પ્રાથમિક શાળા ના શિક્ષકોએ વાંચવાલાયક મહત્વપૂર્ણ સૂચનાઓ
1. ધોરણ ૩ અને 4 અંગ્રેજી શિક્ષણ કાર્ય થતું જોવા મળે છે ટીચર નેવિગેટર આધારે કાર્ય કરવું ટીચર આવૃતિ ઓનલાઇન ઉપલબ્ધ છે.
2. ડિસેમ્બર સુધી તમામ એકમ કસોટીઓ એન્ટ્રી પૂર્ણ કરવી તેમજ તેના આધારે રિપોર્ટ મુજબ learning result આધારે ઉપચારાત્મક કાર્ય કરવું.
☞મહત્વપૂર્ણ લિંક
3. બાળકે જાતે સ્વાધ્યાયપોથી માં કાર્ય કરવાનું છે જે બાળકને મહાવરા દ્રઢીકરણ માટે માર્ગદર્શન આપવું.
4. શિક્ષણકાર્ય દરમિયાન અધ્યયન નિષ્પત્તિ મુજબ કાર્ય કરવું તે બાળકને કઈ રીતે મદદરૂપ થાય તે સમજવું અને સમજાવવું.
☞મહત્વપૂર્ણ લિંક
5 જુદી જુદી ભાષાઓમાં તાસ દરમિયાન જે તે ભાષાનો ઉપયોગ કરવો દાખલા તરીકે હિન્દી ભાષા નો તાસ હોય તો હિન્દી ભાષામાં પ્રત્યાયન કરવું.
6. ગૃહકાર્ય અંગે ચોક્કસ આયોજન કરી તપાસી તે મુજબ બાળકને માર્ગદર્શન આપવું અને સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી કાર્ય કરવું.
7. ગાઈડ અને ખાનગી પ્રકાશનો ઉપયોગ શિક્ષણ કાર્ય દરમિયાન કરવો નહીં તે હજુ પણ ધ્યાને આવે છે નક્કી કરેલ પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય કરવું.
8. હાલ Coronavirus પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ ચાલે છે જે સંદર્ભે દુરદર્શન વંદે ગુજરાત બાયસેગ દીક્ષા પોર્ટલ diksha entry જી શાળા microsoft group વગેરેનો મહત્તમ ઉપયોગ કરી કાર્ય કરવું અને ફોલોઅપ લેવું
9. G શાળા માં આપેલ તમામ બાબતો નો મહત્તમ ઉપયોગ કરવો અને તેમાં આપેલ વિડીયો કન્ટેન ટેસ્ટ પેપર અંગે માર્ગદર્શન આપવું અને પ્રગતિ જાતે ચકાસી શિક્ષકને પણ કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈ કાર્ય કરાવવું.
9 સીઆરસી બીઆરસી ડાયટ લાઇજન અન્ય શિક્ષણ સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ જ્યારે પણ શાળા મુલાકાતે જાય ત્યારે ઉપરોક્ત મુદ્દાઓને ચકાસી અને માર્ગદર્શન આપવું
10. Whatsapp સ્વ મૂલ્યાંકનનો દર શનિવારે ટેસ્ટ લેવાય છે જે મહત્તમ બાળક ઉપયોગ કરે તે વિશે માર્ગદર્શન આપવું.
નિષ્ઠા 3.0 માં જોઈન થવા માટેની લિંક
11. PAT સંદર્ભે ડિસેમ્બર સુધી ઓનલાઈન એન્ટ્રી ચાલુ છે જે હજુ સુધી SEO શાળાઓની પણ બાકી જણાય છે તેથી સંબંધીત તમામ શાળાઓની એન્ટ્રી પૂર્ણ થઇ જાય તે વિશે માર્ગદર્શન આપવું તેમજ તે આધારે બાળકોનું રિપોર્ટકાર્ડ જનરેટ કરી અને ક્લાસ મુજબ એક્સલ સીટ રીઝલ્ટ જનરેટ કરી જે લર્નિંગ આઉટકમ માં કચાશ જણાય તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરવું અને સતત ફોલોઅપ લેવું. ગંભીરતાથી બાળકોના અભ્યાસ બાબતે ચિંતા કરીએ.
