ભૂપેન્દ્ર પટેલ સરકારના શપથ સમારોહ પહેલા થશે આ મહત્વનું કામ, હોટલ લીલા ખાતે

ભૂપેન્દ્ર પટેલ સરકારના શપથ સમારોહ પહેલા થશે આ મહત્વનું કામ, હોટલ લીલા ખાતે આયોજન



ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ આજે થવા જઈ રહી છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે થોડીવારમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધી રાજનાથ સિંહ ભાગ લેવા અમદાવાદ પહોંચ્યા છે

ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે

ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શપથ ગ્રહણમાં હાજરી આપવા પહોંચશે. આ સાથે જે.પી.નડ્ડા, યોગી આદિત્યનાથ, એકનાથશિંદે, દેવેન્દ્ર ફડણવી, શિવારજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે.

જુઓ મંત્રીઓને ખાતાની ફાળવણી ઓફિસિયલ પ્રેસનોટ

મંચ પર સીએમ યોગીથી લઈને રાજનાથ સિંહ સહિત ઘણા મોટા નેતાઓ હાજર 


















શપથ ગ્રહણ સમારોહ હવેથી થોડીવારમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા સીએમ યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર છે.

આ 17 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવાનો નિર્ણય 

નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોની માહિતી ધારાસભ્યોને આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફોન પર આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં આ 17 ધારાસભ્યોનો સમાવેશ નિશ્ચિત છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પુરુષોત્તમભાઈ સોલંકી, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેરભાઈ ડીંડોર, બચ્ચુ ખેર, જગદીશ પંચાલ, મુકેશભાઈ પટેલ, બી. પરમાર, પ્રફુલ પાનસેરીયા, કુંવરજી હળપતિ.

ગુજરાત: સુશાસનનો વિજય – અશ્વિની વૈષ્ણવ

ગુજરાતમાં ભાજપની જીત વિશે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રાજ્યમાં મળેલી જીત સુશાસનની જીત છે. ગુજરાતની જનતાએ શોર્ટ કટની રાજનીતિને હરાવીને સુશાસનની રાજનીતિ પર મહોર મારી છે.

Gujarat New Mantrimandal 2021 PDF DOWNLOAD | Gujarat nu Mantri Mandal | ગુજરાત મંત્રી મંડળ 2021






For example, if you take a loan of Rs. 1 Lakh at an annual interest rate of 15% for a tenure of 24 months, your EMI will be around Rs. 4,947 and the processing fee would be Rs. 2,000.

How does Walnut work? Simple, the app analyses your SMS inbox on phone and detects important information like your spends, bills and even your travel bookings.

banks and cards supported



● ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહા મંડળની પડતર પ્રશ્નો સંદર્ભે એક માસમાં સરકાર નિર્ણય ન લે તો હડતાળની ચીમકી.૨૦૧૮માં સરકારે બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ હતી જેના પ્રશ્નો પૂર્ણ થયા નથી.

તલાટી ને હાયરગ્રેડ માટે  આજ તારીખ 02/11/2021નો પરિપત્ર ડાઉનલોડ કરો 


સર્કલ ઇન્સપેક્ટર વર્ગ-3ની જગ્યા વિસ્તરણ અધિકારી પંચાયત અપગ્રેડ કરવા બાબત ફુલ પરિપત્ર

 PAGE 1 PAGE 2

Caller Name Announcer App丨Adopting this trick will take the name of the smartphone and tell you a whose message or phone call came, It often happens that the phone is different from us when we are busy with the necessary work. In that case, if someone gets a call, he has to leave work and got to pick up the phone. In that case, if the phone itself tells you whose phone is coming then you can decide the priority whether you have to pick up the phone or finish your work.

very usefull link my blog pankaj satlasana blog 

  

very usefull link my blog pankaj satlasana blog 

Important decisions have been taken in the cabinet meeting regarding the age limit in government recruitment. At the same time, the government has drawn up a 100-day action plan and ordered it to be grounded.

IMPORTANT LINK


As many as 3300 recruitments will also be made due to this decision. An announcement has been made by Education Minister Jitu Waghan which will directly benefit the candidates.

