રાજ્યમાં વીજસંકટના સંકેત:કોલસાનો સ્ટોક ખૂટ્યો; અદાણી, તાતા, એસ્સારે વીજ પુરવઠો બંધ કરતા 3 હજાર મેગાવૉટની ખાધ

રાજ્યમાં વીજસંકટના સંકેત:કોલસાનો સ્ટોક ખૂટ્યો; અદાણી, તાતા, એસ્સારે વીજ પુરવઠો બંધ કરતા 3 હજાર મેગાવૉટની ખાધ


કોલસાના કકળાટમાં કારણ કોરોના: એક દેશ તો થયો સંપૂર્ણપણે ‘બ્લેકઆઉટ’: ભારતમાં અંધારપટના અણસાર, ચીન પણ છે પરેશાન ; વીજસંકટ કેટલું મોટું અને કેમ સર્જાયુ? 

દેશમાં વીજળીના મોટા સંકટની સંભાવના સર્જાઈ છે. રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે તો પાવર સપ્લાઈ કરતી કંપનીઓએ ગ્રાહકોને જરૂર પૂરતી વીજળીનો ઉપયોગ કરવા અપીલ શરૂ કરી દીધી છે. દુનિયામાં લેબેનોનમાં તો વીજસંકટના કારણે બ્લેકઆઉટની સ્થિતિ આવી જ ચૂકી છે ત્યારે ભારત ઉપરાંત ચીન પણ વીજસંકટની સંભાવનાથી પરેશાન છે.


વધુ વિગત માટે અહીંથી સમાચાર વાંચો


એવામાં સવાલ એ છે કે આખરે આ સ્થિતિ કેમ સર્જાઈ. આશ્ચર્યજનક બાબત એ છે કે કોલસાની અછતના કારણે સંભિવત વીજસંકટમાં પણ કોઈને કોઈ રીતે કારણભૂત કોરોના છે. આ સ્થિતિની ભારતની ઈકોનોમી અને તમારા પર કેવી-કેવી અસર પડી શકે છે એ જાણીએ...

ચીન અને ભારત પછી હવે પશ્ચિમ એશિયન દેશ લેબેનોનમાં પણ વીજળીનું સંકટ ગંભીર બન્યું છે. લેબેનોનમાં ઈંધણની અછતના કારણે અનેક દિવસો માટે વીજકાપનું એલાન કરવામાં આવ્યું છે. લેબેનોનમાં બે સૌથી મોટા વીજ સ્ટેશનોએ કામ બંધ કરી દીધું છે. જેના કારણે સમગ્ર લેબેનોનમાં અંધારપટ છે. એકતરફ રાજકીય અસ્થિરતા અને આંતરિક વિખવાદોની વચ્ચે લેબેનોનમાં વીજસંકટે વધુ મુશ્કેલી સર્જી છે.

રાજકીય અસ્થિરતા અને આંતરિક વિખવાદોની વચ્ચે લેબેનોનમાં વીજસંકટે વધુ મુશ્કેલી સર્જી.
રાજકીય અસ્થિરતા અને આંતરિક વિખવાદોની વચ્ચે લેબેનોનમાં વીજસંકટે વધુ મુશ્કેલી સર્જી.

ભારતમાં કોલસાનો જથ્થો ખૂટી પડ્યો છે. હવે એક દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો હોવાથી ગંભીર વીજસંકટના એંધાણ દેશમાં સર્જાયા છે. રસપ્રદ એ છે કે આ સ્થિતિ સર્જાવામાં પણ ક્યાંકને ક્યાંક કોરોના જવાબદાર છે.

શા માટે સર્જાયુ વીજસંકટ?
ભારતમાં અંદાજે 72 ટકા વીજળીની માગ કોલસાથી પૂરી થાય છે. કોલસા દ્વારા વીજળીના ઉત્પાદન પછી તેની ઈન્ડસ્ટ્રીથી લઈને લોકો સુધી સપ્લાઈ કરવામાં આવે છે. હાલ ભારતમાં કોલસાની અછત સર્જાતા વીજસંકટ સર્જાયું છે. દેશમાં કોલસાની અછતનું કારણ વપરાશ વધ્યો એ છે. ઓગસ્ટ 2021થી વીજળીની માગ વધતી જોવા મળી છે. ઓગસ્ટ 2021માં વીજળીનો વપરાશ 124 બિલિયન યુનિટ (BU) હતો જ્યારે ઓગસ્ટ 2019માં (કોવિડ-19 અગાઉ) વપરાશ 106 BU હતો. આમ, વીજળીની માગમાં લગભગ 18-20 ટકાનો વધારો થયો છે.

