Pramukh Swami Maharaj Centenary Celebrations, Opening Ceremony, 14 Dec 2022
Pramukh Swami Maharaj Centenary Celebrations, Opening Ceremony, 14 Dec 2022
☞
મહત્વપૂર્ણ લિંક
I personally request and recommend that you spare some of your valuable time amidst your ever busy schedule to watch...
Watch Live Program : Click Here
ભવ્ય પ્રમુખ નગરીનો ડ્રોન વ્યુ વિડીયો
જે લોકોએ *અમદાવાદ નું પ્રમુખ સ્વામી નગર* જોયું નથી તે આ વિડીયોથી પણ આનંદ માણી શકે છે. આ લીંક માં બધા જ શો ના ઓફિશિયલ વિડિયો છે.
🎥 *Pramukh swami Nagar introduction*
◆
◆
🎥 *Jungle of sheru (શેરું નું જંગલ)*
◆
🎥 *The Village of buzo (બુજો નું ગામ)*
◆
🎥 *The Sea Of Suvarna (સુવર્ણા નો સમુદ્ર)*
◆
🎥 *Pramukh Glow Gardan (પ્રમુખ જ્યોતિ ઉદ્યાન)*
◆
◆
🎥 *Our India my India (આપણું ભારત, મારું ભારત)*
◆
🎥 *ચલો તોડ દે યે બંધન (વ્યસન મુક્તિ)*
◆
*HH PRAMUKH SWAMI MAHARAJ CENTENARY CELEBRATIONS OPENING CEREMONY*
🗓️ *WEDNESDAY 14 DEC 2022*
🕣 *5.15 PM IST*
*Join in live on:*
Gujarat First
Aastha Bhajan Channel
પ્રમુખસ્વામી નગરની ભવ્યતાનો વિડિયો જોવા અહીં ક્લીક કરો
Watch Live Program : Click HereSwaminarayan Nagar Photos:View Here
PSM100 Videos:Watch Video Here
PSM Live Streaming:Watch Live Here
PSM100 Official Website
- એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.
- આજે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે.
- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
- 18-19 ડિસમ્બરે મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે.
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે.
- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બરે સેવા દિન
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
- 11 જાન્યુઆરીએ BAPS એશિયા પેસિફિક દિવ
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
- 14 જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ
🙏જય સ્વામિનારાયણ🙏💐🌹🇦🇹💯🙋♂💯🇦🇹
પ.પૂ.પ્રમુખસ્વામિ મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે 15.12.22 થી 15.01.23 (એક મહિના દરમ્યાન) ખૂબ જ દિવ્યતા અને ભવ્યતા થી ઉજવાશે તો આપ આપના કુટુંબ અને મિત્ર મંડળ સહિત અવશ્ય લાભ લેશો.
જેમ આપ ફેમિલી ટ્રીપ અને લગ્ન,અન્ય પ્રસંગોએ 4-5 દીવસ કાઢો છો તો શતાબ્દી મહોત્સવ માટે ફક્ત 1-2 દિવસ ફાળવી ધન્યતા અનુભવશો.
પ્રવેશ સમય:
રવિવારે -
9am - 10pm
સોમ થી શનિ -
બપોરે 2pm - 10pm
કેવી રીતે પહોંચશો:
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી - 50-55 મિનિટ
લાલ દરવાજા બસ સ્ટોપ થી 40-45 મિનિટ
વૈષ્ણોદેવી સર્કલથી એસ.પી.રિંગ રોડ પર 4 કિમી બાદ ઓગણજ સર્કલ આવશે ત્યાંથી આમ તો સીધા જ (પરંતુ રોંગ સાઈડના સર્વિસ રોડ ઉપર) જતા 1 કિમી બાદ સ્થળ આવશે.
ક્યાં રોકાશો :
1 કોઈ સગા સંબંધી કે મિત્રવર્ગના ઘેર
2 હોટલમાં
મહોત્સવ સ્થળ: પ્રમુખ સ્વામી નગર, ઓગણજ સર્કલ ની પાસે, એસ. પી. રીંગ રોડ, અમદાવાદ - 380060
ક્યાં જમશો:મહોત્સવમાં અનેક પ્રેમવતી (કેફેટેરિયા) માં વ્યાજબી દરે ભોજન ઉપલબ્ધ છે.
ત્યાં જ્યાં પણ ઉભા હશો ત્યાં સમયાંતરે આવતા જશે..
સ્વચ્છ ફ્રી આરઓ ઠંડું પાણી,
વ્યાજબી દરે..
ચા,કૉફી
નાસ્તા
કોલડ્રિંક્સ
આઈસ્ક્રીમ,કુલ્ફી
લંચ,ડીનર
ફ્રેશ થવા...
ગાર્ડન ટોયલેટ,બાથરૂમ
તે સિવાય..
બુક સ્ટોલ્સ
મેડિકલ સર્વિસ
શું શું જોશો :
પ્રમુખ સ્વામી નગર ના મુખ્ય આકર્ષણો:
1. સાત ભવ્ય પ્રવેશ દ્વાર
2. પ્રમુખ સ્વામી મહારાજ ની 30 ફૂટ ઊંચી મૂર્તિ
3. દિલ્લી અક્ષરધામ ની 62 ફૂટ ઊંચી પ્રતિકૃતિ
4. પાંચ અલગ અલગ ડોમ માં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્યને નિહાળશો
5. જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન)
6. લાઇટ અને સાઉન્ડ શો (રોજ રાતે)
7. ભવ્ય બાલ નગરી (17 એકર)
8. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન આશીર્વાદ અને બીજી ઘણી ભવ્યતા અને દિવ્યતા થી ભરપૂર.
👍ન ભૂતો ન ભવિષ્યતિ મહોત્સવ👍
આ સિવાય આ અન્ય વર્ણવી ન શકાય તેટલું બધું.......
અચૂક મુલાકાત દર્શને પધારી ધન્યતા અનુભવો👍🙏💐
આ મેસેજ તમે બધા તમારા 100% બધા જ કોન્ટેક્ટને મોકલશો તે પણ આંગળી ચીંધ્યાનું પૂણ્ય સમાન છે👍
🙏જય સ્વામિનારાયણ🙏💐🌹