ભાષા કોર્નર & ગણિત- વિજ્ઞાન કોર્નર & સામાજિક વિજ્ઞાન કોર્નર
કેટલાક શબ્દો પરથી થતાં વિશેષણો
અર્થ – આર્થિક અનુભવ – અનુભવી અપેક્ષા – અપેક્ષિત
અભિમાન – અભિમાની અભિનય – અભિનીત અસુર – અસુરી
અહ્ લાદ – અહલાદક અંત – અતિમ અંધારું – અંધારિયું
આત્મા – આત્મિક આરંભ – આરંભિક આવિષ્કાર- આવિસ્કૃત
આસ્વાદ – આસ્વાદ્ય ઓજસ – ઓજસ્વી ઇચ્છા – ઇચ્છિત
ઈતિહાસ – ઐતિહાસિક ઉત્તેજન – ઉત્તેજિત ઉત્કંઠ – ઉત્કંઠિત
ઉપયોગ –ઉપયોગી કુટુમ્બ – કૌટુમ્બિક કલ્પવું – કલ્પિત
કલ્પના – કાલ્પનિક કાંટો – કાંટાળું ક્રમ – ક્રમિક
ક્રોધ – ક્રોધિત કૃપા – કૃપાળું ખંડ – ખંડિત
ગ્રામ – ગ્રામીણ ચિતા – ચિતિત જંગલ – જંગલી
જીવવું – જીવંત ઝડપ – ઝડપી ઝનૂન – ઝનૂની
તમસ – તામસિક તેજ – તેજસ્વી તૃષા – તૃષિત
દરિયો – દરિયાઇ દેવ – દિવ્ય દેહ – દૈહિક
નિર્ણય – નિર્ણીત નિયમ – નિયમિત નિશ્ચય – નિશ્ચિત
નીતિ – નૈતિક પરણવું – પરણિત પરંપરા – પરંપરિત
પરિચિત – પરિચિત પરિવાર – પારિવારિક પરીક્ષા – પરીક્ષિત
પરોપકાર – પરોપકારી પાણી – પાણીદાર પીડા – પીડિત
પુરાણ – પૌરાણિક પૂજવું – પૂજ્ય પ્રકાશ -પ્રકાશિત
પ્રતાપ – પ્રતાપી પ્રથમ – પ્રાથમિક પ્રભાવ –પ્રભાવિત
પ્રયોગ – પ્રાયોગિક પ્રેરવું – પ્રેરિત પૃથ્વી – પાર્થિવ
ભાષા – ભાષાકીય ભૂગોળ – ભૌગોલિક ભૂમિ – ભૌમિક
મધ્યકાલ – મધ્યકાલીન મન – માનસિક મંગલ – માંગલિક
માયા – માયાવી મુખ – મૌખિક મૂર્છા – મૂર્છિત
મૂલ – મૌલિક મોજ – મોજીલું મોહ – મોહિત
રમણ – રમણીય રસ – રસિક રક્ષવું – રક્ષિત
રંગ – રંગીત રાષ્ટ્ર – રાષ્ટ્રીય રૂપ – રૂપાળું
લોક – લોકિક લોભ – લોભી વન – વન્ય
વર્ષ – વાર્ષિક વિચાર – વૈચારિક વિજ્ય – વિજ્યી
વિનાશ – વિનાશક વિરહ – વિરહી વિલંબ – વિલંબિત
વિવાહ – વિવાહિત વિસ્તાર – વિસ્તૃત વૈષ્ણવ – વૈષ્ણવી
વ્યક્તિ – વૈયક્તિક વ્યવસ્થા – વ્યવસ્થિત શબ્દ – શાબ્દિક
સંસાર – સંસારિક શરીર – શારીરિક શાપ – શાપિત
સંહાર – સંહારિક સાહિત્ય –સાહિત્યિક શિક્ષણ – શૈક્ષણિક
સિદ્ધાંત – સિદ્ધાંતિક શોભવું – શોભિત સુવાસ – સુવાસિત
શોષવું – શોષિત શ્રાવણ – શ્રાવણિયો સત્ત્વ – સાત્વિક
સમર્પણ – સમર્પિત સમાજ – સામાજિક સર્વત્ર – સાર્વત્રિક
સંબંધ – સંબંધિત સૂર – સુરીલું સ્મરણ – સ્મરણીય
હિંમત – હિંમતવાન હિંસા – હિંસક હેત – હેતાળ
ક્ષણ – ક્ષણિક શોભ – શોભિત
સ્વરસંધિ -૧ સ્વરસંધિ -૧
(અ + અ = આ) (અ + આ = આ) (આ+ અ = આ ) (આ + આ= આ)
દેવ + આલય = દેવાલય દેશ + અભિમાન = દેશાભિમાન
વિદ્યા + આલય = વિદ્યાલય ધ્યા + આનંદ = ધ્યાનંદ
કૃષ્ણ + અર્જુન = કૃષ્ણાર્જુન રામ + અવતાર = રામાવતાર
ગોળ + આકાર = ગોળાકાર દુગ્ધ + આલય = દુગ્ધાલય
સિંહ + આસન = સિંહાસન માંસ + આહાર = માંસાહાર
પ્રેત + આત્મા = પ્રેતાત્મા કાર્ય + આલય = કાર્યાલય
પ્રેમ + આનંદ = પ્રેમાનંદ વિદ્યા + અર્થી = વિદ્યાર્થી
નિત્ય + આનંદ = નિત્યાનંદ ગુણ + અધીશ = ગુણાધીશ
હર્ષ + આવેશ = હર્ષાવેશ ભાષા + અંતર = ભાષાંતર
ન્યાય + અધીશ = ન્યાયાધીશ હત + આશા = હતાશા
ગજ + આનન = ગજાનન રસ + આત્મા = રસાત્મા
રચના + આત્મક = રચનાત્મક પુસ્તક + આલય = પુસ્તકાલય
જીવ + આત્મા = જીવાત્મા પરમ + આત્મા = પરમાત્મા
દાસ + અનુદાસ = દાસાનુદાસ વિરહ + આકુળ = વિરહાકુળ
ન + આસ્તિક = નાસ્તિક બ્રહ્મા + આનંદ = બહ્માનંદ
વાર્તા + આલાપ = વાર્તાલાપ સ્વ + અર્થ = સ્વાર્થ
ચિંતા + અગ્નિ = ચિંતાગ્નિ પ્રાણ + અગ્નિ = પ્રાણાગ્નિ
પ્રાણ + આધાર = પ્રણાધાર ભીમ + અર્જુન = ભીમાર્જુન
