All world Complete list of Miss Universe winners from 1952 to 2021
ગૌરવ:21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ભારતને જિતાડવા મારો જીવ રેડી દઈશ’
💥🌐🌀 Miss India Harnaz Sandhu is New Miss Universe - 2021
🌐🌀 India won after 21 years.
🌐🌀 ભારતની હરનાઝ સંધૂ બની મિસયુનિવર્સ-2021.
miss world worldwideવિશે વધુ જણાવા અહીં ક્લિક કરો
મિસ યુનિવર્સ miss universe worldwideવિશે વધુ જણાવા અહીં ક્લિક કરો
🌐🌀 21 વર્ષની અને પંજાબના ચંડીગઢ નિવાસી હરનાઝ આ તાજ જીતનાર ભારતની ત્રીજી સુંદરી બની છે.
🌐🌀 સુસ્મિતા સેને 1994 માં અને લારા દત્તાએ 2000 માં આ તાજ જીત્યો હતો.
🇳🇪🇳🇪 ભારત માટે સૌથી યાદગાર ક્ષણ
🌐🌀 Miss Universe - 2021
વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતોભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં થયું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો. હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ.
List of Miss Universe winners from India નમસ્કાર, |
Year | Winner | Brief Description |
---|---|---|
1994 | Sushmita Sen | She was born on 19 November 1975. She is an Indian actress, model, and the winner of the Miss Universe 1994 pageant. She was crowned Femina Miss India 1994 at the of 18. She is the first Indian to win the competition. She also won the Filmfare Award for Best Supporting Actress for her performance in the comedy film Biwi No. 1. She was also nominated in the category for her roles in Sirf Tum (1999) and Filhaal... (2002). |
2000 | Lara Dutta | She was born on 16 April 1978. She is an Indian actress, entrepreneur, and the winner of the Miss Universe 2000 pageant She was crowned as Miss Intercontinental in 1997. She worked in Hindi films. She is also the recipient of various accolades including a Filmfare Award. In Hindi films, she made her debut with Andaaz (2003), which won her a Filmfare Award for Best Female Debut. |
2021 | Harnaaz Kaur Sandhu | She made her final walk down the ramp as Miss Universe 2021. She holds multiple titles like Femina Miss India Punjab 2019 and Miss Diva Universe 2021. She has also worked in Punjabi films such as "Yaara Diyan Poo Baran" and "Bai Ji Kuttange". She is 21 years old and belongs to a Sikh family from Chandigarh. According to sources she did higher education from Government College Girls Chandigarh. |
List Top 10 Miss Universe Winner
Final results | Winners |
---|---|
Miss Universe 2021 | Harnaaz Sandhu |
1st Runner-Up |
Nadia Ferreira |
2nd Runner-Up | Lalela Mswane |
Top 5 | Valeria Ayos Beatrice Gomez |
Top 10 | Thessaly Zimmerman Clemence Botino Michelle Colón Chantel O'Brian Elle Smith |
Top 16 | Emma Collingridge Juri Watanabe Brenda Smith Nandita Banna Luiseth Materán Nguyễn Huỳnh Kim Duyên |
હરનાઝ માસ્ટર્સ કરી રહી છે
પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ કરિયર તરીકે મોડલિંગ પસંદ કર્યું છે. તેણે ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ તે માસ્ટર્સ કરી રહી છે. 21 વર્ષની હરનાઝ મોડલિંગ અને અન્ય બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો.
પરિવાર ખેતીકામ કરે છે
હરનાઝની આખી ફેમિલી ખેતી કે બ્યુરોક્રેટ્સ સાથે કનેક્ટેડ છે. વર્ષ 2017માં કોલેજમાં એક શો દરમિયાન તેણે પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું. એ પછીથી તેની સફર શરૂ થઈ. હરનાઝને ઘોડેસવારી, એક્ટિંગ, ડાન્સ અને ફરવાનો શોખ છે. તે ફ્રી હોય ત્યારે ફરવાનો શોખ પૂરો કરે છે. ભવિષ્યમાં તક મળે તો ફિલ્મમાં કામ કરવાની તેની ઈચ્છે છે.
દૂબળી છોકરીની લોકો મસ્કરી કરતા હતા
17 વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન હરનાઝે કહ્યું હતું, મને જે ભાવે છે એ બધું ખાવ છું. તેમ છતાં હું વર્કઆઉટ ભૂલતી નથી. હરનાઝ માને છે કે તમને મન થાય એ ખાઈ લેવાનું, પણ વર્કઆઉટ નહીં ભૂલવાનું.
આટલા અવૉર્ડ જીતી
- વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ
- વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર
- વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ
- વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા
‘ભારતને જિતાડવા જીવ રેડી દઈશ’
હરનાઝે કહ્યું હતું, હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ. આનાથી ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત થશે. શહનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગર્વ બનવું છે. હરનાઝે આ વાત સાબિત કરી બતાવી.
