7th pay scale Moghavari Dar No Kotho....!

7th pay scale Moghavari Dar No Kotho....!

With DA, central employees are getting one more gift, find out when they will get the benefits






*રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય*
.........
*• સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ*
*• તા:૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા.:૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે*
*• પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે*
.....
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. 
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.
.....
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર.. કર્મચારીઓ અને પેન્શનરોના DA માં વધારાને મંજૂરી.. મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38% થી વધીને 42% થયું. કર્મચારીઓ અને પેન્શનરોને મળશે એરીયર્સ નો લાભ. સરકાર પર દર વર્ષે ₹12,815 કરોડનો બોજો વધશે

મોંઘવારી ભથ્થુ વધારો: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમા ૨ વખત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા વધારો કરવામા આવે છે. હોળી પર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ૧ જાન્યુઆરીથી વધારો કર્યો છે. સરકાર મોંઘવારી ભથ્થાને વર્તમાન 38 ટકાથી વધારીને 42 ટકા કરી દીધું છે.




કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ 4% મોંઘવારી ,, વાંચવા માટે અહીં ક્લિક કરો 

વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં થાય છે વધારો મોંઘવારી ભથ્થુ વધારો



કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈ એમ ૨ વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામા આવે છે. સરકાર વર્તમાન મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં સીધો 4 ટકાનો વધારો.

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકા

કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વર્તમાન 38 ટકાથી ચાર ટકા વધારીને 42 ટકા કરેલ છે. કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે. લેબર બ્યુરોએ શ્રમ મંત્રાલયનો એક ભાગ છે.નાણા મંત્રાલય વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે જઈ રહ્યું છેઆ અંગે જણાવી દઈએ કે આ પ્રક્રિયા અંતર્ગત નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DA માં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવા માટે જઈ રહ્યું છે. જેમાં આવક પર તેની અસરો વિશે પણ જણાવવામાં આવશે. અને ત્યારબાદ આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે જ્યાંથી ડીએમાં 4 ટકાનો વધારો તેની મંજૂરી બાદ અમલમાં છે. આ વધારો જાન્યુઆરી 2023 થી લાગુ.અને હવે આગામી માર્ચ મહિનામાં તેની ઉપર મંજૂરીની મોહર લાગવવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને માર્ચ મહિનામાં ગુડ ન્યૂઝ મળવાનો છે. હકીકતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) પર નિર્ણય કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હોળી પહેલા સરકાર કેબિનેટની બેઠકમાં નિર્ણય લેશે. 

કેટલો થશે વધારો?
સરકાર ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કરી શકે છે. આમ થાય તો ભથ્થુ અને રાહત વર્તમાનના 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે. તેનાથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનભોગીઓને રાહત મળશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર 18 મહિનાના ડીએ બાકી પર પણ વિચાર કરી શકે છે. નોંધનીય છે કે સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે 18 મહિનાના બાકી આપવા પર વિચાર કરશે નહીં. આ બાકી જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું છે. 



















7th Pay Commission: Big news for central govt employees! DA calculation changed, Know how much salary you will get now
🔰કર્મચારી આનંદો - 🎁ન્યુ યર ગીફ્ટ
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મેં એ 
પેન્શનર્સ & કર્મચારી વર્ગને ૩ ટકા મોઘવારી જાહેર
📕🅱️🎯

ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય.સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ. તા-૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે.


1.7.21ની અસરથી 3%મોઘવારી ભથ્થાનો વધારો cm દ્વવારા પાટણમાં જાહેરાત
*🔹નવા વર્ષના પહેલા દિવસે જ કર્મચારીઓનું વર્ષ સુધર્યું!*
*🔸DAમાં ફરી વધારો,*
*🔹એરિયર્સને લઈ મોટો નિર્ણય
👉 

Colleges Exam Related Latest News|| Announcement By Bhupendr chudasama







કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

મોંઘવારી ભથ્થું 31 થી વધીને 34 ટકા થયું

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે

અગત્યની લિંક

DA વધારા અંગેના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.