ગ્રંથ + આલય = ગ્રંથાલય સ્વ + આધીન = સ્વાધીન
રાજ્ય + આશ્રય = રાજ્યાશ્રય દેવ + આનંદ = દેવાનંદ
મહા + આશય = મહાશય મહા + આત્મા = મહાત્મા
પંચ + અગ્નિ = પંચાગ્નિ ભાવ + અર્થ = ભાવાર્થ
શિલ્પ + અનુકૂળ = શિલ્પાનુકૂળ ધિક્ + કાર = ધિક્કાર
શસ્ત્ર + અસ્ત્ર = શસ્ત્રાસ્ત્ર નામ + આવલિ = નામાવલિ
સેવા + આશ્રય = સેવાશ્રય દેવ + આત્મા = દેવાત્મા
હસ્ત + અક્ષર = હસ્તાક્ષર અખંડ + આનંદ = અખંડાનંદ
પર + અધીન = પરાધીન હેમ + આચાર્ય = હેમાચાર્ય
બાલ્ય + અવસ્થા = બાલ્યાવસ્થા ઉપ + અર્જુન = ઉપાર્જુન
તથા + અપિ = તથાપિ યથા + અપિ = યથાપિ
હિમ + આલય = હિમાલય સ્વ + અર્થ = સ્વાર્થ
ચંદ્ર + આકૃતિ = ચંદ્રાકૃતિ હકાર + આત્મક = હકારાત્મક
સચર + અચર = સચરાચર સહ + અનુભૂતિ = સહાનુભૂતિ
અન્ + આવશ્યક = અનાવશ્યક કૃત + અપરાધ = કૃતાપરાધ
પ્રેમ + અબ્ધિ = પ્રેમાબ્ધિ અનેક + અનેક = અનેકાનેક
રૂપ + અંતર = રૂપાંતર પૂર્ણ + આહુતિ = પુર્ણાહુતિ
સર્વ + અંગ = સર્વાગ દિશ + અન્ત = દિશાન્ત
હસ્ત + અક્ષર = હસ્તાક્ષર મહાત્વ + અકાંક્ષા = મહાત્વકાંક્ષા
સ્વ + અલ્પ = = સ્વાલ્પ સુર + આત્મજા = સુરાત્મજા
શિબિર + અર્થી = શિબિરાર્થી શ્રદ્ધા + અંજલિ = શ્રદ્ધાંજલિ
સ્વ + અભિમાન = સ્વાભિમાન ચિર + આયુ = ચિરાયુ
સ્વ + અધ્યાય = સ્વાધ્યાય એક + અગ્ર = એકાગ્ર
મધ્ય + અહ્ન = મધ્યાહ્ન સ + અવધાન = સાવધાન
રોમ + અંચ = રોમાંચ દક્ષિણ + અભિમુખ = દક્ષિણાભિમુખ
નૌકા + આરોહણ = નૌકારોહણ કુલ + અંગના = કુલાંગના
એક + આકાર = એકાકાર લંકા + અધીશ = લંકાધીશ
સત્ય + આગ્રહ = સત્યાગ્રહ શાસ્ત્ર + અર્થ = શાસ્ત્રાર્થ
ઉત્તર + અયન = ઉત્તરાયન પિતૃ + અર્થ = પિતાર્થ
માતૃ + અર્થ = માતાર્થ સત્ + ચિત્ + આનંદ = સચ્ચિદાનંદ
રામ + આનંદી = રામાનંદી રામ + અયન = રામાયણ
સ + આનંદ + આશ્ચર્થ = સાનંદાશ્ચર્થ હિમ + અંશુ = હિમાશુ
વૃદ્ધ + અવસ્થા = વૃદ્ધાવસ્થા સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત
મહા + આશય = મહાશય સ્વ + અભિમાન = સ્વાભિમાન
સેના + આધીશ = સેનાધીશ કૃપા + આચાર્ય = કૃપાચાર્ય
બેભાન + અવસ્થા = બેભાનાવસ્થા
ક્રિયાપદોના અર્થ
ક્રિયાપદોના અર્થ
વાક્યમાં રચના તથા તેના અર્થ પરત્વે ક્રિયાપદ મુખ્ય છે, ને તે ક્રિયાપદોના અર્થને કારણે છે. ક્રિયાપદોના કુલ-૬ અર્થ છે. તેનનાં નામ તથા સમજૂતી સાથે ઉદાહરણો.
વાક્+બાણ=વાગ્બાણ જયાતિ+ઈન્દ્ર=જયોતિન્દ્ર
વાક્યમાં રચના તથા તેના અર્થ પરત્વે ક્રિયાપદ મુખ્ય છે, ને તે ક્રિયાપદોના અર્થને કારણે છે. ક્રિયાપદોના કુલ-૬ અર્થ છે. તેનનાં નામ તથા સમજૂતી સાથે ઉદાહરણો.
ક્રમ | ક્રિયાપદ | અર્થ | ઉદાહરણ |
૧ | નિર્દેશાર્થ | ક્રિયા થવાનો નિર્દેશ હોય છે. | (૧) ધન્વી ચોકલેટ ખાય છે.
(૨) પાયલ વડોદરા જશે. (૩) કૃણાલ કેનેડા ગયો હતો. |
૨ | આજ્ઞાર્થ | ક્રિયા થવાનું સૂચન,વિનંતી કે આજ્ઞા દર્શાવવામાં આવે છે. આજ્ઞા માટે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જ નિર્દેશ થઇ શકે.આજ્ઞા હકારમાં તથા નકારમાં હોઇ શકે | (૧) સવારે વહેલો ઊઠજે.
(૨) આ પોશાક પહેરી લો. (૩) કૃપા કરી મને તમારી ‘ મોટરમાં લઇ જજો. (૪) તમે એને બરાબર ભણાવજો. |
૩ | વિધ્યર્થ | અહીં ફરજ અને કર્તવ્યને સૂચવવામાં આવે છે. | (૧)ગુરુજનોને આદર આપવો જોઇએ.
(૨) આપણું ગૃહકાર્ય જાતે જ કરી લેવું. (૩) શિયાળામાં વહેલી સવારે ફરવા જવું. (૪) પ્રાર્થના નિયમિત કરી લેવી. |
૪ | સંભાવનાર્થ | અહીં ક્રિયા થવાની શક્યતા કે સંભાવના દર્શાવવામાં આવે છે. | (૧) તે કદાચ આવી પણ ગયો હોય.
