મિશન વિદ્યા શૈક્ષણિક સેમિનારના મુખ્ય અંશો

MISSION VIDYA MAHTVAPURN SHORT MAHITI - USEFUL FOR ALL SCHOOL AND TEACHER.
CLICK HERE TO READ GIVEN BELOW

*મિશન વિદ્યા શૈક્ષણિક સેમિનારના મુખ્ય અંશો*

*_મિશન વિદ્યા શૈક્ષણિક સેમિનારના મુખ્ય અંશો_*
તોમર મેડમ ની વિદાય તેમજ મુકેશકુમાર સર ને વેલકમ
મંત્રી શ્રી ચુડાસમાનું પ્રવચન સ્વાગત વિધિ
➡ *જોષી સાહેબ નુ પ્રવચન*
⭕ *6 થી 8 નુ વા.લે.ગ. ની શરુઆત 23/7/2018 થી 31/8/2018*
⭕ *સાથે સાથે 1થી 5 નુ પણ વાલેગ*
⭕ 0થી5 ગુણ ધરાવતા બાળકો મા કામ કરવુ
⭕ 31 ઓગસ્ટ એ મુલ્યાકન કરવામા આવશે
⭕ સઘન મોનિટરિંગ કરવામા આવશે
⭕ દરરોજ 3 કલાક કામ કરવાનુ છે જેમા શાળા સમય પહેલા 1 કલાક શાળા  સમય દરમિયાન 2 કલાક
⭕ આ મિશનમા કામમા  સહકાર  મેળવી શકો છો
⭕ એન જી ઓ દ્વારા મૂલ્યાઅન થશે
⭕ કુલ 31 દિવસનુ આ મિશન છે
⭕ 16/17 ના વષૅમા આપેલ મોડ્યુલ નો ઉપયોગ કરવો જે શિક્ષકને અગાઉ આપેલ છે
⭕ મોનિટરિંગ માટે પોટૅલ પર કરવામા આવશે
⭕ શાળા કક્ષાએ યુજરનેમ પાસવડૅ આપવામા આવશે
જેના પર ડેટા મુકવાનો રહેશે
⭕ 1 મહિના મા પરિણામ સિધ્ધ કરવુ જ પડશે
💠🌀 *તોમર મેડમ*
⭕શિક્ષકે ઘણુ કામ કરવાનુ બાકી છે
⭕પ્રિય બાળકો ને શિખવવાનુ છે
💥 આ મિશનમા સારુ કામ કરનારને મંત્રી ધ્વારા કોલ કરી  અભિનંદન આપવામા આવશે તેમજ સટિફિકેટ આપવામા આવશે
💥💥 સારુ કામ ન કરનારને  સામે પગલા ભરવામા આવશે
⭕ શિક્ષકે તો અપડેટ થવુ જ પડશે
💥💥 શિક્ષકની કસોટી લેવામા આવશે
💠🌀 વિભાવરીબેન દવે
⭕ સમાચાર પત્રો મા આવા લખાણ આવવા જોઈએ કે
સરકારી શાળા ને ટક્કર મારે તેવી શાળા
⭕ મિશનને સફળ બનાવવાની જવાબદારી આપણી સૌની છે
💠🌀 પ્રશ્રનોતરી
(1) એમ આર બાળકોનુ મૂલ્યાકન કેવી રીતે કરીશુ ?
જવાબ  :- તમો અથવા એમ આર શિક્ષક દ્વારા
(2) 0થી 5 ગુણ વાળ। બાળકની  ની શાળ।મા હાજરી માટે  smcતથા ગામલોકો મિટિંગ કરવી
(3) તાલિમો છે તો આ કામ કેવી રીતે કરીશુ ?
23 તારીખ પછી 1 મહિનો તાલીમ નહી કરવામા આવે પણ જો રીજલ્ટ નહી મલે તો શિક્ષક સામે પગલા ભરાશે
હાલ ફક્ત  મુખ્ય શિક્ષકની જ તાલીમ છે
(4) ક્યા શિક્ષકો જોડાશે ?
તમામ
1થી 8 ના તમામ ધોરણમા આ મિશન મા કામ કરશે
(5) મ.ભો. મા સાજે નાસ્તો આપવામા આવે તો સારુ તો બાળક ની ગે.હા નુ પ્રમાણ ઘટશે
સ્મિતાબેન પટેલ નુ સૂચન
(6)અન્ય કામ શિક્ષકને કામ ન આપવામા આવે તો સારુ
આ મિશન ની સફળતા પછી વિચારીશુ
(7) સ્વયંસેવકોનો ઉપયોગ ક્યા ને કેવી રીતે કરીશુ
આ મિશન શિક્ષકો એ જ કરવાનુ છે સ્વયંસવકોને શાળ। સમય બાદ ના સમય મા સહકાર મેળવવો
(8) ગૃહ કાયૅમા વાલીનો ઉપયોઞ કરવો જોઈએ
