સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં પ્રોબેશનરી ઓફીસરની 1837 જગ્યા ભરવા માટેની જાહેરાત


સ્ટેટ બેંક ઓફ
ઇન્ડીયામાં પ્રોબેશનરી ઓફીસરની 1837
જગ્યા ભરવા માટેની જાહેરાત બેંક દ્વારા પ્રસિધ્ધ
કરવામાં આવી છે.
જાહેરાતની મહત્વની વિગતો નીચે મુજબ છે.
1. કુલ 1837 જગ્યાઓ
2. પગાર – માસિક રૂ. 70000/-
3. લાયકાત – કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક
( ગ્રેજ્યુએટ ) જે
મિત્રો કોલેજના છેલ્લા વર્ષમાં હોય અને
ઓગસ્ટ-2014 સુધીમાં પરિણામ આવી જાય તેમ
હોય તો તેઓ પણ આ પરિક્ષા આપી શકશે.
4. ઉંમર : ઓછામાં ઓછી 21 વર્ષ અને
વધુમાં વધુ 30 વર્ષ. એસ.સી/એસ.ટી ને
ઉપલી વયમાં 5 વર્ષ અને ઓબીસીને 3
વર્ષની છુટછાટ મળવા પાત્ર છે.
5. ફોર્મ ભરવાની તારીખ
ઓનલાઇન : 7-4-2014 થી 25-4-2014
ઓફલાઇન :10-4-2014 થી 28-4-2014
વધુ માહીતી માટે બેંકની વેબ સાઇટની મુલાકાત

Post a Comment

Previous Post Next Post