wonderful old indian currency collection of rupies notes::
☞
મહત્વપૂર્ણ લિંક
The currency rate is representative of the Bloomberg Generic Composite Rate (BGN), a representation based on indicator rates that are contributed only by market participants. The data is not based on any real market business. Currency data is delayed by 5 minutes, is provided for informational purposes only and is not intended for trading; Bloomberg does not guarantee the accuracy of the data. See full details and disclaimer.
Emerging-market stocks cemented their best week in more than eight years as they saw tight U.S.-China tensions and protests in the U.S. to focus on the back of the economic lockdown. The expected U.S. The job data helped strengthen the newly found optimism on economic growth. Developing nation currencies posted their biggest weekly advance since March 2016.
The Indian rupee is the official currency of India. The rupee is divided into 100 paise (singular: paisa), although by 2019, the 1 rupee series has the lowest value in use. The issue of currency is controlled by the Reserve Bank of India. The Reserve Bank manages the currency in India and acquires its role in currency management under the Reserve Bank of India Act, 1934.
In 2010, a new rupee symbol was officially adopted. This was designed by DD Uday Kumar. It is derived from the Devanagari consonant and the verb of the Latin capital letter . The parallel lines at the top (with white spaces between them) induce the Indian flag of the tricolor and also show a sign of equality that symbolizes the country’s desire to reduce economic inequality. The first series of coins with the new rupee sign started circulating from July-July, 2011. Earlier, India used and "Ray" as symbols of many rupees and one rupee respectively.
On November 8, 2016, the Government of India declared the ban on 500 and ₹ 1000 notes invalidated from midnight onwards. In addition to the new red 500 note, a series of new igned 500 notes has been in circulation since November 10, 2016. The 1,000 1,000 note has been suspended.
On 25th August 2017, a new નો 200 note was added to the Indian currency structure to fill the gap of notes due to high demand for this note after note.
Use of worldwide rupee
The Straits Settlements was originally the outpost of British Malay Archipelago Company. In 187, the Indian rupee was made the only official currency within the Straits Settlements because it was operated as a part of British India. The move was opposed by locals. However, the Spanish dollar continued to circulate and 1845 introduced a coin for the Straits Settlements employing a system of 100 cents = 1 dollar, during which the dollar was adequate to the Spanish dollar or the Mexican peso . In 1867, the administration of the Straits Settlements was separated from India and therefore the Straits dollar dollar was made the quality currency, and attempts to reintroduce the rupee were eventually abandoned..
The Government of India introduced the Gulf Rupee - also referred to as the Persian Gulf Rupee - replacing the Indian rupee with the Federal Reserve Bank of India Act of 1 May 1959 for circulation outside the country. The plan to create a separate currency was to scale back the strain on India's foreign reserves through gold smuggling. After India devalued the rupee on June 6, 1966, those countries still use it - Oman, Qatar and therefore the True States exchanged the Gulf rupee for his or her own currency. Kuwait and Bahrain have already done so with the Kuwaiti dinar in 1961 and therefore the Bahraini dinar in 1965, respectively.
આ સંજોગોમાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો નિયમ શું કહે છે?
મોટર
વ્હીકલ એક્ટ, 1લી સપ્ટે્બર 2019 થી લાગુ થયો છે ત્યાંરથી સોશિયલ મીડિયા,
ન્યુઝ, ટીવી હોય કે આપણે બધા ઘરે બેઠા હોઈએ છીએ ત્યારે વિષય એક જ છે કે
આટલા બધા ફાઇન ભરવાના છે એ ભરાશે કઈ રીતે? ત્યારે અમે તમારા માટે એવી
માહિતી લઈને આવે છે કે કયા સંજોગોમાં ફાઈન ભરવાના નહીં પડે. હા! તમે બિલકુલ
સાચું વાંચી રહ્યા છો અને એટલે જ તમારે આ માહિતી જાણવી હોય કે મોટર વ્હીકલ
એક્ટ ના આધાર પર કયા સંજોગો ફાઈન(દંડ) ભરવાથી બચી જશો તો આ આર્ટિકલને તમે
ધ્યાન પૂર્વક વાંચો.
