Gujarat state all school UDISE+ 2021-22 NI KAMGIRI KARVA BABAT NO LATEST GR
Important Link
આધાર ડાયસ એન્ટ્રી બાબત માહિતી આપતી પીડીએફ
સ્ટુડન્ટ ટ્રાંસ્ફર રિકવેસ્ટ લેટેસ્ટ માહિતી
ધોરણ 1માં નવી એન્ટ્રી કેવી રીતે કરવાની છે તેનું મોડ્યુલ
📕🅱️🎯ધોરણ ૧ ની નવા બાળકોની આધાર ડાયસ માં એન્ટ્રી ચાલુ થઈ ગયેલ છે
💥🌀🌐 ધોરણ - ૧ નવી એન્ટ્રીની માર્ગદર્શિકા
CTS-Child Tracking System 2021-22
તમામ જિલ્લા એમ.આઈ.એસ કો ઓર્ડીનેટરને જણાવવાનું કે Aadhaar Enabled DISE-Child Tracking System(CTS) *ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માટે ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી માટે મોડયુલ શરૂ કરવામાં આવેલ છે.* શાળા ક્ક્ષાએથી ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવે છે. *આ વર્ષે જન્મ નોંધણીના ડેટા સાથે લિંક કરવા માટે જન્મનાં પ્રમાણપત્રમાં દર્શાવેલ જીલ્લો, તાલુકો, પંચાયત, ગામ, જન્મ નોંધણી ક્રમાંક (Birth Registration number),જન્મ તારીખ અને બાળકની માહિતીની પણ એન્ટ્રી કરવાની રહેશે.* આ અંગેની સમજ બ્લોક એમ.આઈ.એસ કો ઓર્ડીનેટર દ્વારા આપવાની રહેશે. જેથી સાચી અને સચોટ માહિતી મેળવી શકાય.
જન્મ તારીખ નોંધણી નંબર વગર પણ એન્ટ્રી થઈ શક્શે
📕🅱️🎯જન્મ પ્રમાણપત્ર ના હોય તો પણ તમે ઉપરોક્ત રીતે એન્ટ્રી કરી શકશો જે બાળક ના જન્મપ્રમાણપત્ર છે તેના ફરજીયાત તેની વિગતો નાખવી જરૂરી છે.
Read Latest instructions about Filling U Dise Form : Click Here
A contract between an insurance provider (e.g. an insurance company or a government) and an individual or his/her sponsor (that is an employer or a community organization). The contract can be renewable ( annually, monthly) or lifelong in the case of private insurance. It can also be mandatory for all citizens in the case of national plans. The type and amount of health care costs that will be covered by the health insurance provider are specified in writing, in a member contract or "Evidence of Coverage" booklet for private insurance, or in a national [health policy] for public insurance. Undelete and recover your lost or deleted photos with DiskDigger!
DiskDigger can undelete and recover lost photos and images from your memory card or internal memory. No rooting necessary!* Whether you accidentally deleted a photo, or even reformatted your memory card, DiskDigger's powerful data recovery features can find your lost pictures and let you restore them.
* If your device is not rooted, the app will perform a "limited" scan for your deleted photos by searching your cache and thumbnails.
All of your device's memory for any trace of photos, as well as videos!
* After the scan is complete, tap the "Clean up" button to permanently delete any items that you no longer need (currently an experimental feature, available only in the Basic Scan).
* You can also use the "Wipe free space" option to erase the remaining free space on your device, so that any deleted files can no longer be recoverable.
Business Cloud Security, furthermore called Cloud security or Cloud computing security, has a fixed of principles, controls, methodologies and technology that work all things considered to protect the cloud system, data and infrastructure.
Regarding cloud protection, we envelop numerous unique cloud-based security stresses and dangers, cloud consistence prerequisites, and afety rules that manage urgent and developing cloud security concerns. Cloud computing does not have the perceivability of big business network to uncover and battle suspicious interest from one of the dominating issues of network security. In the general cloud, the processing individual or partnership offers control over the cloud administration guarantor's system and realities. Endeavors face other cloud assurance stresses. Cloud rotate around privateness, consistence and actualities recuperation.
All Competitive Exam -many Candidates are preparing for various governments competitive examinations and if they want to prepare their General Knowledge subject.they can check your knowledge with our post. here are important current affairs -GK questions with answers that will help you all for any competitive exams.we have updates today daily Gk – Current affairs of of every day to day ,current affairs 2021.this Current affairs /gk questions with answers that will help you all for Government Competitive exams like -UPSC,SSC,IBPS,Banks and any other exams..we are also updates latest jobs in Gujarat .Daily GK Updates Latest News Updates about the National, International and Miscellaneous events were listed here for the candidates preparing for Competitive Exam.
IMPORTANT LINK::::
યુ-ડાયસ – ૨૦૨૦/૨૧ ફોર્મ ભરવા માટેની સુચના
યુ-ડાયસ ફોર્મ વર્ષ -૨૦૨૦/૨૧ ના વર્ષનું ભરવાનું છે કોઈએ ચાલુ વર્ષ(૨૦૨૧/૨૨)નું ફોર્મ ભરવાનું નથી તે ખાસ ધ્યાન રાખવું. (ફોર્મ ૩૦/૦૯/૨૦૨૦ ની સ્થિતિ ભરવું)
ફોર્મ માં ભરેલ માહિતીમાં સુધારો કરવાનો હોય તે લાલ પેન થી કરવો બાકી તમામ માહિતી વાદળી પેનથી ભરવી (કોઈએ કાળી પેન કે પેન્સિલ થી માહિતી ભરવી નહિ)
ફોર્મ માં ધોરણ-૫ અને ૮ ના પરિણામ ની માહિતી વર્ષ-૨૦૧૯/૨૦ ની ભરવી
ધોરણ-૧૦ અને ૧૨ ના પરિણામ ની માહિતી વર્ષ-૨૦૧૯/૨૦ ની ભરવી
ગ્રાન્ટ ની માહિતી વર્ષ-૨૦૧૯/૨૦ ની ભરવી
CWSN (દિવ્યાંગ બાળકો) ની માહિતી અપના કલસ્ટર ના વિશિષ્ટ શિક્ષકો/સ્પે.એજ્યું. ને પૂછી ને તેમના કરેલ સર્વે મુજબ જ ભરવાની રહે છે
શિક્ષકો ની માહિતી જે તે શિક્ષક જોડે વેરીફાઈ કરાવી તેમની માહિતી નીચે તેમની સહી કરાવી લેવી અને અપડેટ કરવી.
શિક્ષકો ની માહિતી -31/03/2021 ની સ્થિતિએ ભરવી
વિભાગ-૧૦ અને ૧૧ ની તમામ માહિતી ફરજીયાત ભરવી એકપણ કોલમ બાકી રાખવું નહિ.