તમારી હાર્ડડીસ્ક હવે ઈન્ટરનેટ પર મફતમાં


 
Picture
મિત્રો તમારા કમ્પ્યુટરમાં જેમ C D E ડ્રાઈવ હોય તેમ એક ઈન્ટરનેટ ડ્રાઈવ હોયતો અને એમા પણ કોપી પેસ્ટની સુવિધા હોય અને માનીલો તમારી હાર્ડડીસ્ક હવે ઈન્ટરનેટ પર હોય તો? ખરેખર અશક્ય લાગે તેવું કામ પણ હવે શક્ય છે. ના હાર્ડડીસ્ક બગડવાનો પ્રશ્ન કે ના ડેટા ગુમાવવાનો પ્રશ્ન. તો હવે તૈયાર થઈ જાઓ એક નવી હાર્ડડીસ્ક મફતમાં મેળવવા માટે.
સ્ટેપ ૧અહી કલીક કરી  NETDRIVE  કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો
box.net પર એકાઉન્ટ  બનાવો.

૩ netdrive ખોલી box.net માં લોગીન વિગતો નાખી કનેક્ટ કરો.
નોધ- નેટડ્રાઈવ મા તમે ftp ગૂગલડ્રાઈવ ડ્રોપબોક્ષ વગેરેને પણ કનેક્ટ કરી શકો છો.અને હાઈસ્પીડ નેટ જરૂરી છે.

Post a Comment

Previous Post Next Post