31/05/2022 DAY 31 GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022ચાલો .. ગ્રીષ્મોત્સવ -2022 વિદ્યાર્થીઓની સાથે રહી ઉજવીએ

ચાલો .. ગ્રીષ્મોત્સવ -2022 વિદ્યાર્થીઓની સાથે રહી ઉજવીએ 

નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક કોઈ એક જ લિંક માં રજીસ્ટ્રેશન કરવું.

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 1

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મહોત્સવ 2022માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 2.

GCERT Gandhinagar & GIET

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022


GCERT Gandhinagar & GIET

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022
ગ્રીષ્મોત્સવ  : 2022

દિવસ-31 તા:31/5/2022


ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધા  છેલ્લી તારીખ 2 જૂન 2022













દિવસ-21 તા:21/5/2022













દિવસ-18 તા:18/5/2022













દિવસ-17 તા:17/5/2022













દિવસ-16 તા:16/5/2022
16/05/2022 DAY 16







 




દિવસ-15 તા:15/5/2022
15/05/2022 DAY 15












દિવસ-14 તા:14/05/2022
14/05/2022 DAY 14


વ્હાલા મિત્રો, ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ ની જાહેરાત વખતે અમે આપને કહ્યું હતું કે માત્ર GIET દ્વારા બનેલા કાર્યક્રમો જ આપના સુધી આવે એમ નહિ પરંતુ આ ગ્રીષ્મોત્સવ આપનો જ બની રહે એવું કરવું છે. આજે આપણે ત્રણ પ્રવૃત્તિઓ ક્રાફ્ટ, વિજ્ઞાન અને દેશી રમત એવી મૂકી છે જે બાળકો તરફથી આવી છે. આવું આદાન પ્રદાન જ ડિજિટલ સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. તો મિત્રો, આપની પાસે પણ આવી કોઈ પ્રવૃત્તિઓ હોય તો અમને ચોક્કસ મોકલી આપો.








તા.04/૦5/2022 થી દર બીજા દિવસે બપોરે 3 : 30 કલાકે ડીડી ગિરનાર પર



દિવસ-13 તારીખ: 13/05/2022  
13/05/2022 DAY 13
 તા:13/05/2022








વંદે ગુજરાત ચેનલ 5 
2:30 a.m.
8:30 a.m.
2:30 p.m.
 8:30 p.m.

તા.04/05/2022 થી દર બીજા દિવસે બપોરે 3 : 30 કલાકે ડીડી ગિરનાર પર



દિવસ-12 તારીખ: 12/05/2022  
12/05/2022 DAY 12
દિવસ-12 તા:12/05/2022








વંદે ગુજરાત ચેનલ 5 
2:30 a.m.
8:30 a.m.
2:30 p.m.
 8:30 p.m.

તા.04/૦5/2022 થી દર બીજા દિવસે બપોરે 3 : 30 કલાકે ડીડી ગિરનાર પર




દિવસ-11 તારીખ: 11/05/2022  

11/05/2022 DAY 11

દિવસ-11 તા:11/05/2022












દિવસ-10 તારીખ: 10/05/2022  

10/05/2022 DAY 10

તા:10/05/2022









ગ્રીષ્મોત્સવ  : 2022
દિવસ-9 તારીખ: 09/05/2022  

09/05/2022 DAY 9

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

ક્રાફટ

મજાનું ગણિત

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે Day 9 

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો. 


દિવસ-8 તારીખ: 08/05/2022  

08/05/2022 DAY 8












દિવસ-7 તારીખ: 07/05/2022  

07/05/2022 DAY 7

દિવસ-7 તા:7/5/2022









દિવસ-6 તારીખ: 06/05/2022  

06/05/2022 DAY 6

ગ્રીષ્મોત્સવ 2022

ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-6 તા:6/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

દિવસ-4 વિદ્યાર્થીઓએ મોકલેલી પ્રવૃત્તિ

તા.04/05/2022 થી દર બીજા દિવસે બપોરે 3 : 30 કલાકે ડીડી ગિરનાર પર

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ તથા ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો.

