.
આજે વેઈટીંગ રાઉન્ડ માટે ગાંધીનગર ગયેલા ઉમેદવારોને ૨૬ તારીખે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું સુચન કરવા માં આવેલ છે, ત્યાર બાદ તેમને ૨૮ કે પહેલી તારીખે સાંજ ના ૪ વાગ્યા પહેલા જે તે સ્કુલ માં હાજર થઈ જવાની સૂચના આપવા માં આવી છે .
હવે ખાલી રહેલી બાકીની જગ્યાઓને આવનાર બીજી ભરતી માં ઉમેરશે તેમ જણાવ્યું છે.
૧ લી માર્ચ ના રોજ સાંજ ના ૪ વાગ્યાથી આચારસંહિતા લાગુ પડવાથી તમામ પ્રકાર ની ભરતીઓ સ્થગિત થઈ જશે .
૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતી ની બાકીની પ્રોસેસ મે ના છેલ્લા અઠવાડિયામાં થશે.
અન્ય સ્થગિત થયેલી ભારતીઓ માટે હવે ફક્ત ૪ દિવસનો જ સમય છે