આષાઢી બીજ ભગવાન જગન્નાથનીની લાઈવ રથયાત્રા જોવા માટે તથા તમારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે

આષાઢી બીજ ભગવાન જગન્નાથનીની લાઈવ રથયાત્રા જોવા માટે તથા તમારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે 

આષાઢી બીજ ભગવાન જગન્નાથનીની લાઈવ રથયાત્રા જોવા માટે તથા તમારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે માહિતી 


💥✍🏻🔰અષાઢી બીજ 📚

ભગવાન જગન્નાથની 145 ની લાઈવ રથયાત્રા જોવા માટે અહીં ક્લિક કરો 

જગન્નાથજી LIVE રથયાત્રા જોવા માટે અહીં ક્લિક કરો 


જગન્નાથ પુરી થી live રથયાત્રા જુઓ 


મહત્વપૂર્ણ લિંક

જગન્નાથજી LIVE રથયાત્રા જોવા માટે અહીં ક્લિક કરો 

તમારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે અહીં ક્લિક કરો

Hi hi




💥✍🏻🔰અષાઢી બીજ 📚

🌙🌛🌞ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.

🌛🌙🌞અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે.

🌙🌛🌞જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે.

🌙🌛🌞અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે.

🌛🌞🌙 જૂની કથા અનુસાર ઈ.સ. ૧૬૦૫માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો.

🌙🌛🌞 ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું.

🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽

💥✍🏻🔰 અષાઢી બીજ 📚

🌙🌛🌞ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે.

🌙🌛🌞હાલના આધુનિક યુગમાં પણ દેશ, વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.

🌙🌛🌞 ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. *કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી.*

🌙🌛🌞કૃષની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા.

🌙🌛🌞નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ.

🌙🌛🌞સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી.

🌙🌛🌞 ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા.

🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽

💥✍🏻🔰 અષાઢી બીજ 📚

🌙🌛🌞ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતા શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનુ નામ જ લે છે.

🌙🌛🌞 ત્યારે માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ.ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.

🌙🌛🌞સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા.

🌙🌛🌞ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે.

🌙🌛🌞કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા.

🌙🌛🌞તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા.

🌙🌛🌞ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.

🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽

💥✍🏻🔰 અષાઢી બીજ 📚

🌙🌛🌞 ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

🌙🌛🌞આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે.

🌙🌛🌞 જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે.

🌙🌛🌞સર્વધર્મસમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે.

🌙🌛🌞ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.

🙏🙏🙏 સમાપ્ત 🙏🏻🙏🏻🙏🏻

💥✍🏻🔰 અષાઢી બીજ 📚

🌙🌛🌞ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા

🌙🌛🌞 તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી

🌙🌛🌞 નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.

🌙🌛🌞 ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે.

🌙🌛🌞અને જે આ રથના દર્શન કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે.

🌙🌛🌞નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી  લઈ જાય છે.

🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽

💥✍🏻🔰 Ashadhi seeds

Hindu festivals have more importance in Indian culture. The month of Ashadh also begins with a festival and ends with a festival. As Ashadhi Beej is celebrated as the festival of Rathyatra, and Ashadhi Amas is celebrated as Divasa.

બીThe seed day of Ashadhi month is the second day of the ninth month of the year according to Vikram Samvat of Hindu Vedic calendar.

્યારેWhen it is the second day of the fourth month of the year according to Samvat. Chaturmas also starts from this month.

માં Festivals like Gaurivrat, Aluna come in the month of Ashadh.

🌛🌞🌙 * According to the old story. When a man named 'Jam Lakho Fulani' returned to Kutch from outside in 1908, it was the first day of Ashadh month. *

🌙🌛🌞 * Then there was a shower of rain and everyone was happy.

💥✍🏻🔰 Unripe seeds

Then from that day till today New Year is celebrated every year in monarchy and democracy.

Even in the modern age, the Kutchis living in the country and abroad celebrate this festival with great enthusiasm.

🌙🌛🌞 Although the way of celebrating may be different today, the joy will be the same. * Happy New Year to the Kutchis and the entire Jadeja family. *

અનુસારAccording to the story of Krishna, once in Dwarka, Lord Krishna was sleeping during the night.