(૨) તમે જશો તો મને દુઃખ થશે. (૩) તે અત્યારે શું કરતો હશે ? |
૫ | ક્રિયાતિય પત્ત્યર્થ | અહીં ક્રિયા ન થયાની સંભાવના છે. સંભાવનાર્થમાં હકાર નો નિર્દેશ છે.અહીં નકાર નો નિર્દેશ છે. | (૧) એને આપ્યું હોત તો એ જરૂર લઇ જાત. (૨) તમારી જગ્યાએ હું હોત તો વિના વિલંબે દોડી ગયો હોત. |
૬ | અપેક્ષાર્થ | અહીં ક્રિયા થવાની અપેક્ષા બતાવવામાં આવે છે. | (૧) ઉર્મિલા પત્ર લખવાની છે. (૨) કૃણાલ તમારી સાથે આવનાર છે. |
જોડણી સુધારા અંગેની કેટલીક સૂચનાઓ/ઉપાયો
(૧) જોડણીકોશનો ઉપયોગ કરવો.
(૨) જોડણી ચાર્ટ બનાવવો.
(૩) જોડણીના નિયમો સમજવા.
(૪) જોદણીભેદને કારણે થતા અર્થ ભેદને સમજવા.
(૫) વિદ્યાર્થી પાસેથી સાચી જોડણીનો આગ્રહ રાખવો.
(૬) સંધિના નિયમોનું જ્ઞાન આપવું.
(૭) જોડાક્ષર વિશેની સમજ આપવી.
(૮) દરેક શિક્ષકે શુદ્ધ જોડણી લખવાનો આગ્રહ રાખવો.
(૯) અનુસ્વારના નિયમની સમજ આપવી.
જોડણીભેદ થી અર્થભેદ થતો હોય તેવા શબ્દો
નીચેના શબ્દોમાં ઇ-ઉ બદલાતાં અર્થ બદલાતો હોવાથી તે શબ્દોની જોડણી
દિન-દિવસ દીન-ગરીબ
દ્બિપ-હાથી દ્બીપ-બેટ
પાણિ-હાથ પાણી-જળ
અહિ-સાપ અહીં-આ સ્થળે
પુર-શહેર પૂર-રેલ
રવિ-સૂર્ય રવી-શિયાળુ પાક
વધુ-વધારે વધૂ-વહુ
વિણ-વિના વીણ-પ્રસવવેદના
સુર-દેવ સૂર-સૂરજ,અવાજ
કુંજન-ખરાબ માણસ કૂજન-મધુર ગાન
સલિલ-પાણી સલીલ-લીલાયુકત
વારિ-પાણી વારી-વારો,ક્રમ
ષષ્ઠિ-સાઠ ષષ્ઠી-છઠ્ઠી
પિન-ટાંકણી પીન-પુષ્ટ
રતિ-કામદેવની પત્ની રતી-ચણોઠી જેટલું વજન
શિલા-મોટો પથ્થર શીલા-શીલાવતી સ્ત્રી
ચિર-લાંબા કાળનું ચીર-વસ્ત્ર,ફળની ચીરી
જિત-જિતાયેલું જીત-જય
કુલ-એકંદર,કુટુંબ કુલ-કિનારો
ગુણ-મૂળ લક્ષણ,માર્ક ગૂણ-કોથળો
જિન-જૈન તીર્થંકર જીન-એક પ્રકારનું ભૂત
જુઓ-દેખો જૂઓ-જૂનું બહુ વચન
દારુ-દેવદારનું લાકડું દારૂ-મદિરા
રાશિ-ઢગલો,ગ્રહ રાશી-ખરાબ
સુત-પુત્ર સૂત-સારથી,સુતર
અંગુર-રૂઝ,નવી ત્વચા અંગૂર-દ્રાક્ષ
આહુત-હોમાયેલું આહૂત-બોલાવેલું
સુરત-એક શહેર સૂરત-ચહેરો
સુરતિ-આનંદ,સુખ સુરતી-સુરતનું
ખચિત-જડેલું ખચીત-ચોકકસ
વસ્તિ-મૂત્રાશય વસ્તી-લોકસંખ્યા
સિત-સફેદ સીત-કોશ
મતિ-બુદ્ધિ મતી-બહુમતી
અવધિ-નિશ્ચિત સમય અવધી-અવધ ભાષા
પતિ-સ્વામી પતી-ક્રિયા પૂરી થઇ
કુચ-સ્તન કૂચ-સામુહિક પ્રયાસ
એક જ શબ્દની બંને જોડણી માન્ય
કોટિ-કોટી શ્રેણિ-શ્રેણી નહિ-નહી ધુન-ધૂન સાબુ-સાબૂ છુટ્ટી-છૂટી
બિના-બીના અવનિ-અવની ધુમ્મસ-ધૂમસ ભાવિ-ભાવી અંગુલિ-અંગુળી
કુત્તો- કુતરો ભેરિ-ભેરી આવલિ- આવલી કુટિર-કુટીર મસિ-મસી ઔષધિ ઔષધી
ખિસ્સું-ખીસું મહિ-મહી કલ્કી-કલ્કિ ગાંડિવ-ગાડીવ યતિ-યતી કુસુંબી-કુસૂંબી
ઘુંમટ-ઘૂંમટ યોનિ-યોની કિંમત-કીમત બાસુંદી-બાસૂંદી બિચારું- બીચારું
રાત્રી-રાત્રિ ધરણી-ધરણિ સુરભી-સુરભિ ભ્રુકુટિ-ભ્રુકુટી ધમની-ધમનિ
ઉચ્ચક-ઊચક સુરી- સુરિ પ્રતિહાર-પ્રતીહાર કચુંબર-કચૂબર રાષ્ટ્રિય-રાષ્ટ્રીય
વિનંતી-વીનતી ચંચુ-ચંચૂ હિંચકારું-હીચકારું અણી-અણિ પ્રતિકાર-પ્રતીકાર
ધૂલી-ધુલી લિપિ-લિપી ચાકુ-ચાકૂ નેમી-નેમિ ગુજરાત-ગૂજરાત જાદુ-જાદૂ
પદવિ-પદવી ખનિજ-ખનીજ સિંચ-સીંચ રજનિ-રજની સરણી-સરણિ સુચી -સુચી
ભુમી -ભૂમિ નાસિપાસ-નાસીપાસ અટવિ- અટવી ત્રુટી-ત્રૂટી
વ્યંજન સંધિ
સંધિ સમયે વ્યંજન સાથે સ્વર અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય
ત્યારે વ્યંજન સંધિ બને છે.