Colleges Exam Related Latest News|| Announcement By Bhupendr chudasama:: Schools closed from March due to the Corona crisis could start from July 15. The Ministry of Human Resource Development is preparing guidelines for study in schools which may be released shortly. According to sources, only 33 per cent or 50 per cent children will be allowed to come to school in a day. The state government and school management will decide how many children to call based on the resources available.
Schools
DA vadhara news gujarati report on vtv news today 20/11/2021

IMPORTANT LINKS



નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક










કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ૩% ટકા મોંઘવારી વધારો જાહેર

Download Curia is an app for cancer patients People




જાણો ક્યારથી અમલમાં આવશે

The apps is monitoring all lightning activity which are happening in specifically for all india.
and alert you if lightning is happening near you by GPS notification. under 20KM and 40KM.



Here’s what people say about Inshorts


Details description of instruction, precautions is provided in apps while in lightning prone area. Does and Don’t for in specific situation is strictly followed when lightning happen near you for your safety purpose.

The Union Cabinet may approve a 3 per cent DA and DR hike for central government employees and pensioners today.

In July 2021, Prime Minister Narendra Modi led the government at the Centre decided to hike Dearness Allowance (DA) and Dearness Relief (DR) paid to government employees and pensioners respectively to 28% from 17%. The new increased DA and DR came into effect from July 1. It is to be noted that the DA hike was frozen in 2020 for the period January 2020 to June 2021 because of COVID-19 outbreak.

The DA hike, however, was not given retrospectively and that's why the central government employees who retired between January 2020 to June 2021 were confused over the DA rate that will be applicable for the calculation of their gratuity, leave encashment and other retirement benefits.

ગુજરાત સરકારનો નાણાં વિભાગનો હજુ સુધી પરિપત્ર ના થવાના કારણે સરકારી કર્મચારીઓ ને આ મહિને પણ 17% જ મોંઘવારી મળે તેવી શક્યતાઓ અને ઝડપી પરિપત્ર થઈ જાય તો 28%મળી શકે છે.

મળેલ માહિતી મુજબ હજુ સુધી સરકાર માંથી 28% નો ઠરાવ શિક્ષણ વિભાગ પાસે આવેલ નથી તો આવા સંજોગોમાં આ માસ માં 17% જૂની મોઘવારી મુજબ પગાર બિલ બનાવવું જો ઠરાવ આવશે તો સુધારો કરવા અંગે જાણ કરવામાં આવશે

સાઈટ ખુલે એટલે CH- સર્વિસ મેટર સિલેક્ટ કરવી 

✍️🔰📚 28%  મોંઘવારી ઠરાવ અહીંથી ડાઉનલોડ કરો




ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ ની ઓફિશિયલ વેબસાઈટ માં પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

વલભ-૧૦૨૦૧૬-જીઓઆઈ-૦૧-ચ22-Sep-2021૦૧/૦૭/૨૦૨૧થી મોંધવારી ભથ્થાામાંં સુધારો કરવા બાબત (છઠ્ઠા પગારપંંચ સંદર્ભે)Download PDF File
વલભ-૧૦૨૦૧૬-જીઓઆઈ-૦૭-ચ22-Sep-2021૦૧/૦૭/૨૦૨૧થી રાજ્ય સરકારના કર્મચારીને મળવાપાત્ર મોંધવારી ભથ્થાા દરમાં વધારો કરવા બાબત 
)Download PDF File






Click here to download official paripatra 

નાણાં વિભાગનો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો 

28% મોંઘવારી થતા પગાર કેટલો થસે તેની pdf ફાઇલ અહીંથી ડાઈનલોડ કરો

ઓફિશિયલ પ્રેસનોટ 28%D. A  અહીંથી ડાઉનલોડ કરો 

💥 કર્મચારીઓ આનંદો 💥


રાજ્યમા કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ મળશે

http://bit.ly/DA-વધારો-માહિતી

જુલાઈ 21 અને ઓગસ્ટ 2021નું મોંઘવારી તફાવત જાન્યુઆરી 2022માં ચૂકવાશે.


17% થી વધીને હવે 28% મોંઘવારી ભથ્થુ મળશે


આ સપ્ટેમ્બર 2021 મહિનાથી અમલ ચાલુ થશે


નાયબ મુખ્યમંત્રી @Nitinbhai_Patel ની જાહેરાત


વધુ માહિતી માટે ⤵️





  



   ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો

G-Shala-app-download

Diksha_app-for-various-coures-શિક્ષકોને-વાલીઓ

💸તમામ કર્મચારીઓ સુધી આ મેસેજ પહોચાડો💸


















👉  all edu 10



Join Whatsapp Group Join Now



પગાર ગણતરી Excel ફાઈલ અહિથી ડાઉનલોડ કરો

🔥 DA અને HRAની ગણતરી.

કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી.

👉 વાંચવા માટે અહીં ક્લિક કરો


🔥 રાજ્યના કર્મચારીઓના DA બાબતે નીતિન પટેલનું નિવેદન...






7th Pay Commission: મોંઘવારી ભથ્થું તો 28% થઈ ગયું, પણ આ મુદ્દે કેન્દ્રીય કર્મચારીઓને મળ્યો ઝટકો!
Thu, 15 Jul 2021-10:39 am,

7th Pay Commission: મોંઘવારી ભથ્થું 28% તો થઈ ગયું, તો પણ હજુ આ મુદ્દે કેન્દ્રના કર્મચારીઓને મળ્યો ઝટકો!
  
કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્રના પેન્શનર્સ માટે મળતું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 17% વધારી અને 28% કરવામાં આવ્યું છે. ત્યારે 11 ટકાનો થયેલો વધારો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખરેખર ખૂબ જ ખુશીના સમાચાર છે. પરંતુ આ ખુશી થોડી અધુરી લાગી રહી છે. 

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 👈

😁🎁कैबिनेट ने केंद्रीय कर्मचारियों का DA 17 प्रतिशत से बढ़ाकर 28 प्रतिशत किया

Read Official letter of release DA Rates.


 

IMPORTANT LINK::


ગુજરાતીમાં માહિતી વાંચો અહીંથી વાંચો

Diwali and Dussehra are going to be great for the central staff this time.  This is because a large amount of DA, DR is to be credited to the account.  According to a report, the increase in DA, DR will be valid from July 1 and will be paid before Dussehra (October 15).

7th Pay Commission: Diwali and Dussehra are going to be great for central employees this time.  This is because a large amount of DA, DR is to be credited to the account.  According to a report, the increase in DA, DR will be valid from July 1 and will be paid before Dussehra (October 15).

 How much will the monthly salary increase?

 In such a situation, it is also being assessed how much the monthly salary of central employees will increase after the increase in inflation allowance.  Media reports claim that the monthly salary of employees will increase from Rs 3,000 to Rs 30,000.  Naturally, how much the monthly salary will increase after DA's reinstatement will depend on the salary scale of the employees

DA will rise 3% in July

 It may be noted that the Ministry of Labor has given the figures of May 2021 All India Consumer Price Index.  Accordingly, the May 2021 index rose 0.5 points, taking it to 120.6.  Now waiting for the data for June, which is not expected to increase further.  Because DA needs to increase by 4% then it should be 130, but it is impossible for AICPI to increase by 10 points in a month.  So, of course, the increase in DA in July will not be more than 3%.


The government will spend Rs 30,000 crore

 According to media reports, the central government may spend Rs 30,000 crore to increase DA, DR in the financial year 2022.  Similarly, the states are also expected to spend around Rs 60,000 crore.  The basic salary of central employees and pensioners ranges from Rs 23,000 to a maximum of Rs 2.25 lakh.  The government is expected to increase DA, DR before the festive season to boost consumption.

IMPORTANT LINK::-


ગુજરાતીમાં માહિતી વાંચો અહીંથી વાંચો


When will DA, DR

 According to a report, the increase in DA, DR will be valid from July 1 and will be paid before Dussehra (October 15).  Which will also include two months of arrears.  If this happens, a large amount will come into the hands of central employees before the festival

7th Pay Commission: Earlier than expected, Central Government employees were given D.A.

Sorry it's fake letter. So I delete this letter.

Important Link

Matter of declaring house rent, medical allowance and other ancillary allowances (benefits) as per 7th pay commission

Congratulations on behalf of all the teachers for making the first Gujarat State in the country get the benefit of 7th Pay Commission to all the employees of the state with effect from 1/1/2016. In addition, according to the 7th pay commission, ancillary allowances, house rent, medical allowance and other allowances have not been declared even though 5 years have passed since 2016. If there is a feeling of the entire employees of the state that the allowances should be announced under the 7th pay commission, then the request of all the employees that their hopes be fulfilled quickly is co ...

Employees working in Navodaya Vidyalaya will get a rise in medical allowance along side expensive allowance. 

Good news for the workers working in Navodaya Vidyalaya

Increase in medical allowance along with inflation allowance


Uchchtar Pagar Dhoran ni pagar bandhni jilla kaxaye sompva babat Gujarat rajya jilaa prathmik shikshak sangh ni rjauaat.

 →BROWSE LINK.
Download Pdf : From Here

Savinay "To inform the Gujarat State Primary Teachers Union to the above subject research that for the approval of UPD in Kal Lokalkund, 8 service books are being accepted once in Manina of each taluka, to the teachers recruited from 19 to 2010 and fixed salary till date. If the benefit of seniority is given to the teachers in a row by the government, in addition to 1 lakh of the Rajapaksa, the teachers have to be sent to Gandhinagar to get the U.P.Dho from the service book and considering that a service book has to be revised two to three times, the work of checking 2 lakh service books is considered red. If only 6 service books are taken from each taluka every month, then teachers will not be able to get this benefit for years.

So our humble request to you is that most of the establishments in the state belong to primary teachers. Therefore, instead of just Gandhinagar for salary fixation for primary teachers, make arrangements to be approved by the LE office of that district so that your primary teachers can get the benefit of UPD in time which is requested to be reduced.

મોંઘવારી ભથ્થા અંગે સમાચાર, તારીખ: 07/07/2021

રદ થઇ કેબિનેટની બેઠક, જાણો DAમાં કેટલો વધારો થવાનો હતો.
👉 ન્યુઝ વાંચવા અહીં ક્લિક કરો

💸તમામ કર્મચારીઓ સુધી આ મેસેજ પહોચાડો💸











Mr Mishra expressed the hope that the decision taken in this meeting has now raised hopes of bringing some relief to the central employees and their families.

श्री मिश्रा ने बताया कि यह बैठक अत्यन्त महत्वपूर्ण रही क्योकि अन्य मुद्दों के साथ-साथ इस बैठक में पिछले डेढ़ वर्षों से सरकार द्वारा कोरोना महामारी के नाम पर केन्द्रीय कर्मचारियों के फ्रीज किये मंहगाई भत्ता और पेंशनर्स के लिए महंगाई राहत का मुद्दे पर विचार किया गया।

उन्होंने कहा कि इस बैठक में कैबिनेट सचिव के साथ वार्ता के बाद निर्णय हुआ कि सभी केन्द्रीय कर्मचारियो को पिछले डेढ वर्षों से उनकी महंगाई भत्ते/महंगाई राहत की जनवरी 2020, जुलाई 2020 एवं जनवरी 2021 की तीन किश्तें, जिन्हें सरकार ने फ्रीज कर दिया था, उन्हें जुलाई 2021 में देय किश्त के साथ जोडकर जुलाई एवं अगस्त 2021 के एरियर सहित सितम्बर 2021 के माह में भुगतान किया जाएगा। इसे कैबिनेट सचिव ने सहमति दे दी।

श्री मिश्रा ने कहा कि कैबिनेट सचिव ने कहा है कि इसके भुगतान हेतु शीघ्रता पूर्वक कार्यवाही की जायेगी। जिससे सभी केन्द्रीय कर्मचारियों और पेंशनरों को उनके बन्द महंगाई भत्ते और महंगाई राहत का भुगतान होगा। उन्होंने कहा कि सरकार ने कोरोना महामारी के बीच केन्द्रीय कर्मचारी जो अपनी जान की परवाह न करते हुए भी काम करते रहे और कइयों ने अपनी जान भी गवांई, ऐसे में उनको उनके जायज लाभो से वंचित करना सरकार का सर्वथा अनुचित कदम था।

Click here for news Hindi

🆕READ  Detailed News IN GUJARATI


This is how the calculation of DA will be done
January 2020 4%
June 2020 3%
January 2021 4% (Estimated)
June 2021 3 or 4% (estimated)

Total DA = 17% + 4% + 3% + 4% + 3 OR 4% = 31% or 32% after reinstatement in September


4200 Grade Pay GR

The standard is met.  Jaya d v riti no place for head teacher |  Since they o |  Subject to the applicable resolution regarding the higher pay scale of the finance department and the provision of ancillary amendments made in it as per ઍ si d rand, as prescribed in the schedule fixed by the finance department, the higher standard of pay is available, Head Teacher dated 31/01/20. 

★ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવા બાબત ભારત સરકારનો ઓફિશિયલ લેટર જાહેર

🔹 ક્યારે મળશે 👇🏻મોંઘવરી ભથ્થું ઓફિશિયલ.


★ 7th pay commission update : જાણો DA માં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ? , શું હોય છે તેનું કેલ્ક્યુલેટર ?


 In the circumstances where those who voluntarily get promotion in the cadre of Assistant Education Inspectors as per the procedure prescribed in the proclamation of 31st, they will be eligible for higher 4th standard subject to the provisions of the applicable resolution of the Finance Department











મોંઘવારી બાબત



What is the government’s plan for the possible third wave of Corona, find out who has been given the responsibility of Gujarat

IMPORTANT LINK

કોરોનાનો ત્રીજી લેહેરના સમાચાર નીચે આપેલ લિંકથી વાંચી શકશો.


ગુજરાતીમાં વાંચવા માટે અહી ક્લિક કરો

The government will soon transfer the cash to the employees’ accounts. Let me tell you that this increase in salary are going to be as per the Seventh Pay Commission.




This is excellent news for the staff of Navodaya Vidyalaya Employees will start getting this enjoy Dominion Day .

When will you get increased medical allowance?

Central employees will get this benefit once they are treated at a government hospital or a hospital designated by the central government. Medical benefits are often availed when an employee or a member of their family falls ill.

What are you posing for , you've got taken 75% of the money: CM Rupani’s statement

Moghavari Dar No Kotho....!

Come on! Hope for DA-TA-CA, arrears and promotions to central employees from next month

of three installments of Dearness Allowance (DA)

New Delhi, 10 June 2021 Thursday


The next 6 months will be marvelous for the central staff. The employees' appraisal window is open till the end of June, in which they have to fill in a self-assessment. Apart from this, dearness allowance will also be available from July. All employees will be paid a total of three installments of Dearness Allowance (DA).


This will also include increases of 1 January 2020, 1 July 2020 and 1 January 2021. The new allowance is to be implemented from July 1, 2021 by revising the old allowance. In addition to DA, Travel Allowance and City Allowance can also be increased. Apart from this there are many other expectations. In a nutshell, understand that there is going to be a bumper increase in the salaries of central employees in July.


What percentage can DA increase?


Expenditure Allowance (DA) for central employees is expected to increase by 4%. Central government employees are currently receiving a Dairy Allowance (DA increase) of 17 per cent. The same rate of DA will be applicable from July 2019 and is yet to be changed from January 2020. That is, three installments of January 2020, June 2020 and January 2021 are due. That is, the DA for 2021 is also set to rise. It is estimated that DA may increase by 4% in June 2021 as well. However it will be announced later.


Will PF and gratuity also be affected?


In addition to the Dairy Allowance (DA) for central employees, travel allowance and city allowance may also be increased in July. Whereas, additional provision is expected in provident fund and gratuity for retirement. If that happened then it would be nothing short of a double whammy for them. However there is a demand from the employees, they should also be paid the remaining arrears of last 18 months i.e. three installments.


The bumper will benefit if the arrears are agreed upon


Central employees have demanded that they also be paid arrears from January 2020 to June 2021, but, according to many media reports, sources say the government is not in the mood right now. The reason is that the burden on the exchequer has increased a lot due to Corona. However, a meeting of the finance ministry and the staff union is to be held on the issue, in which it is hoped to decide yes or no in this regard.


If you get a promotion, your salary will also increase


The next 6 months are very important for the central employees as they are likely to get promotions. Self assessment is to be filled by June. This is then reviewed by the officer and then the file is forwarded. Employees who get promotions, their salary (Employees Salary Hike) will also increase. The self-assessment assessment will be completed by December. Employees will be promoted and their pay will be increased as per the recommendations of the 7th Pay Commission


વધુ વિગત માં સમાચાર વાચવા માટે


7th પગારપંચ: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA વધારા અંગે સારા સમાચાર

7th Pay Commission: Good news for DA hike for Central Government employees

કેન્દ્ર સરકારે કરોડો કર્મચારીઓને મોટી ભેટ આપીને વેરીએબલ ફુગાવાના ભથ્થા (વીડીએ) માં વધારો કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓને મોટી ભેટ આપીને વેરીએબલ મોંઘવારી ભથ્થા (વીડીએ) માં વધારો કરવાની જાહેરાત કરી છે.  શ્રમ અને રોજગાર મંત્રાલયની તાજેતરની સૂચના મુજબ, વીડીએમાં રૂ.  105 થી 210 ની રેન્જમાં બદલાય છે અને તે 1 એપ્રિલ, 2021 થી અસરકારક છે. 1.5 કરોડ કામદારોને વીડીએના સુધારેલા દરનો લાભ મળશે તેમ કહેવામાં આવે છે.

વેરિયેબલ DA શું છે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારને મોંઘવારીથી બચાવવા માટે વેરિયેબલ ડ્રેસનેસ એલાઉન્સ (વીડીએ) રજૂ કરવામાં આવી હતી.  ન્યૂનતમ વેતન દરની ગણતરી કરતી વખતે વીડીએ એ એક મહત્વપૂર્ણ ઘટક છે.

વેરિયેબલ DA વધારવાનો લાભ કોને મળશે?
શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુધારેલ વીડીએથી "દેશભરમાં કેન્દ્રિય ક્ષેત્રમાં વિવિધ સુનિશ્ચિત રોજગારમાં રોકાયેલા લગભગ 1.50 કરોડ કામદારોને લાભ થશે."
કેન્દ્ર સરકાર, રેલવે વહીવટ, ખાણો, તેલ ક્ષેત્ર, મોટા બંદરો અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ નિગમના અધિકારક્ષેત્ર હેઠળના મથકો પર પણ વીડીએ વધારો લાગુ પડે છે.

VDAમાં સુધારો કેવી રીતે થાય છે ?
વિડીએમાં જે સુધારો થાય છે તે ઔદ્યોગિક કામદારો માટે સરેરાશ ગ્રાહક કિંમત સૂચકાંક (સીપીઆઈ-આઇડબ્લ્યુ) ના આધારે વીડીએ સુધારેલ છે, જે બ્યુરો ઓફ લેબર દ્વારા સંકલિત ભાવ સૂચકાંક છે.

 "DAદ્યોગિક કામદારો માટે સરેરાશ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ-આઈડબ્લ્યુ) ના આધારે વીડીએમાં સુધારો કરવામાં આવે છે જેનો ભાવ સૂચકાંકો લેબર બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બર 2020 ના મહિના માટે સરેરાશ સીપીઆઇ-આઈડબ્લ્યુનો ઉપયોગ તાજેતરની વીડીએ સુધારણા માટે કરવામાં આવ્યો હતો.  , "મંત્રાલયનું નિવેદન વાંચ્ય

 ઔદ્યોગિક કામદારો માટે સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ-આઇડબ્લ્યુ) ના આધારે વીડીએમાં સુધારો કરવામાં આવ્યો છે, જેની કિંમત સૂચકાંકો મજૂર બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બર 2020 ના મહિના માટે સરેરાશ સીપીઆઇ-આઈડબ્લ્યુનો ઉપયોગ.  તાજેતરની વીડીએની સુધારણા માટે કરવામાં આવી હતી. "મંત્રાલયનું નિવેદન આધારે".

સુધારેલ VDA દર
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેરીએબલ ફુગાવો ભથ્થું (ડીએ) દર મહિને 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા પ્રતિ મહિને કરવાની જાહેરાત કરી છે.  આ દરો કરાર અને કેઝ્યુઅલ કર્મચારીઓને સમાનરૂપે લાગુ પડે છે.
DA ની સ્થિતિ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇથી સંપૂર્ણ ડીએ, ડીઆર લાભની ખાતરી આપવામાં આવી હતી.  જો કે, એવું લાગે છે કે તેઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડશે, કારણ કે કોવિડ 19 કટોકટીને કારણે 8 મેની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.  લાઇવમિન્ટના એક રિપોર્ટ અનુસાર હવે બેઠક મેના અંતિમ સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે.

7th પગારપંચ: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA વધારા અંગે સારા સમાચાર

7th Pay Commission: Good news for DA hike for Central Government employees
💥💰7મું પગાર પંચ / કેન્દ્રના કર્મચારીઓ માટે મોટા સમાચાર, જૂનમાં 2021 ફરી થશે *DAમાં વધારો, જાણો કેટલો વધશે પગાર અને ક્યાં સુધીમાં મળશે DA.*

🔹કેન્દ્ર સરકાર DAમાં વધારાની જાહેરાત કરી શકે છે.

◼️કર્મચારીઓની સેલરીમાં 4 ટકા વધારો થશે
◼️કેન્દ્ર સરકાર DAમાં વધારાનું એલાન જૂનમાં કરી શકે 
◼️1 જુલાઈથી શરુ થવાનું છે રોકાયેલું DA.

💸તમામ કર્મચારીઓ સુધી આ મેસેજ પહોચાડો💸


Teacher plays very essential role in the field of education who teaches students very nicely to be a person of good moral and behaviour. They make students academically superb and always encourage to do better in the life. They equip students with lots of knowledge, skills and positive attitudes so that students can never feel lost and go ahead. They help students to get sure about their goals of education through clear vision and ideas. Without teachers in the life one cannot grow mentally, socially and intellectually.


IMPORTANT LINK.



ઓફીશીયલ પરિપત્ર જોવા માટે અહિયાં ક્લિક કરો

મોંઘવારી ભથ્થા તફાવત pdf અહિંથી ડાઉનલોડ કરો

ગુજરાતી ઓફિસિયલ પ્રેસ નોટ અહિંથી વાંચો


મોંધવારી ભથ્થા જોવા માટે એક્ષેલ ફાઈલ

All these components should be included in a comprehensive as well as multiple way in any standard program for teacher-training.  The first three components are directly focused on teacher training.  The other three components are equally useful and essential for improving the quality of teacher-training in various ways.  However, pre-service teacher-training provides a solid basis for each of these components.  Of course, there is an urgent need for improvement and renewal of teacher training courses.
STD 9 से कॉलेज के छात्रों को इलेक्ट्रिक बाइक खरीदने के लिए 12000 रुपये की सहायता मिलेगी

5% Hike Moghvari 2020

A teacher is a good person who takes very important responsibility of shaping up the lives of young ones and impressionable children. They get great feeling, pride and true joy in their life by teaching their students on the right path. They never do any type of partiality between good or bad students instead they always try to bring bad one on the right path through their lots of efforts. A good teacher is someone who spent their whole life in giving quality education to their students.

Post a Comment

Previous Post Next Post