*Manage notification to avoid missing any important info
*Support to operate music player on the lock screen
*Full charge notification alarm to avoid overcharging
*Provide the feature to view local weather
►Call & SMS Filter
Help block unwanted/spam calls and text messages. Allow you to add anonymous numbers to blacklist from call log, message and contacts.
►Notification Manager
Allow you to hide useless and annoying notifications, and prevent excessive notifications from coming up at the same time.
►WiFi Security:
Detect current WiFi connection to keep your phone safe from insecure public WiFi.
►Privacy
Privacy & App Lock – Prevent data on the device such as Facebook, Instagram, Snapchat, photo albums and other important & private documents from falling into the wrong hands.
►Intruder Selfie
Instantly snap a photo of anyone who breaking into your apps and record the date & time in App Lock for check.
►App Manager - Uninstall apps and move apps to SD cards.
►Fingerprint Lock
Unlock screen quickly and easily with your fingerprint if your device has the fingerprint sensor, no fear of forgetting pattern or PIN code any more.
►Real time protection
Scan installed apps & local APK files and also monitor each installation process, provide payment & shopping security.
The PMO in a recent statement said that e-RUPI can be used for delivering services under schemes meant for providing drugs and nutritional support under Mother and Child welfare schemes, TB eradication programmes, drugs and diagnostics under schemes like Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana, fertilizer subsidies etc.
What are e-RUPI benefits to the consumer?
Following are e-RUPI benefits to the consumer:
Contactless - beneficiary should not carry a printout of the voucher
Easy redemption - 2 step redemption process
E-RUPI Voucher-based Digital Payment
ઇ રૂપી શું છે ?
ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ આ ડીઝીટલ પેમેન્ટ ઇ-રૂપિયા એ પ્રી-પેઇડ રકમ વાઉચર શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ પ્રકારના સમયના વિલંબ વગર તાત્કાલિક ચુકવણી શક્ય બનશે, તે માત્ર ઇ વાઉચરના રૂપમાં છે, જે વાઉચર જે તે લાભાર્થીને આપવામાં આવે છે અને તે જ લાભાર્થી તેનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણ મધ્યસ્થી વગર ચૂકવણી ઈ-રૂપિયા દ્વારા થવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ભારતીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે 2 ઓગસ્ટ સાંજે 4.30 વાગ્યે ઓનલાઇન વીડિયો કોન્ફરન્સ મારફત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન 'ઈ-રૂપી'ની શરૂઆત કરવામાં આવી છે. ભારતીય સરકાર દ્વારા હંમેશા ઇ ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે બાબતને દર્શાવતા પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે તેમણે આ છેલ્લા વર્ષોમાં, તમામ લાભો ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આવા ઘણા કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી સરકાર અને લાભાર્થી વચ્ચેનો સંપર્કનો જે મુદ્દો છે. લાભાર્થી માટે આવા 'ઈલેક્ટ્રોનિક વાઉચર'નો વિચાર જ સુશાસનની આ દ્રષ્ટિને અગ્રતતા તરફ લઈ જશે. પીએમઓએ તેમના એક નિવેદનમાં એ પણ કહ્યું કે 'ઈ-રૂપી' સુવિધા ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કોન્ટેક્ટલેસ એક માધ્યમ છે.
ઇ-રૂપિ સુવિધા કોઇપણ પ્રકારના ભૌતિક ઇન્ટરફેસ વગર પણ માત્ર ડિજિટલ રીતે તેના ઉયપભોક્તાઓને તેની સાથે જોડે છે. તેમાં એ પણ જોવામાં આવ્યું છે કે તેનું ટ્રાન્ઝેક્શન જ્યારે પૂર્ણ થયા કે તરત જ તે સર્વિસ પ્રોવાઇડરને રકમ મુજબની ચુકવણી કરવામાં આવે. આ ઇ રૂપી વાઉચર પ્રી-પેઇડ હોવાથી, કોઈપણ મધ્યસ્થીના અડચણ વગર તેના સર્વિસ પ્રોવાઇડરને સમયસર ચૂકવણી કરવી શક્ય છે.
જાણો ઈ-રૂપિયો શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
ઇ-રૂપિ એક એવી ડિજિટલ સિસ્ટમ છે, જેમાં તેના લાભાર્થી અને ઉપયોગકર્તા તથા તેની સેવા આપનાર વચ્ચે કોઈપણ એજન્ટ જેવી જરૂરિયાત રહેશે નહીં કારણ કે આ વાઉચર આપતી સરકાર વતી લાભાર્થીના મોબાઇલ પર સીધા મોકલવામાં આવશે. તે કેશલેસ અને કોન્ટેક્ટલેસ ડિજિટલ પેમેન્ટ માધ્યમ છવિષેની વિગતો સીધા જ જે તે લાભાર્થીના મોબાઈલ પર મોકલવામાં આવે છે, જેથી વચ્ચે તેની કોઈ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂરિયાત રહેતી નથી, તેમાં બે પ્રકારની સુવિધા આપવામાં આવી છે. (1) લાભાર્થીને QR કોડ આપવામાં આવે છે. અથવા (2) SMS દ્વારા ઇ વાઉચરની વિગતો સીધા લાભાર્થીના મોબાઇલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તેની ખાસિયત એ છે કે આ ઈ-વાઉચર પેમેન્ટ માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશનની પણ જરૂરત નહીં પડે. ઓનલાઈન બેંકિંગની કે કોઈપણ પ્રકારના ID / પાસવર્ડની જરૂર નહિ પડે. તેનું ત્રાઞ્જેક્ષન પૂર્ણ થાય કે ઇન્સ્ટન્ટ પેમેન્ટ તેના લાભાર્થીને આપવામાં આવશે. આ એ વાઉચર માટેની એક સમય મર્યાદા (વેલીડિટી) પણ હોય છે, કે તેની સમય મર્યાદામાં તમારે આ ઇ વાઉચર રિડિમ કરી લેવાનું રહેશે. ત્યાર બાદ તે એક્સપાયર થઈ જશે.
ઇ-રૂપિયા એ પ્રી-પેઇડ વાઉચર રકમ છે, જેમાં ચુકવણી માટે વિલંબ થવાની શક્યતા નથી. તે એક વાઉચરના સ્વરૂપમાં હોવાથી લાભાર્થીને જોખમ વગર તેના નામથી આપી શકાય છે. વચ્ચે કોઈ મધ્યસ્થી કે બેન્ક અથવા એપ્લીકેશન ને પણ રાખવામા આવતા નથી.
મતલબ કે સીધા જ લાભાર્થી માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટ ઇ વાઉચર એટલે "ઇ રૂપી" કાર્ડ. તેની ચુકવણી અંગેની ખાતરી પણ કરવામાં આવે છે.
Modi launch e-RUPI on August 2, find out what it is and how it will benefit you
The main objective of this solution is to make online payment easy and secure. The platform has been developed by the National Payments Corporation of India in collaboration with the Financial Services Department, the Ministry of Health and Family Welfare and the National Health Authority.
Source: TV9 Gujarati
Safe and Secure - Beneficiary doesn’t need to share personal details while redemption hence privacy is maintained
No digital or bank presence required - Consumer redeeming the voucher need not have a digital payment app or a bank account