Income Tax Slab 2021-22 Live Updates:

Union Budget 2021 Income Tax Slabs, Rates in India for FY 2021-22 Live Updates: Ahead of the Budget presentation, income tax experts and professional bodies like ICAI recommended the government to increase the deduction limit under Section 80C of the Income Tax Act

ઇન્કમટેક્ષ 2021-2022 માટે જરૂરી સૂચના


  

 

મહત્વપૂર્ણ લિંક

CPF કપાતને 80CCDમાં બાદ લઈ શકાય તે માટેનો લેટર

મહત્વપૂર્ણ લિંક 



The date for the local body elections is likely to be announced today.  The State Election Commission may announce the dates at a press conference today.  

Click here to download budget English speech pdf copy


Click here to download budget Hindi speech pdf copy

It is likely that the local body elections will be held in two phases.




બજેટની મુખ્ય બાબતો: 


ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં

નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં

મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે

મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા

 મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે

 સોના-ચાંદી સસ્તું થવાની શકયતા

 સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ

ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ

 લોખંડ-સ્ટીલ સસ્તું થશે

75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત

 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં

માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ

સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ

 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ

વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ

મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે

સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી

ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.

અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે

કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત

આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે

જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે

આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે

હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે

7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે

તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે

કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે

 મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત

 પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત

રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી

 રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે

રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર

ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે

 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ

 ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત

હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત

ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે

જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના

ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે

હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી

રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે

એર ઈન્ડિયાએ સરકાર વેંચશે

આ વર્ષે એલઆઈસીનો IPO આવશે

 ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી. 

3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે. 

NRI ને ઓડિટમાં છૂટ મળશે. 

ગ્રાહકો હવે મરજી પ્રમાણે પાવર ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકશે.

Income Tax Slab 2021-22 Live, Revised Income Tax Slabs Rates in India for FY 2021-22 Live Updates: Finance Minister Nirmala Sitharaman has announced several proposals for the benefit of depositors, investors and taxpayers. Sitharaman said that the tax system should put a minimum burden on the taxpayers. The Finance minister surprised taxpayers by not announcing any change in income tax slab rates. Some relief in filing ITR for senior citizens above 75 and NRIs were, however, announced. The finance minister also proposed to provide GST relief by reducing inverted GST structures. For this, the Government will take the necessary steps





Hindi Live Budget 

Gujrati live Budget


BUDGET 202122 LIVE CLICK HERE


VEHICLE SCREPAGE POLICY CLICK HERE


KHEDUTO, GARIBO, EDUCATION MATE CLICK HERE


જુની કાર બાબત તે બજેટમાં શુ કહ્યું જાણો અહીં ક્લિક કરી







TRENDING WORDS:-


#Income Tax Slab 2021-22 Live Updates: 

#New Income Tax Slabs and Rates in India, 

#Revised Income Tax Slabs for FY 2021-22, 

#Covid Cess in Budget 2021 Live



Post a Comment

Previous Post Next Post