શા માટે વપરાશ વધ્યો?
વીજ વપરાશ વધવાના અનેક કારણો છે. તેમાં સૌપ્રથમ કારણ અનલોકની પ્રક્રિયા છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર પછી હવે દેશની ઈન્ડસ્ટ્રીઓ લગભગ પૂર્ણરૂપથી કામ કરી રહી છે. જેનો વિસ્તાર પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત સરકારે એવો દાવો કર્યો છે કે ‘સૌભાગ્ય’ કાર્યક્રમ અંતર્ગત 28 મિલિયનથી વધુ ઘરોને વીજજોડાણ અપાયા અને આ તમામ નવા ગ્રાહકો પંખા, કૂલર, ટીવી વગેરે ઉપકરણો ખરીદી રહ્યા છે. જેના કારણે પણ વીજવપરાશ વધ્યો છે. ગરમીની સ્થિતિ તેમાં વધારો કરે છે.

અચાનક વીજસંકટ કેમ આવ્યું?
વાસ્તવમાં, આ સંકટ અચાનક સર્જાયું નથી. છેલ્લા અનેક મહિનાઓથી સ્થિતિ બરાબર નથી. હકીકત એ છે કે ભારતમાં કોલસાનો સંગ્રહ મર્યાદિત સમય માટે છે. વીજળી ઉત્પાદન કરતા પ્લાન્ટ્સમાં કોલસાનો સરેરાશ સ્ટોક 3 ઓક્ટોબર 2021ના રોજ લગભગ ચાર દિવસ જેટલો બાકી રહ્યો હતો. જો કે આ એક રોલિંગ સ્ટોક છે, કોલસાની ખાણોમાંથી થર્મલ પાવર સુધી દરરોજ રેકના માધ્યમથી કોલસો મોકલાતો હોય છે.

કોલસાની ખાણોમાંથી થર્મલ પાવર સુધી દરરોજ રેકના માધ્યમથી કોલસો મોકલાતો હોય છે.
કોલસાની ખાણોમાંથી થર્મલ પાવર સુધી દરરોજ રેકના માધ્યમથી કોલસો મોકલાતો હોય છે.

અન્ય એક સ્થિતિ એવી પણ જોવા મળી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021ના મહિનાઓમાં કોલસાની ક્ષેત્રોમાં સતત વરસાદ પડ્યો અને એ દરમિયાન કોલસાની ખાણોમાંથી ઓછા પ્રમાણમાં કોલસો બહાર ગયો.

ભારત દુનિયાભરમાં કોલસાના ભંડારમાં ચોથા ક્રમે
કોલસાના ભંડારના મામલે ભારત દુનિયાભરમાં ચોથા ક્રમે આવે છે પણ હકીકત એ પણ છે કે વપરાશના મામલે પણ ભારત અગ્રેસર છે. આ કારણથી જ ભારત કોલસાની આયાત કરવામાં દુનિયામાં બીજા નંબરે છે. જેના કારણે સરકાર કોલસાની આયાતમાં ઘટાડો કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ હાલ તો કોલસાની આયાતમાં સતત વધારો જ થઈ રહ્યો છે.

ઉપાય છે પણ અઘરા છે
આ પ્રકારના સંકટનો ઉપાય કોલસાની આયાત અને વીજવપરાશમાં ઘટાડો લાવવો એ છે. આ ઉપરાંત દેશમાં કોલસાનું ઉત્પાદન વધારવામાં આવે એ પણ જરૂરી છે. એ સિવાય વૈકલ્પિક એનર્જી પર ઝડપથી લક્ષ આપવું જોઈએ. જો કે આ બધુ કરવું એટલું આસાન પણ નથી.