નિયમો :-
(૧) સ્ + ચ = શ્ + ચ = શ્ચ ( દુસ્ + ચક = દુશ્ચક )
(મનસ્ + ચક્ષુ =મનશ્ચક્ષુ)
(૨) સ્ + ટ = ષ્ +ટ =ષ્ટ (ધનુસ્ + ટંકાર =ધનુષ્ટંકાર )
(૩) સ્ +શ =વિસગ્ર + શ = : (નિસ્ + શબ્દ =(નિ:શબ્દ )
(૪) ર્ +ચ = શ્ +ચ = શ્ચ (પુનર્ +ચ = પુનશ્ચ )
(૫) ર્ +ત્ = સ્ +ત્ = સ્ત (અંતર્ + તત્ત્વ = અંતસ્તત્ત્વ )
(૬) ર્ +શ્ =વિસગ્ર + શ = : (અંતર + શોક = અંતઃશોક )
(૭) દ્ + પ = ત્ + પ = ત્પ (સુહૃદ્ + પ્રેમ = સુહૃત્પ્રેમ )
(૮) ત્ + મ = ન્ +મ = ન્મ (સત્ + મતિ = સન્મતિ )
(૯) ત્ + લ =લ્ +લ = લ્લ (તત્ + લીન = તલ્લીન )
(૧૦) પદને અંતે ‘ ચ્ ’ ‘ જ્ ’ કે ‘ શ્ ’ આવે તો તેનો ‘ ક્ ’ થાય અને ‘ ક્ ’
નો‘ ગ્ ’ થાય.
( દિશ્ + અંબર = દિગંબર ) ( દિક્ + અંબર = દિગંબર )
(૧) ‘ ર્ ’ ની પહેલાં ‘ ઉ ’ + ‘ ષ્ ’ = ‘ ર્ ’ નો ‘ ષ્ ’ થાય.
(ચતુર્ + પાદ = ચતુષ્પાદ )
(૨) ત્ + શ = ચ્ + છ્ = ચ્છ ( સત્ + શાસ્ત્ર = સચ્છસ્ત્ર )
વિસગ્રના નિયમોની સંધિ :-
(૧) વિસગ્રની પહેલાં ‘ અ ’ હોય વિસગ્રની પછી ‘ અ ’ હોય કે ઘોષ વ્યંજન આવેલો વિસગ્રનો ‘ ઓ ’ થાય.
( શિરઃ + મણિ = શિરોમણિ )
( અધઃ+ ગતિ =અધોગતિ )
(સરઃ + જ = સરોજ )
(૨) વિસગ્રની પહેલાં ‘ અ ’ કે‘ આ ’સિવાયનો સ્વર હોય અને વિસગ્ર પછી
સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસગ્રનો ‘ ર્ ’ થાય.
( નિઃ + આકાર = નિરાકાર )
( દુ: +ગંધ = દુર્ગંધ )
( ધનુ : + વિદ્યા =ધનુર્વિધા )
(૩) વિસગ્રની પહેલાં ‘ ઇ ’ કે‘ ઉ ’હોય અને વિસગ્ર પછી ક્,ખ્, પ્ આવે તો વિસગેનો ષ્ થાય.
( નિઃ + કપટ = નિષ્કપટ )( દુઃ + કાળ = દુષ્કાળ )
(૪) વિસગ્રની પહેલાં ‘ અ ’ હોય અને વિસગ્ર પછી ક્,ખ્, પ્ આવે તો વિસગ કાયમ રહે છે .
( અંતઃ + કરણ = અંતઃ કરણ ) ( અંતઃ + પુર = અંતઃપુર )
(૫) વિસગ્રની પહેલાં ‘ અ ’ કે આ સિવાયનો સ્વર હોય અને વિસગ્રની પછી ‘ ર્ ’ આવે તો વિસગ્રનો લોપ થઇ તેની પહેલાંનો ‘ ઇ ’ દીર્ઘ બને છે.
( નિઃ +રવ = નીરવ ) ( નિઃ + રોગી = નરોગી )
(6) વિસગ્ર પછી ‘ ચ્ ’ કે‘ છ્ ’ આવે તો વિસગ્રનો ‘ શ્ ’ થાય છે.
( નિઃ + છલ = નિચ્છલ)
(૭) વિસગ્ર પછી ‘ ટ્ ’ કે‘ હ્ ’ આવે તો વિસગ્રનો ‘ ષ્ ’ થાય છે.
( દુઃ + ટ = દુષ્ટ )
(૮) વિસગ્ર પછી ‘ ત્ ’ કે‘ થ્ ’ આવે તો વિસગ્રનો ‘ સ્ ’ થાય છે.
