ભારત નું હવામાન સેટેલાઈટ ઇમેજ The monsoon will arrive in Gujarat between June 15 and 20 this year

The monsoon will arrive in Gujarat between June 15 and 20 this year

The Indian Meteorological Department has announced that the south-west monsoon will arrive in Kerala between May 26 and June 1, 2021. The arrival of south-west monsoon will take place in Gujarat between 15 to 20 June 2021 The meteorological department has forecast that the monsoon will be normal this year

🌐 બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો - પ્રેશર

🌀🌐 આ લો - પ્રેશરના કારણે ચક્રવાત આવી શકે છે
🌀🌐 બંગાળની ખાડીમાં બની રહેલ ચક્રવાતને " યાસ " નામ આપવામાં આવી રહ્યું છે જે " ઓમાન " દેશે આપેલ છે
🌀🌐 ૨૬ મી મે ના રોજ આ ચક્રવાત " બંગાળ અને ઓડિશા " માં આવી જવાની સંભાવના છે



ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન 2021વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે
ગુજરાતમાં 15થી 20 જૂન 2021વચ્ચે થશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન
હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે એવું પુર્વાનુંમાન કરેલ છે


🙏 ઘરેબેઠા  રોજ ભારતના સુપ્રસિદ્ધ મંદિરોના દર્શન કરો.

*નીચેની લીંક પરથી દરરોજ LIVE દર્શન કરી શકસો.*






હવામાન ચેક કરવા ક્લિક કરો અહિયાં


Post a Comment

Previous Post Next Post