Today All updates about second phase Election Process for Polling Officer
All updates about Election Process for Polling Officer
Useful and handy tool for presiding officers on election duty
☞
મહત્વપૂર્ણ લિંક
Gujarat Assembly Election 2022 LIVE UPDATE::
Abdasa 30 rounds
Limbdi 42 rounds
Morbi 34 rounds
Dhari 29 rounds
GadhDa 27 rounds
kaprada 27 rounds
Karjan 28 rounds
Dang 36 rounds
ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ જોવા માટે અગત્યની લીંક:
બીજા તબક્કામાં પ્રથમ કલાકમાં થયેલ મતદાનની વિગત
‼️🟡 ELECTION BREAKING
સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 4.63 ટકા મતદાન
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન
અમદાવાદમાં 9 વાગ્યા સુધીમાં 4.20 ટકા મતદાન
આણંદમાં 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન
અરવલ્લીમાં 9 વાગ્યા સુધીમાં 4.99 ટકા મતદાન
બનાસકાંઠામાં 9 વાગ્યા સુધીમાં 5.36 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 9 વાગ્યા સુધીમાં 4.54 ટકા મતદાન
દાહોદમાં 9 વાગ્યા સુધીમાં 3.37 ટકા મતદાન
ગાંધીનગરમાં 9 વાગ્યા સુધીમાં 7.05 ટકા મતદાન
ખેડામાં 9 વાગ્યા સુધીમાં 4.50 ટકા મતદાન
મહેસાણામાં 9 વાગ્યા સુધીમાં 5.44 ટકા મતદાન
મહિસાગરમાં 9 વાગ્યા સુધીમાં 3.76 ટકા મતદાન
પંચમહાલમાં 9 વાગ્યા સુધીમાં 4.06 ટકા મતદાન
પાટણમાં 9 વાગ્યા સુધીમાં 4.34 ટકા મતદાન
સાબરકાંઠામાં 9 વાગ્યા સુધીમાં 5.26 ટકા મતદાન
વડોદરામાં 9 વાગ્યા સુધીમાં 4.15 ટકા મતદાન
અગત્યની લીંક
વાંચો ક્યાં કેટલું થયું મતદાન : અહીં ક્લિક કરો
વૃદ્ધો-દિવ્યાંગો મતદાન માટે ઊમટ્યા, 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન, સૌથી વધુ સાબરકાંઠામાં, તો સૌથી ઓછું મહીસાગર જિલ્લામાં મતદાન
12: 30 PM: વડાપ્રધાન મોદીના માતાએ મતદાન કર્યું
9: 35 AM: મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.
9: 27 AM: PM મોદીએ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે 2014ની લોકસભા ચૂંટણી સમયે બતાવેલા કમળના નિશાનની જેમ કોઈ નિશાન બતાવ્યું નહોતું.
9: 23 AM: વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા
બીજા તબક્કાના મતદાન પહેલાં મતદારો માટે સ્પષ્ટતા બાબત પ્રેસ નોટ
ચુંટણી માટે અગત્યના કેટલા વીડિયો
1. EVM સીલ કેવી રીતે કરશો ? જુઓ વીડિયો
2. BU,CU,VVPAT જોડાણ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો
3. મોક્પોલ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો ભાગ 1
4. 3. મોક્પોલ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો ભાગ 2
5. મોકપોલ પ્રમાણપત્ર બાબત વીડિયો : જુઓ આ વીડિયો
6. વૈધાનિક અને બિન વૈધાનિક પરબીડિયાની સમજ : જુઓ આ વીડિયો
7. તકરારી મત, સુપ્રત કરેલ મત, ASD મતદારો, વગેરે ની સમજ : જુઓ આ વીડિયો
👉 🆕 ચુંટણી કામગીરી માં રોકાયેલ કર્મચારીઓ માટે મિનિટ ટુ મિનિટ કામગીરીની માહિતી : અહીં ક્લિક કરો.
તમને વોટર સ્લીપ નથી મળી ? તો નીચે આપેલી લિંક પર તમારો ચૂંટણી કાર્ડ(એપિક) નંબર નાખો એટલે તમારું નામ,બુથ, ક્રમાંક, અને ક્યાં મતદાન કરવા જવા નું છે એ ઓનલાઈન જોઇ શકાય છે
👉 વોટર સ્લીપ (મતદાર કાપલી) ની વિગતો જોવા અહીં ક્લિક કરો.
તમામ સુધી પહોચાડો 🙏
પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર માટે મતદાન ટાકાવારી માટે ઉપયોગી એપ્લિકેશન
●કન્ટ્રોલ યુનિટમા ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ વડે સીલીંગ કેમ કરવુ અને A B C D કેમ ગોઠવવી તેનો વિડીયો
- Click here to download video
- પ્રિસાઇડિંગ ઓફિસર ના કાર્યો ની માહિતી ફાઈલપ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવી રીતે ભરશો તેની સમજ આપતો વિડીયો.ચુંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી ફાઈલ.વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ)ચુંટણી સૌથી ઉપયોગી તમામ કવર (વૈધાનિક,બિન વૈધાનિક કવર,અન્ય કવર માહિતી) કયા કવર માં કઈ માહિતી આવે તેની ડીટેલ માહિતી
- મતદાન પૂર્ણ થયા બાદ જમા કરવાના કવરો ની માહતી
- વૈધાનિક કવર ની સંપૂર્ણ માહતી
- બિન વૈધાનિક કવર સંપૂર્ણ માહિતી
- પેકેટ 1 વૈધાનિક કવર
- પેકેટ 2 બિન વૈધાનિક કવર
- પેકેટ 3 અન્ય સામગ્રી લખેલ કવર
ચુંટણી દરમિયાન થતી કામગીરી શોર્ટકટ યાદી (એક પેજમાં)પ્રિસાઇડિંગ ઓફિસર ની ડાયરી ની સમજ માટે નમુનો.ચુંટણી માટે જરૂરી ૨ કલાકે આપવાના આંકડા માટે ને ૪ જુદા નમુના.ચુંટણી ઉપયોગી કયા ફોર્મ પર કોની સહી આવે તેની સમજ માટે.ચુંટણી જરૂરી મોકપોલ પત્રક અને તેનો નમુનોચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી)મહત્વપૂર્ણ લિંક
વીડિયો નવું સિલીંગ કઈ રીતે કરવુ AB ગ્રીન પેપરસિલથી વીડિયો જોવા માટે અહીં ક્લિક કરોઅગત્યની લીંક
ચુંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓને મતદાનના બીજા દિવસે રજા (ઓન ડયુટી) આપવા બાબત પરિપત્ર
અગત્યની લીંક
ચૂંટણીને અનુલક્ષીને મતદાન મથક પર કરવાની કામગીરી
મહત્વપૂર્ણ લીંક
ચૂંટણી ફરજ દરમિયાન નિભાવવામાં આવતા ભરેલા પત્રકો ડાઉનલોડ કરવા માટે
ચુંટણી સ્ટાફને તાલીમ બાબત અગત્યનું મોડ્યુલ
અગત્યની લિંક
ચૂંટણી ફરજ દરમિયાન નિભાવવામાં આવતા ભરેલા પત્રકો.
અગત્યની લીંક
આચાસંહિતા દરમ્યાન કોઈ પણ કર્મચારીની રજા મંજુર કરવા બાબત પરિપત્ર
Important Link
પ્રિસાઈડીંગ ઓફિસરની લેટેસ્ટ પુસ્તિકા ડાઉન લોડ કરવા અહી ક્લિક કરો.
This application will be very useful for presiding officers on election duty.