ગુજરાત સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં નોકરીની જાહેરાત માટેની સંભવિત જગ્યાઓ.

ગુજરાત સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં નોકરીની જાહેરાત માટેની સંભવિત જગ્યાઓ.
(૧) પંચાયત વિભાગ
- જુનિયર કલાર્ક
૨૦૧પમાં ૨૯૬ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૨૧૬ જગ્યાગઓ ઉપર ભરતી.
-તલાટી
૨૦૧પમાં ૧૨૦૦ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૬૨૦ જગ્યાગઓ ઉપર ભરતી
-FHW
૨૦૧પમાં ૪પ૪ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૪પ૦ જગ્યારઓ ઉપર ભરતી
-MPHW
૨૦૧પમાં ૧૩પ૨ જગ્યાથઓ તથા ૨૦૧૬માં ૨૮૯ જગ્યાગઓ ઉપર ભરતી
-નાયબ ચીટનીશ
૨૦૧પમાં ૪૦ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૧પ જગ્યાયઓ ઉપર ભરતી.
-TDO (તાલુકા વિકાસ અધિકારી)
૨૦૧૪માં ૬૦ જગ્યાકઓ
૨૦૧પમાં ૪૦ જગ્યાકઓ તથા ૨૦૧૬માં ૧૨ જગ્યા૮ઓ ઉપર ભરતી.
(૨) રેવન્યુુ ડીપાર્ટમેન્ટ૦ (મહેસૂલ)
-જુનિયર કલાર્ક
૨૦૧૪માં ૧૦૦૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૧૮૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૧૮૦ જગ્યા૬ઓ ઉપર ભરતી.
-રેવન્યુ તલાટી
૨૦૧પમાં ૯૦૦ જગ્યાુઓ તથા ૨૦૧૬માં ૮૦ જગ્યાગઓ ઉપર ભરતી.
-નાયબ મામલતદાર
૨૦૧૪માં ૨૦૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૮૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૭૯ જગ્યાપઓ ઉપર ભરતી.
-મામલતદાર
૨૦૧૪માં ૮૦ જગ્યાુઓ, ૨૦૧પમાં ૨૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૨૦ જગ્યાગઓ ઉપર ભરતી.
(૩) નાણાં વિભાગ (ફાયનાન્સ,)
-કલાર્કસ
૨૦૧૪માં પ૬ જગ્યાુઓ, ૨૦૧પમાં પ૬ જગ્યાાઓ તથા ૨૦૧૬માં પ૬ જગ્યાપઓ ઉપર ભરતી.
(૪) કૃષિ અને પ્રાણી વિભાગ
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૮૦ જગ્યાગઓ તથા ૨૦૧૬માં પપ જગ્યા૬ઓ ઉપર ભરતી.
-લાઇન સ્ટોાક ઇન્પેણી કટર
૨૦૧પમાં ૨૦૦ જગ્યાણઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાાઓ ઉપર ભરતી.
-એગ્રીકલ્ચાર ઓફિસર
૨૦૧૪માં ૯૦ જગ્યાણઓ ઉપર ભરતી.
-વેટરનરી ઓફિસર
૨૦૧૪માં ૪૦ જગ્યાણઓ ઉપર ભરતી.
પ) શિક્ષણ વિભાગ (એજયુકેશન)
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૧૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
(૬) GAD (સામાન્યુ
વહીવટ વિભાગ)
-ઓફીસ આસીસ્ટ્ન્ટ(
૨૦૧૪માં ૨૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૧પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૧પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-નાયબ સેકશન ઓફિસર
૨૦૧૪માં ૩૨ જગ્યાણઓ, ૨૦૧પમાં ૮૬ જગ્યાગઓ તથા ૨૦૧૬માં ૭૧ જગ્યાગઓ ઉપર ભરતી.
-ગુજરાત વહીવટી સેવા
(GAS -ડે. કલેકટર)
૨૦૧૪માં ૩પ જગ્યાયઓ, ૨૦૧પમાં ૨પ જગ્યા ઓ તથા ૨૦૧૬માં ૨પ જગ્યા ઓ ઉપર ભરતી.
(૭) ગૃહ મંત્રાલય (હોમ મીનીસ્ટ્રી૧)
-એ.એસ.આઇ.
૨૦૧૪માં ૪૦૦ જગ્યાણઓ, ૨૦૧પમાં ૪૦૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૪૦૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-કોન્ટેં બલ (હથીયારી)
૨૦૧૪માં ૮૦૦ જગ્યાેઓ ૨૦૧પમાં ૭૦૦ જગ્યાયઓ તથા ૨૦૧૬માં ૮૦૦ જગ્યા ઓ ઉપર ભરતી.
-કોન્ટેં બલ (બિન હથીયારી)
૨૦૧૪માં ૨૭૦૦ જગ્યાેઓ, ૨૦૧પમાં ૨૯પ૦ જગ્યા૦ઓ તથા ૨૦૧૬માં ૨૬૦૦ જગ્યાપઓ ઉપર ભરતી.
-પી.એસ.આઇ.
૨૦૧૪માં ૨પ૦ જગ્યાાઓ, ૨૦૧પમાં ૨પ૦ જગ્યાાઓ તથા ૨૦૧૬માં ૨પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.
(૮) શ્રમ અને રોજગાર મંત્રાલય
-જુનિયર કલાર્કસ
૨૦૧૪માં ૮૦ જગ્યાાઓ ઉપર ભરતી.
-જુનિયર કલાર્કસ (રોજગાર)
૨૦૧૪માં ૪૦ જગ્યાોઓ ઉપર ભરતી.
(૯) નર્મદા વિભાગ
-આસીસ્ટંન્ટદ સિવિલ એન્જીપનીયર્સ
૨૦૧૪માં ૨પ૦ જગ્યાપઓ ઉપર ભરતી.

New dates are available for Teachers training

New dates are available for Teachers training

Block level 3 days training may be held before Diwali vacation.

It is may be held on 15 to 17 October 2014.

Click here for Circular
HSC SCIENCE SEMESTER 2 RESULT
HSC SCIENCE SEMESTER 2 RESULT DECLARED

Click here for results

ભારત સરકાર ધ્વારા ૬ થી ૧૪ વાયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયત શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુથી સંસદમાં “ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેસન –એકટ, ૨૦૦૯” પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારી આપેલ છે. જેનો સમગ્ર દેશમાં તા.૧/૪/૨૦૧૦થી અમલ શરૂ થયેલ છે. રાઈટ ટુ એજ્યુકેસન, એકટ -૨૦૦૯નિ જોગવાઈઓ અનુસાર ૬ થી ૧૪ વયજૂથના શાળા બહારના અને સ્થળાંતર કરતાં બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે “સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર” ધ્વારા ૧,ઓક્ટોબર ૨૦૧૧થી હેલ્પલાઈન નં.(ટોલ ફ્રી નં.)૧૮૦૦-૨૩૩-૭૯૬૫ શરૂ કરવામાં આવેલ છે. આ નંબર પર કચેરીના કામકાજના દિવસોમાં ૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન સંપર્ક સાધી શકશે અને વિગતો નોંધાવી શકશે. હેલ્પલાઈન નં. (ટોલ ફ્રી નંબર) : ૧૮૦૦-ર૩૩-૭૯૬૫ (1800-233-7965)

Post a Comment

Previous Post Next Post