માધ્યમિક શાળાઓની ગુણોત્સવ માહિતી પુસ્તિકા:----------
મિત્રો આ વર્ષથી ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રાથમિક શાળાઓની જેમ ગુણોત્સવ ઉજવવાનો છે.
તેમાં ધોરણ 4 થી 8 સુધીનાં પાઠ્યપુસ્તક આધારિત MCQ પ્રકારના પ્રશ્નો હશે.
જેમાં પાંચ મુખ્ય વિષય ગુજરાતી, અગ્રેજી, સામાજિક વિજ્ઞાન , વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગણિતનાં 50 ગુણનાં પેપેર ધોરણ 9 વિદ્યાર્થીઓ ને આપવાના છે.
આ પાંચ વિષયના શિક્ષક મિત્રોએ પેપર જોવાને બદલે તેની ડેટા એન્ટ્રી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જે તે વિષયની Excel Sheet માં કરવાની છે. જેમો દરેક વિદ્યાર્થી માટે જનરલ રજીસ્ટર નં , વર્ગ , કેટેગરી, જાતિ તથા50 પ્રશ્નોની વિગત ભરવાની છે. CLICK HERE TO DOWNLOAD