હાલના વીજસંકટની લોકો પર કેવી અસર થઈ શકે?
અત્યારના સંજોગોમાં શક્ય છે કે પાવર સપ્લાઈ કરનારી કંપનીઓ મોંઘા ભાવે કોલસાની ખરીદી કરી શકે છે તો તેનો ભાર ગ્રાહકો પર પડી શકે છે. એનો મતલબ એ છે કે વીજળી મોંઘી થઈ શકે છે. જેના કારણે તમારે પ્રતિ યુનિટ વીજળીના વપરાશમાં અગાઉના મુકાબલે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ભારતમાં અનેક થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત
ભારતમાં કોલસાથી ચાલનારા 135 પાવર પ્લાન્ટ્સમાંથી અડધાથી વધુ એવા છે કે જેમાં કોલસાનો સ્ટોક ખતમ થવાના આરે છે. તેમાંથી અનેક પાવર પ્લાન્ટ્સમાં માત્ર 2-4 દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક રહ્યો છે. આ સ્થિતિ લાંબી ચાલે તો દેશના અનેક હિસ્સામાં અંધારપટ છવાઈ શકે છે. જેમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજસ્થાન અને પંજાબના કેટલાક હિસ્સાઓમાં વીજકાપ શરૂ પણ થઈ ગયો છે.

ઈકોનોમી પર કેવી થશે અસર?
તહેવારોની મોસમમાં વીજસંકટ દેશની ઈકોનોમી માટે ખરાબ સમાચાર સમાન છે. કોરોનાના આંચકામાંથી બહાર આવી રહેલી ઈકોનોમીમાં ફરી થોડી સુસ્તી આવી શકે છે. વાસ્તવમાં વીજસંકટના કારણે ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન, સપ્લાઈ, ડિલિવરી સહિત એ તમામ બાબતોને અસર થશે જે ઈકોનોમી માટે બૂસ્ટર ડોઝ હોય છે. તેની અસર પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મોંઘવારી સ્વરૂપે થશે.

ભારત સરકાર શું ઉપાય કરી રહી છે?
કોલસાની આયાત વધવાના કારણે સરકારનો વિદેશી હુંડિયામણનો ખર્ચ વધશે. કેમકે ભારતના વ્યાપારમાં આયાત ડોલરમાં થાય છે. હાલ વિદેશી હુંડિયામણના ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિદેશી હુંડિયામણમાં ઘટાડો ઈકોનોમી માટે સારા સંકેત હોતા નથી. એવામાં ભારત સરકારના વિદ્યુત મંત્રાલયે કોલસાના સ્ટોકને મેનેજ કરવા અને કોલસાના સમાન વિતરણને સુનિશ્ચિત કરવા માટે 27 ઓગસ્ટ, 2021ના રોજ એક કોર મેનેજમેન્ટ ટીમ (CMT)ની રચના કરી હતી. તેમાં એમઓપી, સીઈએ, પોસોકો, રેલવે અને કોલ ઈન્ડિયા લિમિટેડના પ્રતિનિધિ સામેલ હતા

અંધારપટનો અણસાર:લોકો વીજળી બચાવે, દેશમાં બ્લેક આઉટનો ખતરો: અપીલ

  • કોલસાની અછતને પગલે વિવિધ રાજ્યોમાં વીજકાપ
  • ચીન-યુરોપ પછી ભારતમાં વીજ સંકટ, કોરોના પછી માંગ વધી
  • કોલસાની ખાણોમાં ચોમાસાની તૈયારી ના થતાં અછત સર્જાઈ
    • કોલસાની અછતને પગલે વિવિધ રાજ્યોમાં વીજકાપ
    • ચીન-યુરોપ પછી ભારતમાં વીજ સંકટ, કોરોના પછી માંગ વધી
    • કોલસાની ખાણોમાં ચોમાસાની તૈયારી ના થતાં અછત સર્જાઈ
    ભારત દુનિયાનું બીજું સૌથી મોટું કોલસા ઉત્પાદક હોવા છતાં હાલ દેશમાં કોલસાની અછત સર્જાઈ છે. તેના કારણે સમગ્ર ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં વીજસંકટનો ખતરો સર્જાયો છે. 20થી વધુ રાજ્યમાં લાંબા સમયથી વીજકાપ લાગુ કરાયો છે.

    કોલસાની અછતને પગલે દિલ્હીમાં ટાટા પાવરના દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિ. (ડીડીએલ) નામના એકમે તેના ગ્રાહકોને સંદેશ મોકલ્યો છે કે, શનિવારે બપોર પછી વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. કંપનીએ ગ્રાહકોને મોકલેલા એક એસએમએસ મોકલીને આ અપીલ કરી છે. ડીડીએલ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં કાર્યરત છે, જેણે તમામ ગ્રાહકોને આ સંદેશ મોકલ્યો છે.