( નિઃ + તેજ = નિસ્તેજ )
સંધિ છોડવાની અને જોડવાની શીખો [પ્રોજેક્ટ્વર્ક]
નામ+આવલિ= નામાવલિ મનસ્+વૃત્તિ =મનોવૃત્તિ જગત+નાથ =જગન્નાથ
પ્ર+નામ =પ્રનામ સ્વ+ઈચ્છા = સ્વેચ્છા પ્રતિ+સ્થા = પ્રતિષ્ઠા
નિશ્+શબ્દ =નિઃશબ્દ રૂપ+અંતર=રૂપાનંર અતિ+અંતર=અત્યંત
વિ+આકરણ =વ્યાકરણ વિ=અસ્ત=વ્યસ્ત રજની+ઈશ=રજનીશ
દુસ+યોધન=દુર્યોધન વિ=આયામ=વ્યાયામ શ્રત્+ધા=શ્રદ્ધા
ઉદ્+પથ=ઉત્પથ સત્ય+આગ્રહ=સત્યાગ્રહ પૃથુ+ઇ=પૃથ્વી
નિસ્+નય=નિર્ણય પરિ+અવલોકન=પર્યાવલોકન તપસ્+ચર્યા=તપશ્ચર્યા
અતિ=ઉત્તમ=અત્યુત્તમ હસ્ત+અક્ષર=હસ્તાક્ષર ભો+અન=ભવન
અભિ+ઉદય=અભ્યુદય ઉદ્+શ્વાસ=ઉચ્છ્વાસ ગુણ+ઔધ=ગુણૌધ
દંત+ઓષ્ઠય=દંતોષ્ઠ દિશ્+અંત=દિશાંત સુ+ઉકિત=સુકિત
નિસ્+રોગી=નિરોગી પ્રાયસ્+ચિત્ત=પ્રાયશ્ચિત પિતૃ+અર્થ=પિત્રાર્થ
પદ્+હતિ=પદ્ધતિ બ્રહ્મ+ૠષિ= બ્રહ્મર્ષિ ભો+અન=ભવન
શીત+ઉષ્ણ=શીતોષ્ણ ગુણ+દોષ=ગુણદોષ સ્વ+અલ્પ= સ્વલ્પ
દુષ+કર્મ=દુષ્કર્મ અનુ+સંગ=અનુસંગ ચતુર+ઘાત=ચતુષ્ઘાત
ઉદ્+જડ=ઉજજડ તત્+વિદ્=તત્વિદ ઉત્તર્+અયન=ઉત્તરાયન
પુનર્+લગ્ન=પુનઃલગ્ન ઉદ્+તેજક=ઉત્તેજક સત્+નારી=સન્નારી
સ્વ+છંદ=સ્વચ્છંદ મહા+ઈન્દ્ર=મહેન્દ્રા અતિ+અંત=અત્યંત
પ્રતિ+સ્થા=પ્રતિષ્ઠા વીર+ઉચિત=વીરોચિત ઇતિહાસ+ઇક=ઇતિહાસિક
પ્ર+ઈક્ષક=પ્રેક્ષક મનસ્+ચક્ષુ=મનશ્ચક્ષુ મંત્ર+ઉચ્ચાર=મંત્રોચ્ચાર
ઊહ+અપ+ઉહ=ઊહાપોહ મહા+ઈચ્છા=મહેચ્છા હર્ષ+આવેશ=હર્ષાવેશ
કુલ+અંગારા=કુલાંગારા સપ્ત+ૠષિ=સપ્તર્ષિ અતિ+ઉકિત=અત્યુકિત
પૂર્ણ+આહુતિ=પૂર્ણાહુતિ પ્રતિ+અંગ=પ્રત્યાંગ એક+આકાર=એકાકાર
સહ+અનુભૂતિ=સહાનુભૂતિ પુત્ર+એષના=પુત્રૈષના મહા+ઔદાર્ય=મહૌદાર્ય
ગુણ+અનુરાગ=ગુણાનુરાગ ભૂપ+ઈશ=ભૂપેશ પરિ+અટન=પર્યટન
અભિ+અંતર=અભ્યાંતર વિ+આખ્યાન=વ્યાખ્યાન સર્વ+અંગ=સર્વાંગ
સર્વ+ઉત્તમ=સર્વોત્તમ સર્વ+ઉદય=સર્વોદય અર્ધ+ઉત્થિત=અર્ધોત્યિત
હત+ઇચ્છુ=હિતેચ્છુ અવની+ઈન્દ્ર=અવનીન્દ્ર વ્રત+ઉત્સવ=વ્રતોત્સવ
સમ્+સાર=સંસાર લંકા+અધીશ=લંકાધીશ પરિ+ઈક્ષા=પરીક્ષા
અંતર+કરણ=અંતઃકરણ ઉદ્+ચાલન=ઉદ્ચ્ચાલન સત્+માર્ગ=સન્માર્ગ
દિશ્+અંત=દિશાંત અનેક+અનેક=અનેકાઅનેક પ્રતિ+ઉત્તર=પ્રત્યુત્તર
ચિંતા+આતુર=ચિંતાતુર ઉપ+ઇક્ષા=ઉપેક્ષા ખિદ્+ન=ખિન્ન
વાક્+બાણ=વાગ્બાણ જયાતિ+ઈન્દ્ર=જયોતિન્દ્ર
નિશ્+અભિમાની=નિરાભિમાની શાળા+ઉપયોગી =શાળોપયોગી
મહત્ત્વ+આકાંક્ષા=મહત્ત્વાકાંક્ષા મનસ્+વ્યાપાર=મનોવ્યાપાર
નિપાત
નિપાત એટલે શું ?
વાકય કે પંકિતમાં વિવિધ પદો જેવાકે સંજ્ઞા, સર્વનામ વિશેષણ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ,કૃદન્ત સાથે આગળકે પાછળ આવતાં અને ભાર કે અર્થની વિશષેતા બતાવતા પદોને નિપાત કહે છે.
કૃણાલે જ બધા કામ કર્યા. {જ નિપાત સંજ્ઞા સાથે}
કૃણાલે કહયું મેં જ આ કર્યું.. {જ નિપાત સર્વનામ સાથે}
કૃણાલ જલદી જ ચાલે છે. {જ નિપાત ક્રિયાવિશેષણ સાથે}
કૃણાલને ગુલાબી જ રંગ ગમે છે. {જ નિપાત વિશેષણ સાથે}
કૃણાલ હંમેશા હસતો હસતો જ બોલે છે. {જ નિપાત કૃદંત સાથે}
ના કહેવા છતાં કૃણાલ ગાયો જ. {જ નિપાત ક્રિયાપદ સાથે }
નિપાત કયો અર્થ વ્યકત કરે છે.
જ ચોકકસપણું,નિશ્ચય
તો બીજું કોઇપણ જાયકે નજાયપણહું જઇશ
ને આગ્રહ કે ખાતરી
ય,યે બીજા સાથે આનો પણ સમાવેશ—એવોઅર્થ બતાવે છે.
પણ બીજા સાથે આનો પણ સમાવેશ— એવોઅર્થ બતાવે.
સુધ્ધાં બીજા સાથે આનો પણ સમાવેશ— એવોઅર્થ બતાવે.
ફકત,માત્ર,કેવળ આ જ અને બીજું કંઇનહિ. નિપાતનાં પ્રકારો
ભારવાચક નિપાત :— જ,તો,ય,પણ,સિખ્ખે,સુદ્ધ વગેરે.
સીમાવાચક નિપાત :— ,ફકત,કેવળ,માત્ર,સાવ,છેક,તદ્દન વગેરે.
વિનયવાચક નિપાત ઃ— જી
પ્રકિર્ણ—લટકણીયાં નિપાત ઃ—ને,કે,તો,તે,એમકે વગેરે.
