તે રહી જાય છે તે માટે આપ દોષિત છો તેવું નથી પણ મારા મત મુજબ જે અત્યારે CCC Registration સીસ્ટમ ગોઠવવામાં આવી તેની ખામી છે પણ ખરાબી નથી
જેના પરિણામે જે સરકારી કર્મચારીને CCC Exam આપવાની હોય તેમણે CCC Registration ફરજીયાત બજારમાંથી સાયબર કાફે કે કેટલાક લેભાગુ પાસેથી કાળા બજારમાં 1000થી 3000Rs ખરીદવું પડે છે
તો સાહેબશ્રી આવું નાં બને અને ખરેખર જેને જુરુરિયાત છે તેવા સરકારી કર્મચારીને CCC Exam નું Registration થઇ શકે તે માટે કેટલાક ઉપાયો જણાવું જો આપણે ગમે તો તે બાબતે ઘટતી કાર્ય વાહી કરશો
(1) CCC Registration માં મોબાઈલ નંબરની સાથે સાથે જેમને CCC Registration કરવાનું હોય તેનું પુરુ નામ અને જન્મ તારીખ ઓપસન હોય અને આ નામ અને જન્મતારીખમાં પાછળ જયારે આપણે CCCનું પૂરું ફોર્મ ભરતી વખતે જે રજીસ્ટર મોબાઈલ નંબર ફેરફાર નથી કરી શકાતો તેમ નામ અને જન્મ તારીખમાં પણ ફેરફાર નાં થાય જેથી કોઈ કાળા બજાર કરવા લોકો ખોટું CCC Registration નહિ કરી શકે.
(2) CCC Registration માં મોબાઈલ નંબરની સાથે સાથે જેમને CCC Registration કરવાનું હોય ત્યાં ખાતામાં દાખલ તારીખ રાખવી તેથી CCCનું પૂરું ફોર્મ ભરતી વખતે જે રજીસ્ટર મોબાઈલ નંબર ફેરફાર નથી કરી શકાતો તેમ ખાતામાં દાખલ તારીખમાં પણ ફેરફાર નાં થાય અને તેમાં જેથી જેમે વહેલી જરૂર હોય તેનુજ CCC Registration થાય.
(3) CCC Registration માં શક્ય હોય તો જીલ્લા વાર રાખી શકાય હા તેમાં 10000 ને 1000 ની સખ્યા રાખી શકાય
બસ સાહેબશ્રીં જો ઉપરના ઉપાયો આપ ધ્યાને લેશો તો જે સરકારી કર્મચારીને પ્રોમોશન માટે CCC Registration કરવાનું તે સરળતાથી કરી શકાશે અને તેને બાજારમાંથી કોઈ કાળા બજારીયા પાસેથી ઉચા ભાવે ખરીદવું નહિ પડે
આ
મૈલ કરવાનો આશય આપને માત્ર જાણ કરવા માટે હતો નહિ આપણે શિખામણ આપવાનો।
સાહેબ આપની જાના સારું જણાવું કેટલાક સાયબર કાફે અને કેટલાક લેભાગુ જે
દિવસે CCC Registration હોય તે 10થી 15 જાણનું CCC Registration કરી ઉચા ભાવે વેચે છે
બસ એજ સહકારની આ સાથે। .................................આવજો