    વીજ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, દિવાળી સુધી આ વીજ સંકટ કાબુમાં આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. કોરોનાની બીજી લહેરમાં કોલસાની ખાણો પર અત્યંત ખરાબ અસર થઈ હતી, જ્યારે પાવર પ્લાન્ટ્સમાં વીજ ઉત્પાદન એક પણ દિવસ બંધ નથી થયું. એટલે કે કોલસાની માંગ યથાવત્ રહી, પરંતુ પુરવઠો પહોંચાડવાની સિસ્ટમ ઠપ થઈ ગઈ. આમ, વીજ સંકટનું મોટું કારણ કોરોના પણ છે. હકીકતમાં કોરોનાના પિક (એપ્રિલ-મે)માં કોલસા ખાણોમાં પ્રિ-મોન્સૂન તૈયારી, જેવી કે મેઈન્ટેનન્સનું કામ ના થઈ શક્યું.

    બીજી તરફ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વીજ માંગ 16% વધી ગઈ. પછી સપ્ટેમ્બરમાં કોલસાનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખાણોમાં પણ પાણી ભરાયા. એટલે સપ્ટેમ્બરમાં પણ એપ્રિલ-મેની જેમ દિવસો સુધી કોલસાનો પુરવઠો ઠપ રહ્યો.

    હવે અર્થતંત્ર પાટા પર આવી ગયું છે. કોરોના કાળમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે ઈન્ડસ્ટ્રીમાં ઓવર વર્ક ચાલુ થતાં ઈન્ડસ્ટ્રિયલ વીજળીની માંગ પણ વધી ગઈ. આ ગાળામાં વીજળીની દૈનિક માંગ 4 અબજ યુનિટથી વધુ થઈ ગઈ. તેમાંથી 65-70% વીજળી એકલા કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી મળે છે. ઓક્ટોબર પહેલા 8 દિવસમાં માંગની તુલનામાં 11.5% ઓછો વીજ પુરવઠો આપી શકાયો.

    એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેને કહ્યું- આવું સંકટ પહેલા ક્યારેય નથી જોયું
    ઑલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ કહ્યું કે, પાવર પ્લાન્ટ્સમાં કોલસાની આવી અછત અને વીજસંકટ પહેલા ક્યારેય જોવા નથી મળ્યું. કોરોનાની બીજી લહેરના પિક વખતે કોલસાની ખાણો પર બહુ ખરાબ અસર પડી, જ્યારે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાં વીજ ઉત્પાદન ચાલુ રહેતા સ્ટોક પર સતત ખર્ચ ચાલુ રહ્યો. ચોમાસા પહેલા કરાતી તૈયારી, જેવી કે, ખાણોમાં પાણી કાઢવાના મશીન લગાવવા, ડ્રેનેજ સિસ્ટમનું મેઈન્ટેનન્સ વગેરે કામ ના થઈ શક્યા. આ ઉપરાંત જરૂરી મશીનો અને સ્પેરપાર્ટ્સ પણ ઉપલબ્ધ ન હતા.

    ઉ. પ્રદેશઃ 8 પ્રોડક્શન યુનિટ બંધ, જેનાથી 2700 મેગાવૉટ વીજળીની અછત સર્જાઈ. રોજ 4-5 કલાક વીજકાપ શરૂ થયો. રાજ્ય એનર્જી એક્સચેન્જથી રૂ. 21 પ્રતિ યુનિટ વીજળી ખરીદાઈ રહી છે.

    દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા માંગ કરી. ઊર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીને જે પાવર પ્લાન્ટમાંથી વીજળી મળે છે, તેમાં કોલસો ખતમ થઈ ગયો છે.

    મધ્ય પ્રદેશઃ માંગ 10 હજાર મેગાવૉટ, ઉત્પાદન 2300 મેગાવૉટ. અડધી ક્ષમતાથી પણ ઓછું ઉત્પાદન. ઓક્ટોબર 2020ના બીજા સપ્તાહમાં 15.86 લાખ ટન કોલસો હતો, હાલ 5.92 લાખ ટન છે.