12. ઓનલાઇન ચાલતી તમામ બાબતોનો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેના આધારે ફોલોઅપ લઈ મહત્તમ ઉપયોગ થાય તે વિશે માર્ગદર્શન આપી તે બાબતે સતત ફોલોઅપ લઈ ઉત્તરોત્તર વધારો થાય તેવું આયોજન કરવું.
13. શિક્ષણ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના TLM, ICT અને જુથકાર્ય learning result ને ધ્યાને લઇ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે જે થતું નથી તો આયોજન કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવું.
14. FLN બાબતે મહેસાણા જિલ્લા દ્વારા ખૂબ જ સુંદર સાહિત્ય તૈયાર કરેલ છે તેનો મહત્તમ ઉપયોગ કરવો અને બાળકોમાં કચાશ ન રહી જાય તે જોવું અને સુપરવાઇઝર સ્ટાફે ચકાસણી કરી માર્ગદર્શન આપવું.
૧૫.બેઝલાઇન સર્વેના આધારે વાંચન લેખન અને ગણન સંદર્ભે 10 સ્ટેપ મા વિભાજન કરી કાર્ય કરવાનું છે જે મુજબ આયોજન કરી કાર્ય કરવું અને બાળકોની પ્રગતિ ચકાસવી.
-------------------------------------------
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મહેસાણા દ્વારા FLN અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ઓનલાઇન કોર્ષ
1. FLN મહેસાણા માં થતા કાર્ય ની ચર્ચા થઈ
2. અંગ્રેજી માધ્યમ શાળા બાબત AMC અંગ્રેજી માધ્યમમાં ચાલતી શાળાઓ માં થતું કાર્ય અંગે સમીક્ષા કરેલ ધોરણ એક માં કયા વિષયો છે એ બાબતે ચર્ચા કરેલ અને એડમિશનની પ્રક્રિયા બાબતે ચર્ચા કરેલ છે જેમાં બાળકો પ્રતિક્ષા યાદીમાં રહે છે કે કેમ તે ચર્ચા કરેલ શાળામાં consumption કઈ રીતે નક્કી કરી ભરતી માટે કમિટી બનાવેલ છે તેમજ ભરતી માટેની કોલીફીકેશન કઈ તે અંગે ચર્ચા કરેલ છે.
૩.સુરતમાં એડમિશન માટે ની પ્રાયોરિટી ડ્રો સિસ્ટમ રાખી જે સાયન્ટિફિક નથી અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક ના ભરતી માટેના ધોરણો બાબતે ચર્ચા કરેલ છે.
૪.અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે અંગ્રેજી મીડિયમમાં લાયકાત ધરાવતા હોય તેવા નિયત કોલીફીકેશન વાળા શિક્ષકોની ભરતી કરવી SCOPE
૫.વડોદરા ઓછા બાળકોથી પણ ચાલે છે? 2017 થી ચાલે છે અંગ્રેજી મીડીયમ શાળાઓ માટે માનવીય ત્રિવેદી સાહેબ ને વિગતો એકઠી કરી આપવી
૬.જરૂરીયાત નકકી કરી SOE સાથે જોડવાનો વિચાર છે જે સંદર્ભે કેજીબીવી ની જેમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી ભરતી કરી શકાય અન્ય સુવિધાઓ લેંગ્વેજ learn લેબ ICT વિ.
૭.ઉચ્ચ શૈક્ષણિક લાયકાત દ્વારા શિક્ષકોની ભરતી કરવી અને અન્ય શાળાઓ માંથી આ શાળાઓમાં બાળકો આવે તેવી સિસ્ટમ ઊભી કરવી વ્યવસ્થિત રીતે આયોજન કરવું જેથી મહત્તમ બાળકોને લાભ મળી શકે સ્ટુડન્ટ અને ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ નક્કી કરવા
૮.સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત હાલ કાર્ય થઇ શક્યો નથી જેને ટાર્ગેટ રિવાઇઝ કરી 2022માં નવેસરથી �