Rukmini also fell asleep nearby. In his sleep, Lord Krishna uttered the name of Radha. Rukmini was shocked to hear this.

As soon as the morning dawned, Rukminiji told this to the other Patranis and said that even after all our service, love and devotion, we do not forget to remember Swami Radha.

🌙🌛🌞 Lord Krishna went out of Dwarka with his brother Lord Balram.

💥✍🏻🔰 Unripe seeds

Then 19108 queens of Lord Krishna asked the mother that even though we serve Lord Krishna so much, Lord Krishna only takes the name of Radha in the day.

🌙🌛🌞 Then the mother said if Krishna and Balram do not enter the palace, I will tell you. Then the mother continued the story.

🌙🌛🌞Subhadra kept his ears on the door and started listening to the story inside.

When Krishna and Balram came back, they saw Subhadra standing at the door with his ears open.

🌙🌛🌞 When Krishna and Balram went to enter the palace, Subhadra stopped them.

So Krishna and Balram, like Subhadra, kept their ears on the door and began to listen to the story inside.

લીધેThen suddenly due to the spirit of devotion, the arms and legs of the three started shrinking and the eyes started getting bigger.

3

💥✍🏻🔰 Unripe seeds

🌙🌛🌞 * In religious beliefs and traditions, Lord Jagannath considers Lord Krishna and Radha as a divine couple form and with them comes the rathyatra with the unfinished wooden i.e. wooden idols of Bhai Balbhadra and Subhadra. *

On this occasion, it is of special importance to worship Shri Jagannath, Balbhadra and Subhadraji and make them travel on Divyarath.

🌙🌛🌞 The devotee pulls the rope of the chariot of God. Lord Jagannath pulls the rope of his chariot of life.

ર્વ Devotees from all religions take part in this rathyatra.

Farmers celebrate the festival by sowing in the fields.

પ્ત Finished

💥✍🏻🔰 Unripe seeds


Just then Narada Muni came to Dwarka to meet Lord Krishna

🌙🌛🌞 So he saw that Lord Krishna's arms and legs had shrunk and his eyes had become large

🌙🌛🌞 * Narad Muni told Lord Krishna to show this form of yours to the world. So Lord Krishna promised Narada Muni to show this form to the world in Tretayuga. *

🌙🌛🌞 * Since then Balram Subhadra and Krishna in the chariot go for a walk on the day of unripe seeds to show the world. *

જેAnd whoever pulls the vision or the rope of this chariot, he gets liberation from all sins.

🌙🌛🌞Hara Krishna Hare Rama Hare Bol Boli Yatra of Nagaraj takes the pilgrims to the temple.

આષાઢી બીજ ભગવાન જગન્નાથનીની લાઈવ રથયાત્રા જોવા માટે તથાત મારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે માહિતી 