    રાજસ્થાનઃ માંગ 12500 મેગાવૉટ, ઉત્પાદન 8500 મેગાવૉટ. 7 યુનિટ બંધ છે. 11 રેક કોલસાની જરૂર પડે છે, પરંતુ હાલ ફક્ત 7-8 રેક મળે અંધારપટનો અણસાર:લોકો વીજળી બચાવે, દેશમાં બ્લેક આઉટનો ખતરો: અપીલ

  • 🌐જાણો નાસા વિશે સંપૂર્ણ માહિતી


    ↪️૧૬૦૦૦ ફોટો દરરોજ

    ↪️ જુઓ લાઈવ ટીવી નાસા

    ↪️જાણો લેટેસ્ટ સમાચાર અને ફ્યુચર ને લગતી માહિતી

    ↪️ જુઓ મજેદાર ૧૪૦૦૦ વિડિયો

    ↪️ લેટેસ્ટ મિશન ની માહિતી મેળવો

    ↪️દેખો તેના ઉપગ્રહ દ્વારા HD QUALITY પૃથ્વી ના વિડિયો લાઈવ


    સંપૂર્ણ માહિતી જુઓ નીચે આપેલ લિંક પરથી 👇

    👉

  • મહત્વપૂર્ણ લિંક

    એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો


    જાણો નાસા વિશે સંપૂર્ણ માહિતી

    ૧૬૦૦૦ ફોટો દરરોજ

     જુઓ લાઈવ ટીવી નાસા

    જાણો લેટેસ્ટ સમાચાર અને ફ્યુચર ને લગતી માહિતી

     જુઓ મજેદાર ૧૪૦૦૦ વિડિયો

     લેટેસ્ટ મિશન ની માહિતી મેળવો

    દેખો તેના ઉપગ્રહ દ્વારા HD QUALITY પૃથ્વી ના વિડિયો લાઈવ

    મિત્રો આપણી આસપાસ ઘણી બધી વૈજ્ઞાનિક ઘટનાઓ ઘટતી હોય છે આપણને વૈજ્ઞાનિક ઘટનાઓ વિશે જાણવાની ઈચ્છા પણ થતી હોય છે ભૂગોળ ની ઘટનાઓ પૃથ્વી વિશે જાણવું આવી ઘણી બધી બાબતો આપણે જાણવાની ઈચ્છા થતી હોય પણ જાણવી કે કયા વીડિયો જોવા તેને મૂંઝવણ થતી હોય છે અહીં એક નાસાની એપ્લિકેશન મૂકવામાં આવી છે નાસાની એપ્લિકેશન દ્વારા તમે તેની વિવિધ માહિતી જાણી શકશો વિવિધ ચિત્રો વિડિયો ઘણી બધી બાબતો તેમજ એપ્લિકેશન માંથી તમે જાણી શકશો તો તમે વૈજ્ઞાનિક બાબતોમાં રસ ધરાવતા હોય તો તમારા માટે એપ્લિકેશન ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ નાસાની એપ્લિકેશનનો ઉપયોગ આપતી વખતે પણ કરી તથા આપણા બાળકોને પણ સમજણ પાડી શકીએ છીએ વૈજ્ઞાનિક જાણવાની ઘણી બધી ઈચ્છા હોય છે તો નાસાની એપ્લિકેશન નાના બાળકો ઉપયોગ કરી તો પણ કંઈ ખોટું નથી તેમને પણ જાણવું હોય તો જાણી શકે છે ધોરણ છ સાત આઠ તમે ધર્મ વૈજ્ઞાનિક બાબતોની ઘણી બધી માહિતી હોય છે તો તેવા બાળકો નાસાની એપ્લિકેશનનો ઉપયોગ કરી ઘણું સારું છે શાળામાં વિજ્ઞાન પણ ચલાવવામાં આવતો હોય છે તો વિજ્ઞાન કોલેજ નાસાની એપ્લીકેશન કેવી રીતે ઉપયોગ કરવો તે માં કઈ જગ્યાએ જોવા મળશે તે તમામ બાબતો નો ઉપયોગ કરવા માટે એક સરસ મજાની બનાવીને મૂકી શકાય તો મારો તેમ જાણી શકે તેના સ્થાને એપ્લિકેશન માં શું શું કરી શકાય છે તો અહીં આપેલી નાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરજો અને તેની બાબતો જાણી શકશો અને અન્ય મિત્રોને પણ જણાવજો તો દરેક મિત્રોને અવિનાશ અન્ય કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને કરતી વૈજ્ઞાનિક બાબતો જણાવી નાસાની એપ્લીકેશન નો ઉપયોગ કરવા વિનંતી છે 

