એક જ સ્માર્ટફોનમાં ચલાવો બે વોટ્સઅપ એકાઉન્ટસ

આ સ્ટેપ્સ અપનાવો અને ચલાવો એકસાથે બે વોટ્સઅપ એકાઉન્ટને.
 
- પહેલાં પોતાના સ્માર્ટફોનમાં  'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'ને ઇન્સ્ટોલ કરો.
 
- તેને ઓપન કરીને અલગ અલગ વોટ્સઅપ પ્રોફાઇલ બનાવો.
 
- જે એકાઉન્ટને તમે પહેલાં બનાવશો તે તમારું એડમિનિસ્ટ્રેટર એખાઉન્ટ બનશે. તેનાથી તમે તમારા ફોનના દરેક એપ અને ડેટાને એક્સેસ કરી શકો છો. આ એડમિનિસ્ટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને વોટ્સઅપનું ડિફોલ્ટ એક્સેસ કરી શકાશે.
 
- અન્ય એકાઉન્ટ (સેકન્ડરી)ને માટે તમારે વોટ્સઅપને ફરી ઇન્સ્ટોલ કરીને એક્ટિવેટ કરવાનું રહેશે. તેના માટે પહેલાં 'સ્વિચમી' ઓપન કરો અને સેકન્ડરી એકાઉન્ટને સિલેક્ટ કરો. વોટ્સઅપ ડાઉનલોડ કરો. ત્યારબાદ સેકન્ડરી એકાઉન્ટને માટે વોટ્સઅપ રજિસ્ટર કરો અને એક્ટિવેટ કરો.
 
- એકવાર ઇન્સ્ટોલ કર્યા બાદ તમે બંને એકાઉન્ટ પર વોટ્સઅપ ચલાવી શકો છો

Post a Comment

Previous Post Next Post