લાઈવ રથયાત્રા જોવા માટે આ કાયમ ઉપયોગ છે તમામ મિત્રો સુધી પહોંચાડો જે જે મિત્રો રૂડું જઈ શકતા નથી અથવા તો કોઈ કામમાં વ્યસ્ત હોવાના કારણે રથયાત્રાનો લાઈવ લાભ લેવો હોય તો આ લીંક સાચી રાખવી જોઈએ આખો દિવસ સવારથી માંડીને સાંજ સુધી જોજો રથયાત્રા લાઇવ જોવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે તમારે આ લીંક ઓપન કરી તમે ઘરે બેઠા તમારા મોબાઇલમાં કમ્પ્યુટરમાં લેપટોપમાં કે ટેબલેટમાં ઓનલાઇન લાઈવ રથયાત્રા જોઈ શકો છો તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો છે કે જેમની રથયાત્રા લાઈવ જોઈએ છીએ અથવા તો રૂબરૂ જતા હશે પણ અમુક મિત્રો એવા હશે કે જેમની રૂબરૂક જઈ શકતા નથી અને લાઈવ રથયાત્રાનો લાભ લેવો હોય તો તેવા મિત્રો આવી રીતે ઘરે બેઠા જ રથયાત્રાનો જોવાનો લાઈવ જોવાનું મોકો જોઈ શકે છે આવી રીતે ખાસ ઉપયોગી માહિતી  whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે તમારી નજીકના ઘણા બધા એવા મિત્રો હશે કે જે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયા હશે અને તેમને રથયાત્રા ની લાઈવ જોવાની લીંક મળી ગઈ હશે પણ જે મિત્રો  whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રો પાસે હજુ રથયાત્રા જોવાની લાઈવ લિંક શોધતા હોય તો તેવા તમામ મિત્રોને  whatsapp ગ્રુપમાં જોડાઈ જવા અમે વિનંતી કરીએ છીએ જ્યારે જ્યારે આવી ઉપયોગી માહિતી આવશે ત્યારે ત્યારે અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જરૂરથી મૂકશું અને તમામને મદદરૂપ થવાની ભાવનાથી આવી માહિતી મુકતા હોઈએ છીએ ઘણા બધા એવા મિત્રો હશે કે જેમની તહેવારો જુદા જુદા તહેવારો આવતા હોય છે અને અમુક તહેવારો એવા હોય છે કે જેમાં ખરેખર બધાને શુભેચ્છાઓ પાઠવી પડતી હોય છે નહિતર કોઈનો કોઈનો ઠપકો મળવાની સંભાવના રહેતી હોય છે તો તેવા સમય શુભેચ્છા પાઠવવા માટે પોતાના નામ વાળું અથવા તો પોતાના ફોટા વાળી ઈમેજ બનાવવાની ખુબ જ ઈચ્છા હોય છે તમારી તમારા રથયાત્રા સાથેના ફોટા સાથેની મેચ તમારે બનાવવી હોય તો પણ એ સરસ મજાની એપ્લિકેશન મૂકી દેવામાં આવી છે તેની મદદથી તમે રથયાત્રા સાથે ફોટો તમારો પોતાનો રાખીને સરસ મજાની ઈમેજ બનાવી લોકો સુધી મોકલી શકો છો અને શુભેચ્છાઓ પાઠવી શકો છો તમારો ફોટો ખરેખર સ્ટેટસમાં મુકવાની ઈચ્છા હોય તમે જો whatsapp નો ઉપયોગ કરતા હોય અને whatsapp માં સ્ટેટસ માં જો તમારી તમારો ફોટો મૂકવો હોય અથવા તમારા પરિવારના જુદા જુદા ફોટા બનાવવા હોય અથવા તો તમારા મમ્મી પપ્પા હોય ભાઈ બહેન હોય સગા સંબંધી હોય તેમના રથયાત્રાના સાથે ના ફોટા ની એક ઇમેજ બનાવી હોય તો તમે બનાવી શકો છો તેના માટે સરસ એક એપ્લિકેશન મૂકી દેવામાં આવી છે તેની મદદથી તમે તહેવારોના જુદા જુદા જેમ જેમ તહેવારો આવતા જશે તેમ તેમ તેની જુદી જુદી માહિતીઓ અહીં અમે મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તમારા નજીકમાં જો કોઈ મિત્રોને રથયાત્રાના સાથે પોતાના ફોટાની ઇમેજ બનાવી હોય તેની સરસ મજાની આવી એપ્લિકેશન પણ સાથે સાથે મૂકવાનો મેં પ્રયત્ન કરેલો છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાંથી આપણને મળી રહેશે રથયાત્રા લાઇવ જોવાની જ્યારે જ્યારે જરૂર પડે અથવા તો રથયાત્રા જમતા હોઈએ તો કોઈ પણ કાર્ય કરતા હોઈએ તે સમયે અચાનક તમારું મન લાઈવ રથયાત્રા જોવાનું કરે તો ગમે ત્યારે આ લીંક ઉપર ક્લિક કરવાથી તમે લાઈવ જોઈ શકો છો રથયાત્રા લાઇવ જોવાની આ સરસ મજાની ઉપયોગી માહિતી હોવાથી વધુમાં વધુ લોકો સુધી મોકલવા માટે વિનંતી છે 

આષાઢી બીજ ભગવાન જગન્નાથનીની લાઈવ રથયાત્રા જોવા માટે તથાત મારા ફોટા સાથે રથયાત્રાની સ્પેશિયલ ફોટોફ્રેમ અને શુભેચ્છાઓ પાઠવવા માટે માહિતી 

Post a Comment

Previous Post Next Post