Youtube LIVE

Youtube Facebook LIVE

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022

દિવસ-5 તારીખ: 05/05/2022  

05/05/2022 DAY 5

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022

દિવસ-4 તારીખ: 04/05/2022  

04/05/2022 DAY 4











GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022

દિવસ-2 તારીખ: 02/05/2022 સોમવાર 

નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022
દિવસ-1 તારીખ: 01/05/2022 (ગુજરાત સ્થાપના દિન)

01/05/2022 DAY 1








નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક


ગ્રીષ્મોત્સવ -2022 બાયસેગ ટેલિકોન્ફરન્સ બાબત પરિપત્ર


અત્યારે પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે . થોડાજ દિવસોમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકોને વેકેશન પડશે . આ વેકેશનમાં બાળકો પાસે બહુ જ સમય હશે . આ સમયમાં વાલીઓ પોતાના બાળકોને વેકેશન સમયનો સદઉપયોગ થાય તે માટે ઘેર બેઠા વિવિધ પ્રવૃતિઓ કરાવતા હોય છે . અને કેટલાક વાલીઓ પોતાના બાળકોને સ્કિલના વિકાસ તેમજ બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓના વિકાસ માટે સમર કેમ્પમાં પણ મોકલતા હોય છે . પરંતુ હવે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય GIET અને GCERT ના સંયુક્ત ઉપક્રમે ગ્રીષ્મોત્સવનું આયોજન થયું છે . આ ગ્રીષ્મોત્સવ 1 મે 2022 થી 5 જૂન -2022 કુલ દિવસ -36 માટે થનાર છે બાળકો માટે વેકેશનના સમયમાં આ આખો ગ્રીષ્મોત્સવ ઓનલાઈન ઓફલાઇન મોડમાં થવાનો છે . આ ગ્રીષ્મોત્સવમાં બાળકો માટે થનાર વિવિધ પ્રવૃતિઓ બાળકોને મજા પડે એવી તેમજ પરિવાર સાથે પ્રવૃતિઓ , નવા નવા અખતરાઓ કરે , બાળકોની આંતરિક ક્ષમતાઓને બહાર લાવી તેને વિકસાવે અને ભારતીય પરંપરાની નજીક લઈ જાય તેવી રહેશે . આ ગ્રીષ્મોત્સવમાં રમત - ગમત , ચિત્રકલા , કળા વિષયક પ્રવૃતિઓ , દેશી રમતો પરિવાર સાથે ભાવના કેળવાય તેવી પ્રવૃતિઓ તર્ક શક્તિ અને ટેક્નોલૉજીનું કોડિંગ શીખવવાનું જ્ઞાન , વાર્તાઓ , બાળગીતો , નાટકો , શ્રીમદ ભગવદગીતાના શ્લોકો વગેરેનું જ્ઞાન બાળકોને મળવાનું છે . આપણે ગત મહિનાઓમાં જોયું કે GIET નિયામકશ્રી ડો.પી.એ જલુ સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરણ -8 ના નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા 2022 માટે રાજ્યના બાળકો ને તજ્જ્ઞોનું ખુબજ આકર્ષક વિડીયો દ્વાર માર્ગદર્શન મળ્યું . તેવીજ રીતે હવે GIET અને GCERT દ્વારા રાજ્યનો સૌથી મોટો ગ્રીષ્મોત્સવ થવા જઈ રહ્યો છે . પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિજાપુર દ્વારા વિજાપુર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષક મિત્રો , આચાર્યશ્રીઓ , સી.આર.સી મિત્રોને આહવાન કરવામાં આવે છે કે ધોરણ- ૩ થી 8 ના મોટી સંખ્યામાં પોતાની શાળાના વિદ્યાર્થીઓ ગ્રીષ્મોત્સવ 2022 માટે રજીસ્ટેશન કરાવી વિવિધ પ્રવૃતિઓમાં જોડાય આ ગ્રીષ્મોત્સવમાંજ્યાં બાળકો માત્ર નવું શીખશે એટલું જ નહીં પણ એમનામાં સંસ્કાર સિંચન પણ થશે . ગત વર્ષે પણ આપ સૌ શિક્ષક મિત્રોએ ટૂંક સમયમાં જ G - Shala app ડાઉનલોડ તેમજ રજીસ્ટેશન 100 % કાર્ય પૂર્ણ કરી સહકાર આપ્યો હતો તેવી જ રીતે ગ્રીષ્મોત્સવ 2022 ના આ આનંદદાયક પ્રવૃતિઓમાં પણ વિજાપુર તાલુકાના સૌ શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાય એવિ અપેક્ષા.આ સાથે ગ્રીષ્મોત્સવ 2022 માં જોડાવા માટે રજીસ્ટેશન લિન્ક તેમજ ટેલિગ્રામ ગૃપમાં જોડાવવા માટેની લિંક મોકલી આપેલ છે . વધુ માહિતી માટે સંપર્ક - GIET વિધાવાહક

Post a Comment

Previous Post Next Post