[1] ભારવાચક નિપાતઃ
વાકયમાં અર્થનો ભાર દર્શાવતા નિપાતને ભારવાચક નિપાત કહે છે.
ભારવાચક નિપાત — જ,તો,ય,પણ,સિખ્ખે,સુદ્ધ
1.ખતુડોશીએ જ શીરો બનાવ્યો.
2.ભગત થયા પણ ભેદ ન જાણો.
3.દૂઝૂયા કરે છે કેટલાયે ઘા રહી રહી
4.મારે ય પ્રવાસમાં આવવું છે.
5.ભણેલા સુદ્ધ આવી ભૂલો કરે છે.
[2] સીમાવાચક નિપાત
સીમા કે મર્યાદાનો અર્થ અભિૠયકત કરતાં નિપાતને સીમાવાચક નિપાત કહે છે.
સીમાવાચક નિપાત :— ,ફકત,કેવળ,માત્ર,સાવ,છેક,તદ્દન વગેરે.
1.એ કેવળ નિરાશ થાવાની વાત છે.
2.રમજૂમીર પાસે કેવળ સૂર હતા.
3.ગાડું છેક નજીક આવ્યું .
4.ગંધર્વ તદ્ન અપૂર્વ સંગીત લઇ આવ્યો હતો.
4.શરણાઇના સૂરથી જાનૈયાઓ સાવ મુંગા થઇ ગયા.
[3] વિનયવાચક નિપાત :-
જે નિપાત માન,મોભો,આદર,વિવેક કે વિનય દર્શાવતો હોય તેનેવિનયવાચક નિપાત કહે છે.
વિનયવાચક નિપાત :— જી
1.ભૂલચૂક માફ કેરશોજી.
2.પુજારી ત્રિવેદીજીનાં બાળકો તો ગુજરાતી જ બોલે છે.
3.ગુરુજીને સાદર પ્રણામ.
[4] પકીર્ણ-લટકણિયાં રૂપ નિપાત
વિનંતી,આગ્રહ કે અનુમતિ મેળવવાનો અર્થ દર્શાવતા કે વાકયને અંતે લટકણિયાં રૂપે પ્રયોજાતા તેને લટકણિયાં રૂપ નિપાત કહે છે.
પ્રકિર્ણ—લટકણીયાં નિપાત ઃ—ને,કે,તો,તે,એમકે વગેરે.
1.મુંબઇમાં તો પ્લેગને લીધે હુલ્લડો પણ થયા.
2.વહુનેય એવું ખરું કે આપણો પણ વટ પડવો જોઇએ.
3.મને એમકે તમે નહી આવો.
4.સત્ય હોય તે જ જીતે.
૧ પ્રકૃતિ જ મારી મા રહી છે.
૨ પુરુષોના સંકટમાં ફકત સ્ત્રી જ તેનીથઇ શકે છે.
૩ ભૂલચૂક માફ કેરશોજી.
૪ તમે પૂર્વાદિત્યને કહયું ખરું?
૫ વનમાં વ્હાલાજી કને હું ય વસું છું નેણ.ઢ
૬ પુજારી ત્રિવેદીજીનાં બાળકો તો ગુજરાતી જ બોલે છે.
૭ ઝંાખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે.
૮ માડી, મીઠી,સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી.
૯ અતયાર સુધી મેં દરિયાનું માંત્ર સૌંદર્ય જ જોવું હતું.
૧ મિત્રની સલાહ પ્રમાણે દરેક ટાઇમટેબલ બનાવવું તો ખરું જ.
૧૧ સત્ય હોય તે જ જીતે.
૧૨ છકડો જકાત નાકેજ ઊભો રહી જાય.
૧૩ મને રાત્રે નિદ્રા નથી આવતી.
૧૪ ખરેખર જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.
૧૫ ટાઇમ ટેબલ પ્રમાણે તો ટ્રેન પણ ચાલી શકતી નથી.
૧૬ દરેક વૃક્ષ પોતાની ઓળખ ગં વડેય સાચવી રાખે છે.
૧૭ આ દુર્ગમ સ્થાનમાં રાંો તો આવી જ ન શકે.
18 તમે સુદ્ધ ખોટુ બોલ્યાં.
19 એ કેવળ નિરાશ થાવાની વાત છે.
20 કીર્તિદેવજી તમારી વાત સાચી છે .
21 ગાડું છેક નજીક આવ્યું .
22. માત્ર છાયાયે આંખથી જવાબ આપ્યો.
23. ગંધર્વ તદ્ન અપૂર્વ સંગીત લઇ આવ્યો હતો.
24. શરણાઇના સૂરથી જાનૈયાઓ સાવ મુંગા થઇ ગયા.
25. રમજૂમીર પાસે કેવળ સૂર હતા.
26 છેવટે તે માન્યો ખરો !
27 ગુરુજીને સાદર પ્રણામ.
28 ભૂલચૂક માફ કરશોજી.
29 મને એમકે તમે નહી આવો.
30 મુંબઇમાં તો પ્લેગને લીધે હુલ્લડો પણ થયા.
31 વહુનેય એવું ખરું કૈ આપણો પણ વટ પડવો જોઇએ.
32 પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
વિશેષણ
વિશેષણઃ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહે છે.
વિશેષ્યઃ વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહે છે.
વિશેષનના બે ભાગ છે.(૧) વિકારી (૨) અવિકારી
વિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (વિકાર) પામે તે વિકારી વિશેષણ :-
દા.તઃ રાતો ઘાડો / રાતી ઘાડી / રાતું ઘાડું
અવિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ.
દા તઃ સુંદર છોકરો / સુંદર છોકરી / સુંદર છોકરું
વિશેષનના જુદા-જુદા પ્રકારો :
(૧) ગુણદર્શક વિશેષણ = પદાર્થના કે વસ્તુના જુદાજુદા ગુણોને દર્શાવે છે.
= નામ(વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે.
સંખ્યાદર્શક વિશેષણ : પદાર્થ કે વસ્તુની સંખ્યા(એક,બે,ત્રણ … .. ..અનંત) જેવા
ગુણો દર્શાવાય ત્યારે .. ..
ઉ દા : નવમું ધોરણ દશમું ધોરણ
1. કુંતીના ત્રણ પુત્રો અને માદરીના બે પુત્રો.
2. મારા તાબામાં દસહજાર સામંત હોત.. ..