Increase in age limit in government jobs

 
36 years in non-reserve (maximum)
ST-SC (limit beyond graduation) 41 years
ST-SC (limit of study till graduation) 39 years
OBC (limit beyond graduation) 41 years
OBC (Graduation Study Limit) 39 years
Maximum limit 45 years

The 100-day action plan was presented at the cabinet meeting


✍️🔰📚ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વયમર્યાદામાં એક વર્ષની છૂટ.
⭕મહત્વના સમાચાર ⭕

◆ સ્પર્ધાત્મક પરીક્ષામાં એક વર્ષની વય મર્યાદાની છુટ.1-9-21 થી 31-8_22 સુધી આ નિર્ણય.બિન અનામત ઉમેદવારોમા સ્નાતકની વય મર્યાદા 35થી વધારીને 36 વર્ષ.એસસી,એસટી અને આર્થિક નબળા વર્ગના પુરુષોની ઉમેદવારોને વય મર્યાદા 40થી વધારીને 41 વર્ષ કરાઈ.

◆ ટેટના વિધાર્થીઓ માટે આનંદના સમાચાર.ટેટ પાસ વેલિડિટી નવી શિક્ષણ પદ્ધતિ નક્કી ન થાય ત્યા સુધી વધારવાનો નિર્ણય.3300 જેટલી જગ્યાઓમા વધારો થશે.















અનુપમા સીરીયલ ના તમામ ભાગ જુઓ hd માં


💥 BIG BREAKING NEWS


તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામા આવી લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો



   .



લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો


❓કોને કયુ ખાતુ સોંપવામા આવ્યુ.

લિસ્ટ અહીંથી ડાઉનલોડ કરો




  















[ બ્રેકિંગ ન્યૂઝ : જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીને કૃષિ અને ગૃહવિભાગ સોંપાયું
[ ગુજરાતનું નવું મંત્રીમંડળ : પૂર્ણેશ મોદીને નાણાં વિભાગ જ્યારે રાઘવજી પટેલને આરોગ્ય ખાતું સોંપાયું
💥ગુજરાતનુ નવુ મંત્રીમંડળમા કયા કયા મંત્રીઓનો થયો સમાવેશ તેના નામ જાહેર















લિસ્ટ જોવા માટે👇



આખું મંત્રીમંડળ નવું, બધા જ મંત્રીઓ બદલાયા 😱




Today New CM Bupendra Patel Announced Name for New Ministry. In CM Bhupendra Patel all new member include its probibility.
Gujarat nu Mantri mandal 2021

Vijaybhai Rupani Resignation its CM Position at 2 days ago. New Gujarat CM Announced by BJP Bhupendra Patel. All New Ministry Announced today. All Member Oath Today 01.30 PM at Rajbhavan, Gujarat. Gujarat nu Mantrimandal 2021 Announced Totad.
Gujarat New Mantri mandal 2021 PDF Download

We Provide Gujarat New Matrimandal 2021 PDF Donwload soon. all student useful for feature exam.

Gujarat Cabinet Ministers

Tv 9 Gujarati Live:View

ABP Asmita Live: View

News18Gujarati Live: View
Gujarat New Mantri mandal 2021 PDF Download


🛑📢ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ: 16/09/2021, ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા 

નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન 

.....

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવ્યા 

.....

રાજભવનમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે શપથવિધિ સમારોહ યોજાયો 

.. .. .. .. .. ..

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 

આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. 

રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી પ્રદીપભાઇ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં. 

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.  

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી શ્રી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. 

સી.એમ-પીઆરઓ./ઉમંગ/અરૂણ           ............