વાલી જો આ કામ કરેલ હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત
એટલે આ કામ આપણે જ કરવાનુ છે
√ શિક્ષણમંત્રીશ્રી નુ પ્રવચન
- વિશ્ચમા તમામ જગ્યાએ ગુણવતતા આપવી જ પડશે
પછી તે ગમે તે ક્ષેત્ર હોય
હેલ્થ & એજ્યુકેશન બન્ને મા તો ખાસ ગુણવતતા પર ભાર મૂકવો પડશે
- તે પણ એવરેજ ગુણવતતા
- રેન્કીંગમા શિક્ષકે આગળ આવવુ પડશે
- ગણિત વિજ્ઞાનમા દાહોદ જિલ્લો પ્રથમ છે ભલે તે સરકારી ચોપડે પછાત હોય
- ધો-10 મા રિજલ્ટ આવે ત્યારે તે તમારુ છે તેમ માનવુ કેમકે તેને તમે ભણાવ્યુ છે
- આપણી ઉણપોની જવાબદારી આપણા સૌની છે
- શિક્ષણ એટલે નોકરી મેળવવી તેવુ નથી જીવન ઘડતર કરવુ તે છે
- હુ નશીબદાર છુ કે મને આ વિભાગની જવાબદારી મલી છે
- આ કામ સયુક્ત , સ્વેચ્છીક  અને સભાનતાપૂવૅક  કરવાનુ છે
- જીવનભર આ કામ કરવાનુ છે આ નો અંત નથી
-કેટલીક શાળ।ઓ રવિવારે પણ કામ કરે છે મને તે બાબતનો ગવૅ છે
- ધો-9 મા કચાસવાળ। બાળકો ના જવા જોઈએ સારા બાળકો મોકલવા તે આપણી જવાબદારી છે
-પ્રિય બાળકો તૈયાર કરવા તે એક ચેલેન્જ છે તે મહેનત કરી પૂરી કરો
- દેશમા કુલ 115 જિલ્લા  પૂઅર છે તે પર કેન્ટ્ર સ્પેશિયલ કામ કરી રહી છે
જેમા નમૅદા તેમજ દાહોદ ગુજરાતના છે
- ડોપ આઉટ પર ધ્યાન આપવાનુ છે
- 1થી5 નુ મિશનવિધ્યાનુ કામ એવુ કરો કે આવતી સાલ 6થી8 મા કરવુ ના પડે
- ગુજરાતમા ગુજરાતીમા ગુજરાતનુ બાળક નાપાસ થાય તો મારે પ્રેશ ના લોકોને શુ જવાબ આપવો
- નાપાસ ન કરવાની પ્રથાને કારણે શિક્ષણને ખૂબ અસર થ ઈ છે
- તમે પૂઅર વીસ્તારમા કામ કરો છો તો મુશ્કેલી તો પડવાની જ
- સેલ્ફફાઈનાન્સમા શિક્ષક - ઓછો પગાર , અસલામતી હોવા છતા કામ સારુ કામ કરે છે તો તમે પણ ખરો
- ગુણોત્સવમા સારુ પરિણામ બદલ આપને ખુબ ખુબ અભિનંદન
-બધા જ પ્રયત્નો કરો તો ઓછા સમય મા સારુ પરિણામ મેળવી શકીશુ
- હુ ઈચ્છુ કે કોઈના પર એક્સન ના લેવી પડે
- પ્રિય બાળકને વધારે પ્રિય કરવા નથી પણ સક્ષમ કરવા છે
-ગામનો ઈતિહાસ શિક્ષકો જાણો , સમજો ને તેનો શાળ।મા મહતમ ઉપયોગ કરો
-હુ શિક્ષક રહ્યો  છુ જાણુ છુ કે તમને વધારે કામનો ભાર રહે છે  તે બાબતનો વિચાર કરી રહ્યા છિએ
- પણ કમીટમેન્ટ સાથે ઈન્વોલમેન્ટ જરુરી છે
- સમાજની પેઢીને સફળ બનાવવા બધાએ ચિંતા કરવી પડશે
-આપણુ કામ નિરંતર ચાલુ જ રહેવુ જોઈએ
-શિક્ષણમા બાળકને શિખવવા નવા નવા ઈનોવેશન કરો
- હવે પછી ફરીથી મલીએ ત્યારે તમામ ને સટિફિકેટ આપવા આવવુ પડે તેવુ હુ ઈચ્છુ છુ
 
CLICK HERE TO OFFICIAL FILE. DOWNLOA MISSION VIDHYA PROJECT PPT
 

Post a Comment

Previous Post Next Post