એમ. એન. કૉલેજ, 20નગર(૧૯૪૬ થી ૨૦૨૧ ...) અમૃત મહોત્સવ જયંતી

એમ. એન. કૉલેજ, િવસનગર (૧૯૪૬ થી ૨૦૨૧ ...) અમૃત મહોત્સવ જયંતી ભૂતપૂવ� િવ�ાથ�ઓ જોગ સંદેશ... ઈ.સ. ૧૯૪૬ માં શ� થયેલી એમ. એન. કૉલેજને આ વષ� ૭૫ વષ� પુરા થઈ ર�ા છે એ સંદભ� િડસેમ્બર ૨૦૨૧ માંઅમૃત જયંતી ઉજવવાનું આયોજન છે. આ મહોત્સવમાં ભૂતપૂવ� િવ�ાથ�ઓ ભાગ લઇ શકે એ માટે ર�સ્ટ�ેશન કરાવવાનું છે.. Registration માટે ની િલંક કોલેજ ની website : www.mnc.edu.in પર મુકેલ છે. તેમજ E-mail address : hirakmahotsavmncvis2021@gmail.com પર સંપક� કરી શકાશે. આ ર�સ્ટ�ેશન �ારા ભૂતપૂવ� િવ�ાથ�ઓ કૉલેજ સાથે જોડાઇને અમૃત �ંતી માટેના સૂચનો આપી શકશે. વળી, આ વષ� આપણી એમ. એન. કૉલેજને ‘હેિરટેઝ કૉલેજ’નો દર�ો પ્રા� થયો છે જે સમગ્ર િવસનગર માટે ગૌરવ અને આનંદની વાત છે. આવી ગૌરવવંતી હેિરટેઝ એમ. એન. કૉલેજના અમૃત મહોત્સવમાં ભાગ લેવા ભૂતપૂવ� િવ�ાથ�ઓને હાિદ� ક અનુરોધ છે. 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSffSNgexVewSfShH7PCHHd6wukJx0wXyNZy702G65fvZpEf0A/viewformઅમૃત મહોત્સવ
અમૃત મહોત્સવ
એમ. એન. કોલેજ, વિસનગર દ્વારા કોલેજના ૭૫ વર્ષ પુરા થતાં "અમૃત મહોત્સવ" માટે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સામેલ કરવા તેમજ તેમના સુચનો માટે આ ગુગલ ફોર્મ દ્વારા જોડાવવાનું આહવાન કરવામાં આવે છે. દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીને ઉત્સાહપૂર્વક ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીનું નામ *
કાયમી રહેઠાણનું સરનામું *
હાલનો વ્યવસાય/નોકરી/પ્રવૃત્તિ *
સ્નાતકમાં અભ્યાસનું વર્ષ
અનુસ્નાતકમાં અભ્યાસનું વર્ષ
એમ. એન. કોલેજમાં કરેલ અભ્યાસ *
વિષય
મોબાઈલ નંબર *
ઈ-મેઈલ એડ્રેસ
અમૃત મહોત્સવ અંગેના આપના સૂચનો
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy

એમ. એન. કૉલેજ, વિસનગર

(૧૯૪૬ થી ૨૦૨૧ ...)
અમૃત જયંતી મહોત્સવ
ભૂતપૂવવ વવદ્યાથીઓ જોગ સંદેશ...

ઈ.સ. ૧૯૪૬ માં શરૂ થયેલી એમ. એન. કૉલેજને આ વર્ષે ૭૫ વર્ષવ પુરા
થઈ રહ્યા છે એ સંદભે વિસેમ્બર ૨૦૨૧ માં અમૃત જયંતી ઉજવવાનું આયોજન
છે. આ મહોત્સવમાં ભૂતપૂવવ વવદ્યાથીઓ ભાગ લઇ શકે એ માટે રજીસ્ટટરેશન
કરાવવાનું છે. આ રજીસ્ટટરેશન માટેની વલંક નીચે આપેલ છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSffSNgexVewSfShH7PCHHd6wukJ
x0wXyNZy702G65fvZpEf0A/viewform?usp=pp_url
આ રજીસ્ટટરેશન દ્વારા ભૂતપૂવવ વવદ્યાથીઓ કૉલેજ સાથે જોિાઇને અમૃત
જ્યંતી માટેના સૂચનો આપી શકશે. વળી, આ વર્ષે આપણી એમ. એન.
કૉલેજને ‘હેવરટેઝ કૉલેજ’નો દરજ્જો પ્રાપ્ત થયો છે જે સમગ્ર વવસનગર માટે
ગૌરવ અને આનંદની વાત છે. આવી ગૌરવવંતી હેવરટેઝ એમ. એન. કૉલેજના
અમૃત મહોત્સવમાં ભાગ લેવા ભૂતપૂવવ વવદ્યાથીઓને હાવદવ ક અનુરોધ

Post a Comment

Previous Post Next Post