💥🌀🌐 ગુજરાતનું નવું મંત્રીમંડળ : રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)



હર્ષ સંઘવી, MLA, મજૂરા 

જીતુ ચૌધરી, MLA,  કપરાડા 

જગદીશ પંચાલ, MLA,  નિકોલ 

મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર 

બ્રિજેશ મેરજા, MLA, મોરબી



💥🌀🌐 *કેબિનેટ મંત્રીઓ*


1. રાજેન્દ્ર ત્રિવેદી

2. જીતુ વાઘાણી

3. ઋષિકેશ પટેલ

4. પૂર્ણેશ મોદી

5. રાઘવજી પટેલે 

6. કનુ દેસાઈ

7. કિરીટ રાણા

8. નરેશ પટેલ

9. પ્રદીપ પરમાર

10. અર્જુન સિંહ ચૌહાણ

💥🌀🌐 રાજ્યકક્ષાના મંત્રી


મુકેશ પટેલ

નીમિષાબેન સુથાર

કુબેર ડિંડોર

કિર્તીસિંહ વાઘેલા

અરવિંદ રૈયાણી

💥🌀🌐 નવા પ્રધાનમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે


🌀🌐 આજે 5 કલાકે મુખ્યપ્રધાનની અધક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે


🌀🌐 સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક યોજાશે


🌀🌐 શપથ વિધિ બાદ પ્રધાનો કેબિનેટ બેઠકમાં ભાગ લેશે


🌀🌐 કેબિનેટ બેઠકમાં જ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે

💥🌀🌐 10 કેબિનેટ મંત્રી


રાજેન્દ્ર ત્રિવેદી

જીતેન્દ્ર વાઘાણી

ઋષિકેશ પટેલ

રાઘવજી પટેલ

પૂર્ણેશ મોદી

કિરીટ સિંહ રાણા

કનુભાઈ દેસાઈ

નરેશ પટેલ

પ્રદીપસિંહ પરમાર

અર્જૂન સિંહ ચૌહાણ

💥🌀🌐 રાજ્ય કક્ષાના વધુ 4 મંત્રીઓએ લીધા શપથ


ગજેન્દ્રસિંહ પરમાર

રાઘવજીભાઈ મકવાણા

વીનુભાઈ મોરડીયા

દેવાભાઈ માલમ

💥🌀🌐 24 મંત્રીઓના શપથ


🌀🌐 10 કેબિનેટ મંત્રી


રાજેન્દ્ર ત્રિવેદી

જીતેન્દ્ર વાઘાણી

ઋષિકેશ પટેલ

રાઘવજી પટેલ

પૂર્ણેશ મોદી

કિરીટ સિંહ રાણા

કનુભાઈ દેસાઈ

નરેશ પટેલ

પ્રદીપસિંહ પરમાર

અર્જૂન સિંહ ચૌહાણ


🌀🌐 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો)


હર્ષ સંઘવી

જગદીશ પંચાલ

જીતુભાઈ ચૌધરી

બ્રિજેશ મેરજા

મનીષા વકીલ

💥🌀🌐 રાજ્યકક્ષાના મંત્રી


મુકેશ પટેલ

નીમિષાબેન સુથાર

કુબેર ડિંડોર

કિર્તીસિંહ વાઘેલા

અરવિંદ રૈયાણી

દેવાભાઈ માલમ

વિનોદ મોરડિયા

ગજેન્દ્ર પરમાર

આર.સી.મકવાણા

💥🌀🌐 *ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ


Important links 


Important links





Caller Name Announcer App丨Latest Caller Announcer Apk File Download Now

Welcome to Caller Name Announcer : Hands-Free Pro, the to Android app that announces the caller name the instant you receive an incoming call or text messages. Faster, better, and 100% free, This is a powerful announcer app to help you drive safely and helps you interact with the device in situations when you’re physically limited.

Features :

  • Hear the name of the person calling you
  • Read incoming SMS Message
  • Read messages from WhatsApp

New Widget 

You can use the app widget to enable / Disable the spoken announcements. This way you ca turn off the system quickly if you aren’t in a good place to hear them.

Our caller ID feature also identifies also identifies unknown telephone numbers so you can know who called you even if the number is not in your Contact list. This call announcer & SMS announcer app for Android is ideal when you are working, driving, or doing other things and you need to put your phone on hands free mode. The best thing about Caller Name Announcer : Hands-Free Pro? It’s FREE to download and use for any Android user, user or phone.

The app is designed for when users are driving or doing something important and when you can’t just accept any incoming call or text message. The app is also designed for blind and/or visual impaired users, for users who are physically limited to interact with the screen. That’s why a caller announcement solution is vital: identify who is calling you without touching the phone, by using our speak alert system.

