💥💥બ્રેકિંગ ....2004 પહેલાંનાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંગે પરીપત્ર જાહેર! તા.૦૩/૦૩/૨૦૨૩
☞
મહત્વપૂર્ણ લિંક
જોવો ક્યાં સુધી માં NPS ખાતા બંધ કરવા અને ક્યારે જૂની પેન્શન યોજના અમલ કરવો!
પેન્શન યોજના અંગે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ પેન્શન સ્કીમ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'NPSની સમીક્ષા કરવામાં આવશે અને આ માટે નાણા સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાશે. કેટલાક રાજ્યોએ કર્મચારીઓ માટે જૂનું પેન્શન લાગુ કરવાનું વચન આપ્યું છે અથવા અમલમાં મૂક્યું છે. આ પછી કેન્દ્ર અને બાકી રાજ્યોના કર્મચારીઓ પણ OPS લાગૂ કરવા અથવા નવી યોજનામાં ફેરફારની માંગ કરી રહ્યા છે.
The new APP gives your details of Subscribers account online. The Subscriber can access latest account details as is available on the CRA web site using user ID (PRAN) and password. The APP access your account details online and provides you with user friendly interface to browse through your account information. It also enables you to maintain your latest contact details and password.
નમસ્કાર,
Hi
2004 પહેલા ના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના નો કેન્દ્રનો લેટર
📕🅱️🎯
🟣1-4-2004 પહેલાં લાગેલા કેન્દ્રીય કમૅચારીઓ માટે...
🟣31-08-2023 સુધીમાં વિકલ્પ પસંદ કરવો...
🟣31-10-2023
સુધીમાં ઓડૅર કરવો..
🟣31-12-2023
તારીખે NPS ACCOUNT બંધ કરવું
2004 પહેલા ના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના નો કેન્દ્રનો લેટર
📕🅱️🎯
🟣1-4-2004 પહેલાં લાગેલા કેન્દ્રીય કમૅચારીઓ માટે...
🟣31-08-2023 સુધીમાં વિકલ્પ પસંદ કરવો...
🟣31-10-2023
સુધીમાં ઓડૅર કરવો..
🟣31-12-2023
તારીખે NPS ACCOUNT બંધ કરવું
*બ્રેકિંગ ન્યુઝ..*
નવી પેન્શન યોજનામાં સામેલ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો પણ મળી શકશે લાભ..
કેન્દ્ર સરકારે બહાર પાડ્યો પરિપત્ર
2004 પછી ભરતી થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજના અથવા જૂની પેન્શન યોજના નો લાભ લઇ શકશે
કેન્દ્રએ તમામ કચેરીઓને સરકારી કર્મચારીઓને આપેલા વિકલ્પ અંગે કર્યું પૂછાણ..
કેન્દ્રીય કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં રહેવા માંગે છે કે નવી પેન્શન યોજનામાં?
31 ઓગસ્ટ સુધીમાં કર્મચારીઓએ સ્પષ્ટ કરવું પડશે પોતાનું ચિત્ર..
કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓનો સર્વે થયા પછી31 ઓક્ટોબર સુધીમાં લાગુ પડશે જૂની અને નવી પેન્શન યોજના
કેન્દ્ર નવી યોજના દાખલ કરી દે ત્યાર બાદ અન્ય રાજ્યો પણ નવી યોજનાને અનુસરે તેવી સંભાવના
|