3. બેઉ બહેનો પિતાના રૂમમાં કંઇક કરતી હતી.
સાર્વનામિક વિશેષણ : સર્વનામ વિશેષણ રૂપે પ્રયોજાયું હોય ત્યારે.. .. ..
જેટલું = (જે +ટલ્ +ઉ) માં જે સર્વનામ છે.
જેટલું , તેટલું , કેટલું , એટલું – (પ્રમાણ)
જેવડું , તેવડું , કેવડું , આવડું -(પ્રમાણ/કદ)
જેવું , તેવું , કેવું , આવું , – (સાદશ્ય/ના જેવું)
કયો , કયું ,કઇ — (પ્રશ્ન)
1. મહામહેનતે મેં મારી ઝૂંપડી ઊભી કરી છે.
2. મારા કેસરભીના કંથ હો !
સ્વાદદર્શક વિશેષણ : જેમાં સ્વાદનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
સ્વાદિષ્ટ ભોજન મોળું દહીં તાજી છાશ
ગળ્યો કંસાર મોળું શાક કડવો લીમડો
1.વરિયાળીનું મીઠું-ટાઢું હિમ જેવું શરબત પિવડાવીશ.
2.મારા જેવા ઊજળાં કપડાંવાળાને મજૂરીએ રાખવા કોણ તૈયાર થાય.
રંગદર્શક વિશેષણ : જેમાં રંગોનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
પીળું પાંદડું રંગ રાતો કેસરી સાફો
લાલ ગુલાબ ગુલાબી ગાલ લીલો લીમડા
1.મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું.
2.એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી.
3.મણિકાકાને એમનો રતુંબડો ચહેરા સાથે જોવા એ એક લહાવો હતો.
4.ઇન્દ્રધનુ ! તારા રંગ ધોધામાંથી એક માંગું લીલું બુન્દ.
કર્તૃદર્શક વિશેષણ : જેમાં ક્રિયાનો ગુણો વિશેષ દર્શાવાતો હોય ત્યારે .. ..
ખોદનાર ખાનાર રંગનાર
બોલનાર મારનાર મારકણું
કરનાર સાંભલનાર વણનાર
1. વસ્તરના વણનારા,ખેતરના ખેડનારા
ખાણના ખોદનારા છઇએ.
આકારદર્શક વિશેષણ : જેમાં આકાર બાબતનો વિશેષ અર્થ દર્શાવાતો હોય ત્યારે.
ચોરસ લંબચોરસ ગોળ
લંબગોળ ત્રિકોણ સીધું
1. લંબચોરસ કબડ્ડીનું મેદાન
2.ગોળ પૃથ્વી
(૨) પરિણામદર્શક વિશેષણ :પરિણામનો સાદો અર્થ થાય માપ.
પદાર્થ કે વસ્તુનું નિશ્ચિત માપ હોય છે.
1.એક કેળાના પાંદડામાં થોડાંક ફળો અને એક પડિયામાં દૂધ હતું.
2 .મેં જરાય ઉધાર નહિ લેવાનો સંકલ્પ કર્યો.
3.કેટલા બધા માણસો આ ગંધાતી ચા ઢીંચે છે.
4.ખીસામાંથી એક નાનું માઉથ-ઑર્ગન કાઢી એણે મને આપ્યું.
દર્શકવાચક વિશેષણ : જેમાં વસ્તુ કે પદાર્થને દર્શાવવાનો(બતાવવાનો) ગુણો હોય
ત્યારે .. ..
1.આ મુંબઇ નગરીએ તેને જાણે મંગ્ધ કર્યો હતો.
2.આ બહુ સરસ પુસ્તક છે.
3.પેલી સ્ત્રીનો અભિનય શ્રેષ્ઠ છે.
4. પેલું ઝાડઘણું જ ઊંચું છે.
સાપેક્ષવાચક વિશેષણ ઃ
જેવો ગોળ નાખશો તેવું ગળ્યું થશે.
જેવુ અન્ન તેવો ઓડકાર.
જે હાથે કામ કરશો તે હાથે ફળ પામશો.
જેવાં બી વાવશો તેવાં ફળ પામશો.
કૃદંતવાચક વિશેષણ :
બેસતા વર્ષે સ્વજનોને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
વચન વ્યવસ્થા
વચન બે પ્રકાર છે.
(૧) એકવચન (૨) બહુવચન
એકવચનઃ- સંજ્ઞાનું જે રૂપ એક વસ્તુ વિશે વાત કરતું હોય ત્યારે સંજ્ઞાનું રૂપ એકવચન વપરાય છે.
બહુવચનઃ- સંજ્ઞાનું જે રૂપ એક કરતાં વધારે વસ્તુ વિશે વાત કરતું હોય ત્યારે સંજ્ઞાનું રૂપ બહુવચન વપરાય છે.
સંજ્ઞા એકવચન બહુવચન
અંતે ‘અ’ સંજ્ઞાવાળી મંદિર મંદિરો
અંતે ‘આ’ સંજ્ઞાવાળી માળા માળાઓ
અંતે હ્સ્વ ‘ઇ’ સંજ્ઞાવાળી કવિ કવિઓ
અંતે હ્સ્વ ‘ ઉ ‘સંજ્ઞાવાળી ભેરુ ભેરુઓ
બકરું બકરાં/બકરાંઓ
છોકરું છોકરાં
લાકડું લાકડાં
માછલું માછલાં
અંતે દીર્ઘ ‘ઇ’ સંજ્ઞાવાળી ચોપડી ચોપડીઓ
નદી નદીઓ
તાળી તાળીઓ
બારી બારીઓ
અંતે દીર્ઘ ‘ઊ’ સંજ્ઞાવાળી જૂ જૂઓ
અંતે ‘ઓ’ સંજ્ઞાવાળી છોકરાઓ છોકરા
પંખો પંખા
ફોટો ફોટા
વાકયરચનમાં કયારેક એકનું એકરૂપ અર્થાત એકવચનનું રૂપ બહુવચન તરીખે ચલાવવામાં આવે છે.
કૃણાલે બાર સાયન્સ માટે ઘણી શાળા જોઇ.
ભરવાડે બધી ગાય આપી દીધી.
કેટલીક સંજ્ઞાઓ એકવચન માં જ વપરાય છે.
પાણી,ઘી,ખાંડ,સ્નેહ,ગુસ્સો
કેટલીક સંજ્ઞાઓ બહુવચન માં જ વપરાય છે.