કોણ બનશે મુખ્યમંત્રી જોવો ABP

લાઈવ ન્યુઝ ZEE 24 કલાક લાઈવ ન્યુઝ

As the creators of the top caller identification tool for SMS and calls we understand that it’s not easy to find a call announcer app that is both FREE and powerful at the same time. Caller Name Announcer : Hands-Free Pro speaks the caller’s name for incoming calls. Telling you who is calling before you look at the phone. Caller Name Announcer is connected to our Caller ID function, which enables our announcer app identifies unknown callers so you know if you should accept the call or not. Our Android SMS announcer feature announces the name of the person who sends you text messages. Similar to our call announcer function, our SMS announcer is also connected to our phone database and is able to identify unknown numbers who send you SMS.

APPLICATION DOWNLOAD NOW 

CALLER NAME ANNOUNCER : HANDS-FREE PRO TOP FEATURES:

• Our hands-free app, lets you hear who’s calling or texting you while driving and support in situation when your physical interactions with your phone are limited

StudentBro is an online platform that provides NCERT video courses, reading material, MCQ tests for Std 1-12. This will give students the extra edge to their study.
Important links for Application
ધોરણ 1 થી 12 ના ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો *[ચેપ્ટરવાઇઝ] એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે લિંક પર ક્લિક કરો
Board 
• CBSE English Medium 
• CBSE Hindi Medium 
• GSEB Gujarati Medium 
• GSEB English Medium 
Material Section:
• NCERT Textbook as per latest syllabus
• NCERT Textbook Solution
• Reference Book Solution (RD Sharma, RS Agarwal, HC Verma, etc.)
• Extra study material
• Old Question Paper + Sample paper
• Concept map
• Mind Map

સિધ્ધપુર અબ તક બ્રેકિંગ


   ઘાટલોડીયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી

   પાટીદાર સમાજમાંથી આવતા ભુપેન્દ્ર પટેલ બન્યા મુખ્યમંત્રી

અમદાવાદ મ્યુ. સ્ટેન્ડીંગના રહી ચુક્યા છે ચેરમેન.

    કાર્યકારી મુખ્યમંત્રી વિજય રુપાણીએ નામનો પ્રસ્તાવ મુક્યો

    આનંદીબેન પટેલના નજીકના ગણાય છે ભુપેન્દ્ર પટેલ

   ભાજપા ટુંક સમયમાં પ્રેસ કોન્ફરન્સથી કરશે જાહેરાત.

ઘાટલોડીયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી

   પાટીદાર સમાજમાંથી આવતા ભુપેન્દ્ર પટેલ બન્યા મુખ્યમંત્રી

અમદાવાદ મ્યુ. સ્ટેન્ડીંગના રહી ચુક્યા છે ચેરમેન.

    કાર્યકારી મુખ્યમંત્રી વિજય રુપાણીએ નામનો પ્રસ્તાવ મુક્યો

    આનંદીબેન પટેલના નજીકના ગણાય છે ભુપેન્દ્ર પટેલ

   ભાજપા ટુંક સમયમાં પ્રેસ કોન્ફરન્સથી કરશે જાહેરાત.

If your device is not rooted, the app will perform a “limited” scan for your deleted photos by searching your cache and thumbnails.

If your device is rooted, the app will search all of your device’s memory for any trace of photos, as well as videos!


After the scan is complete, tap the “Clean up” button to permanently delete any items that you no longer need (currently an experimental feature, available only in the Basic Scan).

You can also use the “Wipe free space” option to erase the remaining free space on your device so that any deleted files can no longer be recoverable.

For complete instructions, please see http://diskdigger.org/android

If you need to recover more types of files besides photos and videos, try DiskDigger Pro!


Download DiskDigger App


Source: Play store


💥🌐🌀 મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ



🌐🌀રાજ્યપાલને સુપરત આવ્યું રાજીનામુ, નવા મુખ્યમંત્રીની પસંદગી ના થાય ત્યાં સુધી રૂપાણી રહેશે ચાલુ


🌐🌀 નવા મુખ્યમંત્રી કોણ? ગુજરાતનાં રાજકારણમાં ભારે ચર્ચા


વધુ વિગત જાણવા રાજીનામુ કેમ આપ્યું તે માટે અહીં ક્લિક કરો 

અકીલાના અહેવાલ અનુસાર- વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું


http://bz.dhunt.in/lMsf3?s=a&uu=0x82adf36946beb71d&ss=wsp

Source : "ABP Gujarati" via Dailyhunt






તલાટી-મંત્રી મંડળના પડતર પ્રશ્નોની રજૂઆતની pdf ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો 



ગુજરાતનું બાહુબળ, રસીકરણ 5 કરોડ પાર:3.5 કરોડ લોકોએ પહેલો તો 1.15 કરોડ લોકોએ બન્ને ડોઝ લીધા

રાજ્યમાં કુલ રસીકરણ 5 કરોડને પાર થઇ ગયું છે. 3.5 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.15 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજુ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 1.23 કરોડ લોકોને એક પણ ડોઝ મળ્યો નથી. હાલમાં રસીકરણની સ્થિતિ પ્રમાણે જો દૈનિક 3.50થી 4 લાખને પહેલો ડોઝ મળે તો આગામી 40 દિવસમાં 18 વર્ષ ઉપરની 100 ટકા વસતીને પહેલો ડોઝ મળી જશે.

ગત 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 234 દિવસમાં 5 કરોડનો આંકડો પાર કરવામાં સફળતા મળી છે. હવે જો થોડીક સાવચેતી રાખવામાં આવે તો આગામી નવરાત્રિ અને દીવાળીના તહેવારોમાં કાળજી રાખવામાં આવશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 76%ને પહેલો ડોઝ, 27%ને બન્ને ડોઝ અપાયા છે. રાજ્યમાં 2.73 કરોડ પુરૂષોની સામે 2.27 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે.

રસીકરણ મામલે 8.14 કરોડ ડોઝ સાથે ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે જ્યારે મહારાષ્ટ્ર 6.37 કરોડ સાથે બીજો ક્રમે છે. 5 કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. દેશમાં કુલ 70 કરોડ રસીકરણ થયું છે. બીજી તરફ રાજ્યના 18 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થયા છે જ્યારે 10 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5થી નીચે છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 152 છે. અમદાવાદ, વડોદરા, સુરત જિલ્લાઓમાં જ એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં છે.

18થી 45 વયજૂથમાં 64%ને પહેલો જ્યારે 9.3%ને જ બન્ને ડોઝ

કેટેગરીવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
18-45 વર્ષ3.09 કરોડ1.99 કરોડ64%29 લાખ9.30%
45થી ઉપર1.83 કરોડ1.51 કરોડ82%86 લાખ46%
કુલ4.92 કરોડ3.5 કરોડ76%1.15 કરોડ27%

(સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન વર્કર, ફ્રન્ટલાઇન વર્કર સામેલ છે.)

વડોદરામાં સૌથી વધુ 98%, અમદાવાદમાં 85%ને પહેલો ડોઝ

શહેરવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
અમદાવાદ41.87 લાખ35.58 લાખ85%14.30 લાખ34.00%
સુરત33.53 લાખ29.82 લાખ89%10.96 લાખ33%
વડોદરા13.15 લાખ12.86 લાખ98%6.17 લાખ47%
રાજકોટ11.75 લાખ10.13 લાખ86%4.44 લાખ38%

(સ્રોત - કોવિન ડેશબોર્ડ, વસતીનો આંકડો 18 વર્ષથી વધારે)

​​​​​​​હાલ 1.23 કરોડ લોકો રસી વગરના

  • 2.73 કરોડ પુરુષો સામે 2.27 કરોડ મહિલાઓને રસી
  • ચારેય મહાનગરોમાં 85%થી વધારેને પહેલો ડોઝ મળી ગયો
  • 18 જિલ્લાઓમાં એક્ટિવ કેસ શૂન્ય, 10 જિલ્લામાં 5થી નીચે
  • UPમાં સૌથી વધુ 8.14 કરોડ, મહારાષ્ટ્રમાં 6.37 કરોડ રસીકરણ














Post a Comment

Previous Post Next Post