Complete list of Miss Universe winners from 1952 to 2021
Year | Winner |
---|---|
2021 | Harnaaz Sandhu (India) |
2020 | Andrea Meza (Mexico) |
2019 | Zozibini Tunzi (South Africa) |
2018 | Catriona Gray (Philippines) |
2017 | Demi-Leigh Nel-Peters (South Africa) |
2016 | Iris Mittenaere (France) |
2015 | Pia Alonzo Wurtzbach (Philippines) |
2014 | Paulina Vega Dieppa (Colombia) |
2013 | Gabriela Isler (Venezuela) |
2012 | Olivia Culpo (USA) |
2011 | Leila Lopes (Angola) |
2010 | Ximena Navarrete (Mexico) |
2009 | Stefanía Fernández (Venezuela) |
2008 | Dayana Mendoza (Venezuela) |
2007 | Riyo Mori (Japan) |
2006 | Zuleyka Riviera Mendoza (Puerto Rico) |
2005 | Natalie Glebova (Canada) |
2004 | Jennifer Hawkins (Australia) |
2003 | Amelia Vega Polanco (Dominican Republic) |
2002 | Justine Pasek (Panama) |
2002 | Oksana Fyodorova (Russia) |
2001 | Denise M. Quiñones (Puerto Rico) |
2000 | Lara Dutta (India) |
1999 | Mpule Kwelagobe (Botswana) |
1998 | Wendy Fitzwilliam (Trinidad & Tobago) |
1997 | Brook Lee (USA) |
1996 | Alicia Machado (Venezuela) |
1995 | Chelsi Smith (USA) |
1994 | Sushmita Sen (India) |
1993 | Dayanara Torres (Puerto Rico) |
1992 | Michelle McLean (Namibia) |
1991 | Lupita Jones (Mexico) |
1990 | Mona Grudt (Norway) |
1989 | Angela Visser (Holland) |
1988 | Porntip Nakhirunkanok (Thailand) |
1987 | Cecilia Bolocco (Chile) |
1986 | Barbara Palacios Teyde (Venezuela) |
1985 | Deborah Carthy–Deu (Puerto Rico) |
1984 | Yvonne Ryding (Sweden) |
1983 | Lorraine Downes (New Zealand) |
1982 | Karen Baldwin (Canada) |
1981 | Irene Saez (Venezuela) |
1980 | Shawn Weatherly (USA) |
1979 | Maritza Sayalero (Venezuela) |
1978 | Margaret Gardiner (South Africa) |
1977 | Janelle Commissiong (Trinidad & Tobago) |
1976 | Rina Messinger (Israel) |
1975 | Anne Marie Puhtamo (Finland) |
1974 | Amparo Munoz (Spain) |
1973 | Margie Moran (Philippines) |
1972 | Kerry Anne Wells (Australia) |
1971 | Georgina Rizk(Lebanon) |
1970 | Marisol Malaret (Puerto Rico) |
1969 | Gloria Diaz (Philippines) |
1968 | Martha Vasconcellos (Brazil) |
1967 | Sylvia Hitchcock (USA) |
1966 | Margareta Arvidsson (Sweden) |
1965 | Apasra Hongsakula (Thailand) |
1964 | Corinna Tsopei (Greece) |
1963 | Idea Maria Vargas (Brazil) |
1962 | Norma Nolan (Argentina) |
1961 | Marlene Schmidt (Germany) |
1960 | Linda Bement (USA) |
1959 | Akiko Kojima (Japan) |
1958 | Luz Marina Zuluaga (Columbia) |
1957 | Gladys Zender (Peru) |
1956 | Carol Morris (USA) |
1955 | Hellevi Rombin (Sweden) |
1954 | Miriam Stevenson (USA) |
1953 | Christiane Martel (France) |
1952 | Armi Kuusela (Finland) |
Miss Universe titleholders
Country/Territory by number of wins
Country/Territory | Titles | Year |
---|---|---|
United States | 8 | 1954, 1956, 1960, 1967, 1980, 1995, 1997, 2012 |
Venezuela | 7 | 1979, 1981, 1986, 1996, 2008, 2009, 2013 |
Puerto Rico | 5 | 1970, 1985, 1993, 2001, 2006 |
Philippines | 4 | 1969, 1973, 2015, 2018 |
India | 3 | 1994, 2000, 2021 |
Mexico | 1991, 2010, 2020 | |
South Africa | 1978, 2017, 2019 | |
Sweden | 1955, 1966, 1984 | |
France | 2 | 1953, 2016 |
Colombia | 1958, 2014 | |
Japan | 1959, 2007 | |
Canada | 1982, 2005 | |
Australia | 1972, 2004 | |
Trinidad and Tobago | 1977, 1998 | |
Thailand | 1965, 1988 | |
Finland | 1952, 1975 | |
Brazil | 1963, 1968 | |
Angola | 1 | 2011 |
Dominican Republic | 2003 | |
Panama | 2002[d] | |
Russia | 2002[c] | |
Botswana | 1999 | |
Namibia | 1992 | |
Norway | 1990 | |
Netherlands | 1989 | |
Chile | 1987 | |
New Zealand | 1983 | |
Israel | 1976 | |
Spain | 1974 | |
Lebanon | 1971 | |
Greece | 1964 | |
Argentina | 1962 | |
Germany | 1961 | |
Peru | 1957 |