હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
બર્નાર્ડ રુસેલ નો સંદેશ જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે . શિક્ષક ચાલશે તો બાળક ઉભો રહી જશે . શિક્ષક ઉભો રહી જશે તો બાળક નીચે બેસી જશે . શિક્ષક બેસી જશે તો બાળક સુઈ જશે . શિક્ષક સુઈ જશે તો બાળક મુર્ઝાઈ ( મરી ) જશે . માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃતિશીલ રહેવું જ પડશે . સંકલન – સંપાદક ' રમકડું તમારો હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
હાથ પકડે , મગજ ખોલે , દિલ સ્પર્શે તે શિક્ષક ...
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારી સારી અને મહત્વની જાણકારી જે ઉપયોગી થાય તેવી માહિતીઓનો સંગ્રહ કરવા માટે અને તેનું વધુમાં વધુ શિક્ષકો પાસે પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે અને આ whatsapp ગ્રુપમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને લગતી ઘણી બધી માહિતી તેમાંથી મળી રહેવાનો સંકેત કાયમ માટે આપવામાં આવે છે અને વધુમાં વધુ માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો જે તમારી આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા શિક્ષકોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સારી સારી ને ખૂબ જ ઉપયોગી માહિતી અને સારી સારી વાતો જુદા જુદા વ્યક્તિઓ દ્વારા લખાયેલી હોય છે અને તે પુસ્તકોમાં જુદી જુદી રીતે મળતી હોય છે દરેક વ્યક્તિના દરેક પુસ્તકો આપણે વાંચી શકતા નથી પણ પ્રાથમિક શિક્ષકો માટે ખાસ ઉપયોગી થાય તેવી ઘણી બધી બાબતો જુદા જુદા પુસ્તકોની એકત્રી અલગ અલગ શિક્ષકો દ્વારા તેનો સંકલન કરવામાં આવતું હોય છે તો ઘણા બધા શિક્ષકોએ આવું સંકલન કરેલું હોય છે અને તે શિક્ષકો જુદા જુદા પાઠ્યપુસ્તકો અથવા જુદા જુદા સામાન્ય જ્ઞાનના પુસ્તકો અને જુદીજુદી માહિતી એકઠી કરી તેનું સંકલન કરી એક જ પીડીએફ તમામ માહિતીઓ ભેગી કરવાનો તથા પ્રયત્ન કરતા હોય છે અને આવી માહિતી અમે વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે એક માધ્યમ તરીકે પ્રોજેક્ટ ગ્રુપ બનાવેલું છે અને તેના થકી વિવિધ શિક્ષકો વાલીઓને બાળકો સુધી અને જુદી જુદી ગુજરાત રાજ્યની તમામ શાળાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આ અમારા કાર્યમાં સહયોગી થવા માટે તમે પણ પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાજો અને આવી ઉપયોગી થાય તેવી માહિતી વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો