સામયિક મૂલ્યાંકન કસોટી Ekam Kasoti Periodical Test (PAT) Scan SARAL DATA Application New Updates

Ekam Kasoti Periodical Test (PAT) Scan SARAL DATA Application New Updates

એકમ કસોટી (PAT)

❗અગત્યનું❗

મહત્વપૂર્ણ લિંક



દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)

❗અગત્યનું❗

MANUAL DATA ENTRY

દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.  આ સાથે મોકલી આપવામાં આવેલ માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.

https://www.saralgujarat.in  આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.

DATA ENTTY  કરવા અહીં ક્લીક કરો 

ધોરણ 1 બાળકની એન્ટ્રી કરવા માટે માર્ગદર્શિકા

DOWNLOD

ધોરણ 1 એન્ટ્રી માટે ધ્યાન રાખવા ની બાબત

તમામ જિલ્લા એમ.આઈ.એસ કો.ઓર્ડિનેટર 

•વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધોરણ-૧ માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી મોડ્યુલ શાળા ક્ક્ષાએ Child Tracking System(CTS) લાઈવ કરેલ છે.

•વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર મુજબ વિદ્યાર્થીઓના જન્મ જે જિલ્લા, તાલુકા અને પંચાયત અને ગામ/શહેરમાં થયો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. 

•ત્યારબાદ વિદ્યાર્થીનો જન્મ નોંધણી ક્રમાંક (Registration Number)અને કયા વર્ષમાં જન્મ થયેલ છે તે દાખલ કરવાનો રહેશે. 

•જન્મના દાખલા મુજબ વિદ્યાર્થીઓની માહિતી એન્ટર કરતાં, Civil Registration System(CRS) એપ્લીકેશનમાંથી વિદ્યાર્થીની મળેલ માહિતી સાચી હોય તો “Yes” કરવાનું રહેશે અને જો ડેટા સાચો ના મળે તો “NO” સિલેક્ટ કરવાનું રહેશે. જન્મ નોંધણી એપ્લીકેશનમાંથી મળેલ ડેટામાં કોઈ પણ સુધારો કરી શકાશે નહીં.  

•જન્મ નોંધણી મુજબ મળેલ ડેટા જેમ કે, વિદ્યાર્થીઓનું નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મ તારીખ આ ડેટા CTSના ફિલ્ડમાં પણ ઓટોમેટીક દાખલ થઈ જશે. જો આ ડેટામાં સુધારા જણાય તો CTSના ફિલ્ડમાં સુધારા કરી ઓનલાઇન એંન્ટ્રી માટેના વધારાના ફિલ્ડ ઓપન થશે જેની માહિતી ભરી અને વિદ્યાર્થીની  ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે.

ઓનલાઇન આધાર ડાયસ એન્ટ્રી ચાલુ

એન્ટ્રિ માટે અહીં clik કરો 

ઓનલાઈન એટેન્ડન્સ📈

ઓનલાઇન એટેન્ડન્સ માટે

👫શિક્ષકો અને વિદ્યાર્થી ની હાજરી માટે 

ફાસ્ટ હાજરી માટે

👫. વિદ્યાર્થી ટ્રેકિંગ માટે

અહીં ક્લીક કરો 

👫G - shala


Ekam Kasoti Online Entry Via Saral Data Application. How can Download Saral Data App from Play Store and How can make Onlaine Data Entry.

દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*













This app helps digitise the answer sheet of weekly exams held in Gujarat by SSA.


Update SARAL DATA Application Updates : Click Here

વાર્ષિક પરીક્ષા2022ના માર્ક્સ સ્કેન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

માર્ક્સ સ્કેન કરવાની શીટનો નવો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.




Update SARAL DATA Application Updates : Click Here

શૈક્ષણિક વર્ષ 2021-22 લેવાયેલી *ધોરણ 3 થી 8 ની એકમ કસોટી (PAT)* ના ગુણ સ્કેનીંગ પ્રક્રિયા *SaralData એપ્લીકેશનના* માધ્યમથી શરુ કરવામાં આવેલ છે. હાલ *સપ્ટેમ્બર 2021* માસમાં લેવાયેલ એકમ કસોટીના ગુણની સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સ્કેનીંગ પ્રક્રિયા શરુ કરતાં પહેલા *SaralData એપ્લીકેશન અપડેટ કરવી ફરજીયાત છે* SaralData એપ્લીકેશન અપડેટ કરી સ્કેનીંગ પ્રક્રિયા માટેની *લિંક અને માર્ગદર્શિકા* આ સાથે મોકલી આપવામાં આવેલ છે. આ સિવાય PlayStore પરથી પણ સીધી જ એપ્લીકેશન અપડેટ થઇ શકશે.


સપ્ટેમ્બર માસની એકમ કસોટીની સ્કેનીંગ પ્રક્રિયાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા આપની કક્ષાએ સુચના આપશો

Ekam Kasoti Periodical Test (PAT) Scan SARAL DATA Application New Updates

Important Link

એકમ કસોટી ઓટો ડોટ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

એકમ કસોટી સ્કેન કેવી રીતે કરશો તે અંગે નવી સુચનાઓની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Update SARAL DATA Application Updates : Click Here

Download Ekam Kasoti Scan Sheet  : Click Here 

10 જિલ્લા મા જ સ્કેનિંગ કાર્ય થશે. જુઓ કયા જિલ્લા છે? તે જાણવા માટે અહીં ક્લિક કરો



વર્ષ 2021માં અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટીની તારીખ અને વિષયો



સ્કેનિંગ પત્રક pdf

Whats New

1. Semester Assessment Test(SAT) capability added
2. Minor Bug Fixes


એપ્લીકેશન અપડેટ કરવા માટેની લિંક

https://play.google.com/store/apps/details?id=com.hwrecognisation


એકમ.કસોટી સ્કેન કરવાની નવી માર્ગદર્શિકા અહીંથી ડાઉનલોડ કરો 2021

Ekam Kasoti Periodical Test (PAT) Scan SARAL DATA Application New Updates.

Whats New

1. Semester Assessment Test(SAT) capability added
2. Minor Bug Fixes

SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.

Downlad SARAL DATA Application for ekam kasoti marks scan. The unit test is taken every month for the primary school children. The marks of the unit test are scanned online after penance by the unit test teacher. The SARAL DATA application has been created by the government to scan this. With the help of this application, teachers can scan the current marks.

Primary teachers were having some difficulty in marking the unit test online. To overcome this problem, the application is often updated. A new update of the application has been released for the third time. By updating the application, the primary teachers will be able to mark the unit test online very easily.

About SARAL DATA APPLICATION

Virsion : 3.0.0

Upadtes Date : 11/03/2021

This app helps digitise the answer sheet of weekly exams held in Gujarat by SSA.



SSA conducts weekly tests to help students become proficient in key learning objectives. This app has been launched by SSA with questions being provided by GCERT, to enable easy and quick data collection at the question level for the answers that students provide in these weekly tests.



Important Link : 

Download New Updates of SARAL DATA Application.

Update SARAL DATA  :  Click Here

Update new File : https://play.google.com/store/apps/details?id=com.hwrecognisation

Download updates of SARAL DATA App from here and get ready for PAT Scanning.

Ekam Kasoti Marks Online on Entry SARAL Data Appllication  June 2020 Guideline 

Ekam Kasoti Online Entry Via Saral Data Application. How can Download Saral Data App from Play Store and How can make Onlaine Data Entry.


step by step guidelines in pdf how can scan test and create data online.


Important Link :
Download SARAL DATA Application from Below Link
Download Pdf : From Here

Ekam Kasoti Mark Online Entry Ekam Kasoti Student Online Mark Entry @ www. ssapat.gipl.net, Ekam Kasoti, Ekam Kasoti Marks



Periodical Test Marks Online entry  @ssagujarat.org, Ekam kasoti Marks Online Entry link

Ekam Kasoti Marks Online on Entry SARAL Data Appllication

Periodical Test Online Marks Entry, Ekam Kasoti Online Marks Entry, Unit Test Online Marks Entry, SSA Gujarat

NIDAN KASOTI GUN SLIP નિદાન કસોટી ગુણ સ્લીપ 


એક્સેલ ફાઈલમાં માર્ક્સ લખી તેની ગુણ સ્લીપ.

કમ્પ્યુટર માં ઓપન કરો.

IMPORTANT LINKS

COMPUTER MA OPEN KARO.


STD-3/4 SCAN FILE.

SCAN SAT STD 3 -4 CLICK HERE TO DOWNLOAD.

STD-5 SCAN FILES.

CAN SAT STD 5 CLICK HERE TO DOWNLOAD.

STD-6/7/8 SCAN FILE.

SCAN SAT STD 6 TO 8 CLICK HERE TO DOWNLOAD



COMPUTER MA OPEN KARO ATHAVA.



Ekam Kasoti Mark Online Entry Ekam Kasoti Student Online Mark Entry @ www. ssapat.gipl.net, Ekam Kasoti, Ekam Kasoti Marks

Ekam Kasoti Marks Online Entry Link
HOW TO DATA ENTER OF PERIODIC ASSESSMENT TEST | UNIT TEST ONLINE MARKS DATA ENTRT SSA GUJARAT PERIODIC ASSESSMENT TEST MARKS DATA ENTRY INFORMATION BY VANDE GUJARAT CHANNEL #SSAGUJARAT #GUNOTSAV

Post a Comment

Previous Post Next Post