Azadi Ka Amrit Mahotsav ( AKAM ) ” ની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ એન્ડ freedom run 2.0 નું આયોજન કરવા બાબત

Gujarat State Fine Arts Academy organizes state level online painting competition on the theme "Mahatma Gandhi" under Azadi Ka Amrut Mahotsav


આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે કલા મહોત્સવ ઉત્સવ હેઠળ ચિત્રકલા,કાવ્યગાન,નિબંધ,અને વકૃત્વસ્પર્ધા યોજવા બાબત આજનો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો



આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત

આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત 


https://project303.blogspot.com/2021/10/azadi-ka-Amrit-mahotsav.html

https://project303.blogspot.com/2021/10/azadi-ka-Amrit-mahotsav.html

https://project303.blogspot.com/2021/10/azadi-ka-Amrit-mahotsav.html


“ આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત લેખન પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવા વિવિધ સ્પર્ધા બાબત . સંદર્ભઃ- ( ૧ ) ગુજરાત શૈક્ષણિક સંસોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ - સીઇઆરટી / Kala Itsav / ૨૬૦૧-૬૩ , તા .૩૦ / ૦૯ / ૨૦૨૧ ( ૨ ) NCERT ના CIET વિભાગ ન્યુ દીલ્હીનો તા . ૨૩/૦૯/૨૦૨૧ ના રોજનો પત્ર . ..... ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે , “ આઝાદી કા અમૃત મહોત્સવ " ભારત સરકાર દ્વારા પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 વર્ષ તેની સંસ્કૃતિ , સિધ્ધિઓના ગૌરવપુર્ણ ઇતિહાસની ઉજવણી કરવામાં આવી રહી છે . ભારત સરકારના MoE ( Ministry of Education ) ના NCERT દ્વારા MYGoV પોર્ટલ પર ભારતના સ્વતંત્રતા સંગ્રામની લેખન પ્રવૃત્તિના ભાગરૂપે સ્પર્ધાનું આયોજન કરેલ છે . આ ઇવેન્ટનો હેતુ વિદ્યાર્થીઓ સ્વતંત્રતા પહેલા અને પછીના સમયમાં વ્યક્તિગત રીતે મહત્વનું યોગદાન આપનાર ભારતના સ્વાતંત્રય સંગ્રામના સ્થાનિક નાયકો અને તેમના યોગદાનને યાદ રાખે તે છે . ૮ ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં પ્રવૃત્તિઓ માટે નિબંધ , કવિતા , વાર્તા કહેવી , પોસ્ટ સ્કેચ સ્પર્ધા MYGoV પોર્ટલ પર આયોજિત છે . સ્પર્ધા માટે ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે . રજીસ્ટ્રેશન અને વધુ વિગત માટે Link : https://innovateIndia.mygov.in/azadi-ka-amrit-mahotsav part2 / આપેલ છે . લિંક પર એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 ઓકટોબર છે . સદર બાબતે સંદર્ભિત પત્રને ધ્યાને લઇ આપના હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા આથી જણાવવામાં આવે છે . 


Cash prizes will be given to the winners: Competitors have to send their work by 15th September 2021.


ગુજરાત માં આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત નોડલ ઓફિસર નિયુક્ત કરવા બાબત પરિપત્ર - ૨૦૨૧


✍️🔰📚આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત શિક્ષક પર્વ- ૨૦૨૧ બાબત

and Regular Plan

 See Below Video

 


School children studying in Std. 1 to 12 will be able to participate in this painting competition. The contestant prepared his work on the subject "Mahatma Gandhi" and filled in the required details in the prescribed form from 11:00 am on 11th September. The online form and work should be submitted to the e-mail address gslka.independence@gmail.com in RO or JPG format by 12.00 hours on the night of 15th September 2021.

Official site :-www.sycd.gujarat.gov.in

👉વધારે માહિતી માટે અહી ક્લિક કરો

The contestant will be able to submit a maximum of one masterpiece for the competition. These works will be inspected by the award-winning expert artists and three winning artists will be selected from them.

Click here to view details














With more than 100


✍️🔰📚ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન


🌐વિજેતાઓને રોકડ ઈનામો અપાશે : સ્પર્ધકોએ પોતાની કૃતિ તા.૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે.

  • Third number: -Rs 3000 prize
  • Second number: -Rs 5000 prizes
  • First Number: - Rs 7000 prizes

Azadi Ka Amrit Mahotsav ( AKAM ) ” ની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ એન્ડ freedom run 2.0 નું આયોજન કરવા બાબત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ એન્ડ freedom run 2.0 નું આયોજન કરવા બાબત



  

Matter of organizing "FIT INDIA FREEDOM RUN 2.0" under Azadi Ka Amrut Mahotsav. 

Reference-1.  MoE Government of India Letter No. F.No.  12-1 / 2020 - JS.4 (E) dated 06.08.2021 to state under the above subject and context that “Fit India” program has been implemented by the Government of India.  Our country is celebrating the 9th anniversary of Independence Day as "Azadi Ka Amrut Mahotsav". 

The purpose of this program is to create awareness about health care, walking for a healthy body, running, light exercise as well as regular yoga activities.  "FIT INDIA FREEDOM RUN 2.0" will have to be organized in schools and model day schools from 13.08.2021 to 02.10.2021 "FIT INDIA FREEDOM RUN 2.o".  

All EIs, Lecturers, BRC / CRC Coordinating Principals and Teachers are also asked to join this "FIT INDIA FREEDOM RUN 2.0" in maximum number.  The designated District Nodalshree on FIT INDIA program under "FIT INDIA. FREEDOM RUN 2.o" guided the BRC / CRC Coordinator friends and asked them to make necessary arrangements from your level to make this program a success.  (Organizing the above activities keeping in view the current guideline of the Government in view of the Corona epidemic) Enclosure - Details for registration

FIT INDIA FREEDOM RUN 2.0 જીઆર અહીંથી વાંચો

સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો વિડીયો અહીંથી જુઓ


No

District

Download

WHATSAPP GROUP LINK

1

Ahmedabad Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

2

Amareli Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

3

Anand Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

4

Aravalli Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

5

Banaskantha Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

6

Bharuch Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

7

Bhavnagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

8

Botad Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

9

Chhota Udepur Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

10

Dahod Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

11

Dang Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

12

Devbhumi Dwarka Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

13

Gandhinagar Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

14

Gir Somnath Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

15

Jamnagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

16

Junagadh Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

17

Kheda Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

18

Kutch Jilla Raja List-2021

Download

અહીથી જોડાવો

19

Mahisagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

20

Mehsana Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

21

Morbi Jilla Raja List-2021

Click Here.

અહીથી જોડાવો

22

Narmada Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

23

Navsari Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

24

Panchmahal Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

25

Patan Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

26

Porbandar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

27

Rajkot Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

28

Sabarkantha Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

29

Surat Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

30

Surendranagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

31

Tapi Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

32

Vadodara Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

33

Valsad Jilla Raja List-2021





DOWNLOAD

અહીથી જોડાવો


Post a Comment

Previous Post Next Post