ચાલો એન્જીનની અંદર બહારના પ્રવાસે
જયારે માનવ જાત ગુફા વાસી જીવન જીવતી હતો
ત્યારે તેનું જીવન ખુબ જ સીમિત વિસ્તાર પુરતું માર્યાદિત હતું.પણ જયારે
ચક્ર ની શોધ થઇ પછી તેના જીવન માં ગજબનું પરિવર્તન આવ્યું.તેને નવી નવી
દિશાઓ ખુલવા લાગી અને વધુ સમય જતા અલગ અલગ વાહનો દ્વારા તે ઝડપથી એક જગ્યાએ
થી બીજી જગ્યાએ જવા લાગ્યો અને ત્યારબાદ એન્જીન ની શોધ થતા તો તેના માટે
વિશ્વ જાણે કે એક દમ નજીક આવવા લાગ્યું.એન્જીન ની શોધ થકી આજે માનવ વિશ્વ
માનવ બની શક્યો છે અને ઝડપ થી પોતાનો વિસ્તાર વધારી રહ્યો છે.આજે તે વિમાન
અને જેટ યુગ માં પ્રવેશી શક્યો છે તો તે આ એન્જીનની શોધને આભારી છે.
આ એન્જીન ઘણા પ્રકારના હોય છે.અલગ અલગ
જરૂરિયાત મુજબ તેની અલગ અલગ ડીઝાઈન હોય છે છતાં કાર્ય પદ્ધતિ માં બહુ ફરક
હોતો નથી.અહી નીચે આવા ઘણા પ્રકારના એન્જીન ના નામ આપવામાં આવ્યા છે.તેના
પર ક્લિક કરતા જે તે એન્જીન ની કાર્ય પદ્ધતિ એનીમેશન સાથે સમજાવવામાં આવી
છે.લખાણ અંગ્રેજીમાં છે પણ બહુ સરળ ભાષા માં છે.બીજું કે એનીમેશન ની ઝડપ
તમે વધારી કે ઘટાડી પણ શકો છો.તો તૈયાર થઇ જાવો અલગ અલગ પ્રકારના એન્જીન ની
અંદર બહારના પ્રવાસ માટે........
2-DIESEL
4-WANKEL
5-ATKINSON
7-JET
10-CO2 MOTOR
11-COOMBER
12-CRANKLESS
14-WATT BEAM
16-UNKNOWN BEAM