No title

MESSAGE BY OUR EDUCATION MINISTER ABOUT LOWER PRIMARY BHARTI.

MESSAGE BY OUR Hon. EDUCATION MINISTER BHUPENDRASINH CHUDASAMA
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મિત્રો ૧ થી ૫ માં ભરતીની ખુશખબર ....
ઘણા સમયથી અલગ અલગ માધ્યમ દ્વારા આપ સૌના પ્રતિભાવ વાંચતો હતો . ૧ થી ૫ ની પ્રક્રિયા કાનૂની કાર્યવાહીના કારણે સ્થગિત હતી પરંતુ પ્રાથમિક વિભાગમાં નિયત કરેલ તાલુકાઓમાં ૨૦૦૦ પી.ટી.સી.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવા અંગેની જાહેરાત ખુબ જ જલ્દી આપવામાં આવશે. જે અંગેના સંબંધિત ઉમેદવારો પૂર્વ તૈયારીઓ માટે આ અંગે ની નોંધ લેશે...
NICHE NI LINK PAR JAI NE THANKS KEJO...
click here

Post a Comment

Previous Post Next Post