    નાસા વિશે જાણતા લાયક માહિતી માટે નાસા એપ્લિકેશનનો ઉપયોગ કરો

    કેટલાક બાળકોને ઉપગ્રહો વિશે ની માહિતી પણ જાણવાની ખૂબ જ આવે છે તો ગ્રહ ની માહિતી પછી સારામાં સારી માહિતી નાસા દ્વારા મૂકવામાં આવી હોય છે હાલ રોજબરોજના નવા સમાચારો પણ નાસા દ્વારા એપ્લિકેશન માં મુકવામાં આવતા હોય છે તો તમે હાલના સમયમાં ચાલી રહેલી કેટલીક બાબતો નવીન જે બાબતો હોય કે જે તાત્કાલિક તમારે જાણવી હોય તો તમે નાસાની એપ્લિકેશન જાણી શકો છો તમે સરસ મજાની એપ્લીકેશન છે તમામ લોકો એવી એપ્લિકેશન ઉપયોગ કરવો જોઈએ નાસા વિશે જાણવું જોઈએ અહીં મજેદાર અને ખૂબ જ રસપ્રદ વિડીયો પર મૂકવામાં આવે છે તે સમયની અનુકૂળતા મુજબ તા જવા જોઈએ એના વિશે જાણવા માટેની સૌથી બેસ્ટ એપ્લિકેશન છે એને ઊભો કરવો જોઈએ 

    નાસા વિશે જાણતા લાયક માહિતી માટે નાસા એપ્લિકેશનનો ઉપયોગ કરો

    શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાતા હોય છે તેવા સમયે તમારે કયા કયા પ્રોજેક્ટ મૂકી શકાય તે બાબતે પણ ઘણી બધી મૂંઝવણ હોય છે તો તમારા માટે સરસ મજાની વાત મૂકવામાં આવી છે કે જે પણ બાળકોને નાસા એપ્લિકેશનનો ઉપયોગ કરવો ખૂબ જ રસ હોય તેવા તમામ બાળકો એપ્લિકેશનની ડીઝલ લઈ એપ્લીકેશન કેવી રીતે ઉપયોગ કરવો play store માં સર્ચ કરવું કેવી રીતે ઇન્સ્ટોલ કરવી install થઇ જાય પછી કેવી રીતે ના સારા સારા પિક્ચર જોવા અને સારી ક્વોલિટીનું હાઈ ક્વોલિટી કહેવાય તેવા પિક્ચર ની એપ્લિકેશન જોઈ શકશો વિજ્ઞાન નો રસ ધરાવતા તમામ બાળકો માટે સૌથી બેસ્ટ એપ્લિકેશન છે તો આખી એપ્લિકેશન પ્રોજેક્ટ તૈયાર કરી તમે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન પણ ભાગ લઇ શકો છો જ્યારે જ્યારે આ વિજ્ઞાન મેળા ઓ એવું થતું હોય ત્યારે ઘણી બધી બાબતો આપણને જાણવા મળતી હોય છે અહીં આપેલી એપ્લિકેશનની મદદથી તમે બાબતો પણ જાણી શકશો અને વિજ્ઞાન મેળા more તમે ભાગ લઈ શકશો તો અહીં આપેલ સારામાં સારી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચતી કરજો કેટલાંક બાળકોને કેટલાક લોકોને નાસાની એપ્લિકેશન હોય છે તેની જાણ પણ નથી હોતી તો તેવા તમામ બાળકો વાલીઓ શિક્ષકો સુધી એવી માહિતી પહોંચાડજો અને જો ખરેખર જ મિત્રોને વિજ્ઞાનમાં રસ હોય છે તેવા લોકો તો ખરેખર આનો ઉપયોગ કરશે જ માટે શેર કરવામાં કોઈ વાંધો નથી સારી માહિતી મોકલવી જોઇએ ખરાબ માહિતી ને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ આ વાત આપણે કાયમ યાદ રાખશો તો નાની એપ્લિકેશન લોકો ઉપયોગ કરતા થાય તે માટે વધુમાં વધુ લોકો સુધી એવી એપ્લિકેશન આપણે પોસ્ટ કરશો 

    નાસા વિશે જાણતા લાયક માહિતી માટે નાસા એપ્લિકેશનનો ઉપયોગ કરો નાસા વિશે જાણતા લાયક માહિતી માટે નાસા એપ્લિકેશનનો ઉપયોગ કરો


 

Post a Comment

Previous Post Next Post