જાણો નિયમ શું કહે છે?
મોટર વ્હીકલ એક્ટ ના આધારે આપણે કયા સંજોગોમાં ફાઈન ભરવાથી બચી જઈશું તો એના માટે અમે તમને જણાવીશું ;
- જ્યારે કોઈપણ અધિકારી તમારા વાહનને રોકે છે અને રોકી ને તમારી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ માંગતા હોય છે.
- (જેમ કે; લાયસન્સ,RC બુક, PUC, વાહનનો વીમો અને તમારા વાહન નું ફિટનેસ સર્ટીફીકેટ.)
- આ ડોક્યુમેન્ટ તમે નથી આપી શકતા તો પર ડોક્યુમેન્ટ 5000 રૂપિયા નો દંડ લાગી શકે છે.
- આ દંડ ત્યાં તમને નહીં લગાડી શકે, ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 15 દિવસનો સમય આપે છે.
- અકસ્માત સમયે કોઈ અધિકારી તમારી જોડે ડોક્યુમેન્ટ માંગે છે અને તે સમયે તમારી જોડે ડોક્યુમેન્ટ નથી તો આ ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 7 દિવસનો સમય આપે છે.
- આમ, તમે 7 દિવસ અથવા 15 દિવસ માં ડોક્યુમેન્ટ સબમીટ કરો છો તો તમે ફાઈન ભરવાથી બચી શકો છો.
- સેક્સન 207 મોટર વ્હીકલ એક્ટ મુજબ તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ જમા નથી કરતા ત્યાં સુધી કોઈપણ અધિકારી તમારું વાહન જપ્ત કરી શકે છે.
- ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ અધિકારીને ડોક્યુમેન્ટ સંતોષ પૂર્વક લાગશે તો તમારા ઉપર કોઈ પણ દંડ લાગશે નહીં અને તમારું વાહન મુક્ત કરી શકો છો.
- આ બધા ડોક્યુમેન્ટ ની શોર્ટ કોપી પોલીસ અધિકારીઓ સ્વીકારી શકે છે (સોફ્ટ કોપી એટલે તમારા ડોક્યુમેન્ટ નો ફોટોગ્રાફ).
- આ ફોટોગ્રાફ સીધેસીધા અધિકારી સ્વીકારી શકશે નહીં. આ ડોક્યુમેન્ટ તમારે એમ.પરિવહન અથવા ડીજી લોકર એપ્લિકેશનમાં અપલોડ કરવા ના રહેશે. એટલે અધિકારી સરળતાથી તમારા ડોક્યુમેન્ટ સ્વીકારી શકશે.
મોટર વિહિકલ એક્ટ દ્વારા ભરવા પડતા દંડ શું છે?
દંડ :: જૂનો દંડ &નવો દંડ✓ રેડ લાઈટ ક્રોસ એન્ડ સ્ટોપ લાઈન ક્રોસ (જિબ્રા ક્રોસિંગ): 100, 500✓ લાઈસન્સ વગર વ્હીલર ચાલકો માટે: 500, 5000✓ સીટ બેલ્ટ વગર: 100, 1000✓ હેલ્મેટ વગર: 100, 1000 અને ત્રણ મહિના માટે લાયસન્સ રદ થશે✓ એમ્બ્યુલન્સને માર્ગ ના આપો તો: 10,000ડ્રાઇવિંગ લાઇસન્સનું સસ્પેન્શન (રદ) ક્યારે થઈ શકે?
✓ વિભાગ 183: ઓવર સ્પીડિંગ✓ વિભાગ 184: ખતરનાક ડ્રાઇવિંગ✓ વિભાગ 185: નશામાં વાહન ચલાવવું✓ વિભાગ 189: સ્પીડિંગ/રેસિંગ✓ કલમ 194C: ટુ વ્હીલરનું ઓવરલોડિંગ✓ વિભાગ 194D: હેલ્મેટ✓ સેક્શન 194E: ઇમર્જન્સી વાહનોને માર્ગ ના આપો તો
important link::
Collection of Indian currency notes from 1905 to date in pdf format.This 88 page pdf contains photos of all currency notes. Take a look once and for all
|