Teacher Eligibility Test Qualifying Certificate Valid For Lifetime: Government

 🌀💥 TET પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર

🌀🌐 Teacher Eligibility Test Qualifying Certificate Valid For Lifetime: Government

 TAT અને HMAT પ્રમાણપત્રની મુદ્દત વધારવા બાબત આજનો લેટેસ્ટ પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો 

#TET પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર

http://bit.ly/ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ


કેન્દ્ર સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કર્યો


હવે 7 વર્ષને બદલે આજીવન રહેશે સર્ટિફિકેટની મર્યાદા

http://bit.ly/માસ્કના-પ્રકારો-તેના-ઉપયોગ-કરવાની-રીત

તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યા

TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ

કેન્દ્ર સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કર્યો

હવે 7 વર્ષને બદલે આજીવન રહેશે સર્ટિફિકેટની મર્યાદા


👉Click here for Gujrati News


FB_IMG_1622714170516

તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યા.


1622717343032241-0


No

District

Download

WHATSAPP GROUP LINK

1

Ahmedabad Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

2

Amareli Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

3

Anand Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

4

Aravalli Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

5

Banaskantha Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

6

Bharuch Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

7

Bhavnagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

8

Botad Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

9

Chhota Udepur Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

10

Dahod Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

11

Dang Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

12

Devbhumi Dwarka Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

13

Gandhinagar Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

14

Gir Somnath Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

15

Jamnagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

16

Junagadh Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

17

Kheda Jilla Raja List-2021

 DOWNLOAD

અહીથી જોડાવો

18

Kutch Jilla Raja List-2021

Download

અહીથી જોડાવો

19

Mahisagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

20

Mehsana Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

21

Morbi Jilla Raja List-2021

Click Here.

અહીથી જોડાવો

22

Narmada Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

23

Navsari Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

24

Panchmahal Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

25

Patan Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

26

Porbandar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

27

Rajkot Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

28

Sabarkantha Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

29

Surat Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

30

Surendranagar Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

31

Tapi Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

32

Vadodara Jilla Raja List-2021

DOWNLOAD

અહીથી જોડાવો

33

Valsad Jilla Raja List-2021





DOWNLOAD

અહીથી જોડાવો


💥💥એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પ મુલતવી રાખવા બાબત ........ ગાંધીનગર*

http://bit.ly/વિદ્યાલક્ષ્મી-બોન્ડ-સ્કીમ-બંધ-કરવા

📯શિક્ષણ નિયામકશ્રી ની ટેલિફોનિક સૂચના ના આધારે 

 GUJARAT STATE STD 12 AND CBSE YEAR 2020-2021 BOARD EXAM NEWS STD 12 EXAM NEWS USEFULL INFORMATION

ધોરણ ૧૨ ની  પરીક્ષા બાબત -કેન્દ્ર સરકાર ના શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલ વિડીયો  કોન્ફેરન્સ બેઠક ની અખબાર યાદી.



ધોરણ 12 રેગ્યુલરઅને 10ની રિપીટરની 2021ની પરીક્ષાનો કાર્યક્રમ અહીંથી ડાઈનલોડ કરો


Click here to download gujarat state are 12 gujarati medium exam sedual





📄પરીક્ષા યોજવા 2 વિકલ્પ ની વિચારણા  ...

There will be no surrender value under this Plan. However on surrender of policy in the following cases (for both Level Sum Assured (Option I) as well as Increasing Sum Assured (Option II) options), an amount will be refunded as per the regulations.




STD 12 EXAM NEWS USEFULL INFORMATION




State #BoardExams of 12th standard science stream will begin from 1st July- Education minister 

Important link

Watch News : Click Here

Read full news in Gujarati : Click Here









GSEB Standard 12 HSC Exam realated official press note

Important link

Download press note : Click Here 

Caller Name Announcer Pro By the Ministry of Education,

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય*

*રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે*
......
*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ* 
.....
*કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે*
........
*દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે* 
*સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે* 
*વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે*
*કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે* 
*વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે*
*સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે* 
......._______________
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*
*મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે*. 
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*. 

*શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને  શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે*
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. 
*શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે*. 
*આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે* 
પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું. 
*શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું*
*તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે* 
*આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે*.
 
*વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે*
 એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. 
*આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે* 
*શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે* 
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી


 માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર

 કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે.  કેન્દ્ર સરકારના મંત્રીમંડળની મંજૂરીના 36 વર્ષ બાદ આજે દેશમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે.


 કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી દીધી છે.  શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે.  નવી શિક્ષણ નીતિ વિશે નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે:


 ---- 5 વર્ષ મૂળભૂત ---

 1.  નર્સરી          @4 વર્ષ

 2. જુનિયર કેજી @5 વર્ષ

 3. સિનયર કેજી @ 6 વર્ષ

 4. ધોરણ 1 લી  @ 7 વર્ષ

 5. ધોરણ 2 જુ   @ 8 વર્ષ


 ---- 3 વર્ષ પ્રિપેરેટરી ---

 6. ધોરણ 3 જી @ 9 વર્ષ

 7. ધોરણ 4 થી  @10 વર્ષ

 8. ધોરણ 5 મી  @11 વર્ષ


 ----- 3 વર્ષ મધ્ય ---

 9. ધોરણ 6 ઠ્ઠી   @ 12 વર્ષ

 10. ધોરણ 7 મી @ 13 વર્ષ

 11. ધોરણ 8 મી @ 14 વર્ષ


 ---- 4 વર્ષ માધ્યમિક ---

 12. ધોરણ. 9 મી @ 15 વર્ષ

 13.  ધોરણ.SSC @ 16 વર્ષ

 14.STD. FYJC @ 17 ક્લોર્સ

 15. STD.SYJC @ 18 વર્ષ


 મહત્વપૂર્ણ મુદ્દાઓ:


 ---- બોર્ડ ફક્ત 12 મા વર્ગમાં હશે, એમફિલ બંધ રહેશે, 4 વર્ષની કોલેજની ડિગ્રી


 --- 10 મા બોર્ડ ખતમ, એમફિલ પણ બંધ રહેશે,


 ---- હવે 5 મી સુધીના વિદ્યાર્થીઓને ફક્ત માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ શીખવવામાં આવશે.  બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય, પણ તે વિષય તરીકે શીખવવામાં આવશે.

 

 ---- હવે બોર્ડની પરીક્ષા ફક્ત 12 મા ધોરણમાં જ લેવાની રહેશે.  જ્યારે પહેલા 10 ની બોર્ડની પરીક્ષા લેવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય.


 ---- પરીક્ષા 9 થી 12 ના વર્ગના સેમેસ્ટરમાં લેવામાં આવશે.  5 + 3 + 3 + 4 ફોર્મ્યુલા હેઠળ શાળા શીખવવામાં આવશે.


 ---- કોલેજની ડિગ્રી 3 વર્ષની હશે.  એટલે કે, ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષ પર પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી આપવામાં આવશે.


 ---- 3 વર્ષની ડિગ્રી તે વિદ્યાર્થીઓ માટે છે જેમણે ઉચ્ચ શિક્ષણ લેવાનું નથી.  તે જ સમયે, ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓએ 4 વર્ષની ડિગ્રી કરવી પડશે.  4 વર્ષની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ એક વર્ષમાં એમ.એ કરી શકશે.


 --- હવે વિદ્યાર્થીઓએ એમફિલ કરવાની રહેશે નહીં.  MA. એમ.એ. વિદ્યાર્થીઓ હવે સીધા પી.એચ.ડી. કરી શકશે.


 - 10 માં બોર્ડની પરીક્ષા નહીં લેવાય.


 ---- વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે.  2035 સુધીમાં કુલ નોંધણીનું પ્રમાણ ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા થશે.  તે જ સમયે, નવી શિક્ષણ નીતિ હેઠળ, જો કોઈ વિદ્યાર્થી કોઈ કોર્સની મધ્યમાં બીજો કોર્સ કરવા માંગે છે, તો પછી તે પ્રથમ કોર્સથી મર્યાદિત સમય માટે વિરામ લઈને બીજો અભ્યાસક્રમ લઈ શકે છે.


 ---- ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે.  સુધારણાઓમાં  શૈક્ષણિક, વહીવટી અને આર્થિક સ્વાયત્તતા શામેલ છે.  આ સિવાય પ્રાદેશિક ભાષાઓમાં ઇ-કોર્સ શરૂ કરવામાં આવશે.  વર્ચ્યુઅલ લેબ્સ વિકસિત કરવામાં આવશે.  રાષ્ટ્રીય શૈક્ષણિક વૈજ્ઞાનાનિક મંચ (NETF) શરૂ કરવામાં આવશે.  

 ---- સમાન નિયમો તમામ સરકારી, ખાનગી, ડીમ્ડ સંસ્થાઓ માટે રહેશે.

 ભારત સરકારના માનનીય શિક્ષણ પ્રધાન

📕🅱️🎯*CBBE 12th બોર્ડની પરીક્ષા યોજાશે રક્ષામંત્રી

rajnathsinghએ યોજી બેઠક

હાલ મળતી માહિતી મુજબ ફકત મેઈન સબજેક્ટની જ પરીક્ષાઓ યોજાઈ શકે છે

હાલ મંત્રણાઓ શરુ છે

ધોરણ -12 CBSE બોર્ડ પરીક્ષા અપડેટ

📕🅱️🎯*ધોરણ 12 CBSE બોર્ડની પરીક્ષા અંગેની ચર્ચા કરવા મળેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય

📕🅱️🎯*દિલ્લી સિવાય તમામ રાજ્યો પરિક્ષા માટે તૈયાર

📕🅱️🎯જૂનના છેલ્લા સપ્તાહમાં પરિક્ષા લઈ શકાય-CBSE

📕🅱️🎯ઓબ્જેક્ટીવ પેપર હોઈ શકે,હોમ સેંટર પર જ લેવાશે પરિક્ષા

📕🅱️🎯પાસવર્ડ પ્રોટેક્ટેડ ઈ-પેપર સેંટર પર મોકલવામાં આવશે

🌐🌀 ધોરણ 12 ની પરીક્ષાઓ કોરોનાની પરીસ્થિતીને સમીક્ષા બાદ લેવાશે

🌐🌀 પરીક્ષા પધ્ધતિમાં બે વિકલ્પના આધારે કરાશે નિર્ણય*

(1) હાલની પરીક્ષા પધ્ધતિ મુજબ 3 કલાકની પરીક્ષા અને પરીણામ સુધી સમય

(2) નિયત અભ્યાસક્રમના આધારે 90 મિનિટમાં બહુવિકલ્પ, ટુંકા પ્રશ્નોને આધારે પરીક્ષા

🌐🌀 CBSE ધો.12ની પરીક્ષા યોજાશે

🌐🌀 જુલાઈમાં CBSE ધો.12ની પરીક્ષા સંભવ

🌐🌀 ગાઈડલાઈન સાથે જુલાઈમાં યોજાઈ શકે છે પરીક્ષા

🌐🌀 સપ્તાહ બાદ થઈ શકે છે જાહેરાત

🌐🌀 પરીક્ષા પેટર્ન, તારીખ અંગે કરાશે જાહેરાત

🌐🌀 પહેલી જૂને તારીખ જાહેર થઈ શકે

; MCQ













meeting was held under the chairmanship of Hon'ble Minister of Defense, Government of India to discuss various options for conducting standard 12 public examinations by the Board and how the states are also ready to conduct examinations for admission in NEET, JEE and higher studies.  In which CBSE.  The board discussed two options for conducting standard 12 examination.  Option 1- Conduct a descriptive written examination from the existing three-hour examination system and discuss the period till the result is declared.
Option 2 - Considering the multiple choice type questions of the prescribed syllabus and the structure of short answer questions, the option of conducting the examination using the question paper which is completed in 90 minutes was discussed.  The discussion was attended by education ministers from all the states across the country.
Participating in the discussion, Hon'ble Education Minister Shri Bhupendrasinh Chudasama said that the career of the students is as important as their safety.  The examination will be conducted in strict compliance with the guideline of Covid-19 while conducting the examinations and necessary assistance will be provided for the entrance examinations for higher studies conducted by the Government of India.  Appropriate decision will be taken after reviewing the situation and consulting with Hon'ble Chief Minister for Std. 12 examination of Gujarat Board of Secondary and Higher Secondary Education.

25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Std 10,11,12 Sci & Com & Board Paper

- Covers Gujarati and English Medium for GSEB APP .

- Covers Previous Year Board Paper in All 10,11,12 Sci & Commerce in PDF format for download in your mobile. 

- Covers All Subjects in GSEB Std. 10 i.e. Maths,Science,Social Study,English(FL & SL),Gujarati(FL & SL),Sanskrit,Hindi,Computer

- Covers GSEB Std 11,12 Science, i.e. Maths,Physics,Chemistry,Biology

- Covers All Subject in Std 12 Commerde  i.e. Account,Commerce and Management,Economics,S.P.,Statistics,Computer etc.

- Having questionbank of morethan 25000 questions for both eng & gujarati medium.

- It covers both Texbook MCQ as well as Pervious Year Question Paper MCQ, Very Short Answer (VSA), Long Answer (LA) and MCQs by Experts.

- GSEB 2018 SSC , HSC , COMMERCE Results of GSEB ALL MCQ

- It has two modes , i.e. Learning Modes and Exam Modes

- At End Result will be displayed along with Right and Wrong Answer.

The Gujarat Smart Education App helps the students to secure more marks who are studying in SSC and 11 & 12 Science & Commerce Stream in GSEB. This gseb app covers both English and Gujarati Medium GSEB Students along with GSEB Results. In this App we have tried to give students to improve their educational knowledge. By using this App, Students can improve their educational knowledge and secure more marks in their final examinations.

Currently this App provides MCQs of textbook, MCQs of previous year question paper and MCQs of extra practice and all the subject details of Standard 10 i.e. Maths, Science,Social Science,English,Gujarati,Sanskrit As well as in Standard 11,12 Physics, chemistry , Biology and Maths.

In this gseb app, for more practice for students, we are adding questions on regular basis. So the student can study maximum questions answers. 

The GSEB APP have two modes...
1) Learn Mode : In this mode students can do practice of different subjects as per their requirement

2) Exam Mode  : In Exam Mode the students can select Number of Questions for the GSEB ALL MCQ Question Bank and can do exam practice.

At the end of practice student can get the summary also. They can update their knowledge by getting the current answers of their wrong answers.

Overall the “Gujarat Smart Education” is a great app for the GSEB Students who wants to secure maximum marks in their examinations for Gujarat Education Board
GSEB STD 10,11 ,12 STUDENTS USEFULL APPLICATION
Key search google 
Pankaj satlasana
Pankaj satalasna
Pankaj satlasana blog
Pankaj satlasan blogspot 
All education gr paripatra
All education news
All edu news
All educational news
Pankaj gujarat satlasana
Std 1 to 12, college,study material
Competitive exam material
Live indian temple darsan ,darshan,watch live temple india gujarat




Post a Comment

Previous Post Next Post