- ઓનલાઈન ફોર્મ ૨૩/૧૨/૨૦૧૬ ના બદલે ૩૧/૧૨/૨૦૧૬ સુધી ભરી શકાશે.
- બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી પડેલ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે ઉચ્ચ પ્રાથમિકમાં ગણિત-વિજ્ઞાન વિષય તરીકે ભણાવતા શિક્ષક અરજી કરી શક્શે નહી.
- ઉપરાંત જેઓ HTAT પાસ કરી મુખ્ય શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવી રહ્યા છે તેઓ બીઆરસી/યુઆરસી/સીઆરસી કો.ઓર્ડિનેટરની ખાલી પડેલ જગ્યા પર અરજી કરી શક્શે નહી.