ઊંટ,મગ,અનાજ,તલ,
લિંગ વ્યવસ્થા
લિંગ વ્યવસ્થા
લિંગ એટલે જાતિ
લિંગના પ્રકાર :- લિંગ ના ત્રણ પ્રકારઃ
(૧) પુંલ્લિંગ(નરજાતિ)
(૨) સ્ત્રીલિંગ(નારીજાતિ)
(૩) નપુંસકલિંગ(નાન્યતરજાતિ)
લિંગ દર્શાવતા પ્રત્યયઓ :-
(૧) પુંલ્લિંગ -(કેવો) – ઓ
(૨) સ્ત્રીલિંગ- (કેવી) – ઈ
(૩) નપુંસકલિંગ-(કેવું) – ઉ
સંજ્ઞા કયાં લિંગની છે તે જાણવા માટેઃ કેવો/કેવી/કેવું મુકવાથી લિંગપ્રકાર જાણી શકાય છે.
(૧) પુંલ્લિંગ-(કેવો) – ઓ – કાગળ – પલંગ – દરિયો – કપટી
(૨) સ્ત્રીલિંગ- (કેવી) – ઈ – ચા – વીટીં – આંખ – ખાતાવહી
(૩) નપુંસકલિંગ-(કેવું)- ઉ – લોહી - નૂપુર -પેટ – અમૃત
પરિણામવાચકના અર્થમાં લિંગની ઓળખ :
વસ્તુમાટી હોયતો વસ્તુનાની હોયતો
પુંલ્લિંગ (નરજાતિ) સ્ત્રીલિંગ(નારીજાતિ)
ઓરડો ઓરડી
પાટલો પાટલી
ગોટલો ગોટલી
ખાટલો ખાટલ
વિશેષણ વાળાં લિંગને જાણો.
મોટો મહેલ – રૂપાળેા છોકરો – પુંલ્લિંગ (નરજાતિ)
મોટી હવેલી – રૂપાળી છોકરી – સ્ત્રીલિંગ(નારીજાતિ)
મોટુ મકાન – રૂપાળું છોકરું – નપુંસકલિંગ(નાન્યતરજાતિ)
તિરસ્કાર સર્દભ લિંગપ્રયોગની ઓળખ :
જીભ – સ્ત્રીલિંગ(નારીજાતિ) જીભડો – પુંલ્લિંગ (નરજાતિ)
દાઢી- સ્ત્રીલિંગ(નારીજાતિ) દાઢું – નપુંસકલિંગ(નાન્યતરજાતિ)
લાડુ – પુંલ્લિંગ (નરજાતિ) લાડુડી સ્ત્રીલિંગ(નારીજાતિ)
છાનોમાનો – પુંલ્લિંગ (નરજાતિ) છાનુંમાનું નપુંસકલિંગ(નાન્યતરજાતિ)
અંતે-અ-વાળી સંજ્ઞાઓ સામાન્ય રીતે પુંલ્લિંગ, નપુંસકલિંગમાં હોય છે.
પુંલ્લિંગ :- હાથ/પગ/સૂરજ
નપુંસકલિંગ :- નાક/ઘર/ચિત્ર
અંતે-આ-વાળી સંજ્ઞાઓ સામાન્ય રીતે પુંલ્લિંગ, સ્ત્રીલિંગ હોય છે.
પુંલ્લિંગઃ- દાદા/મામા/રાજા સ્ત્રીલિંગ :- અર્ચના/માતા/પૂજા
અંતે-ઇ(હ્સ્વ)-વાળી સંજ્ઞાઓ સામાન્ય રીતે પુંલ્લિંગ, સ્ત્રીલિંગ હોય છે.
પુંલ્લિંગઃ-પતિ/કવિ/અગ્નિ
સ્ત્રીલિંગ :-બુદ્ધિ/જાતિ/રાત્રિ
અપવાદરૂપ સંજ્ઞા :-
અંતે-આ-વાળી સંજ્ઞાઓઃ-ચંદ્રમા(પુ) વાર્તા(સ્ત્રી) તારંગા(નપું)
અંતે-અ-વાળી સંજ્ઞાઓઃ-સિંહ(પુ) રાત(સ્ત્રી) નવાણ(નપુ)
અંતે-ઇ(હ્સ્વ)-વાળી સંજ્ઞાઓઃ-રવિ(પુ) જાતિ(સ્ત્રી) અસ્થિ(નપુ)
અંતે-ઈ(દીર્ઘ)-વાળી સંજ્ઞાઓ :-માળી(પુ) ઓરડી(સ્ત્રી) પાણી(નપુ)
અંતે-ઉ(હ્સ્વ)-વાળી સંજ્ઞાઓઃ-ખેડુ(પુ) વહુ(સ્ત્રી) આંસુ(નપ
અંતે-ઊ(દીર્ઘ )-વાળી સંજ્ઞાઓઃ- સાબૂ(પુ) જૂ(સ્ત્રી) ભૂ(નપુ)
અંતે-ઓ-વાળી સંજ્ઞાઓઃ-લોટો(પુ) જળો(સ્ત્રી) ચૂડો(નપુ)
શરીરના અંગો ઃ
હાથ/પગ/નખ/કાન(પુંલ્લિંગ )
આંખ/કીકી/જીભ /આંગળીઆ /( સ્ત્રીલિંગ )
પેટ/માથુ/નાક/મુખ/( નપુંસકલિંગ)
ધ્વનિઓ : સ્વર અને વ્યજનં
ધ્વનિઓ :- સ્વર અને વ્યજનં
સ્વરઃ અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ,ૠ
મૂળાક્ષર વ્યજનં :- ક્,ખ્,ગ્,ઘ્,ચ્,છ્,જ્,ઝ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્,ત્,થ્,દ્,ધ્,
ન્,પ્,ફ્,બ્,ભ્,મ્,ય્,ર્,લ્,વ્,શ્,ષ્,સ્,હ્,ળ્,ક્ષ્,જ્ઞ્
મૂળાક્ષરવ્યજન + સ્વર = બારાક્ષરી
બારાક્ષરીઃ ક્:- ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ
કેટલાક સંયુક્ત વર્ણોને સમજીએ
દ્ધ = દૃ્+ધ્+અ ર્દ=ર્+દ્+અ
શ્ચ = શ્+ચ્+અ નૃ = ન્ + ૠ (ર્+ઉ)
સ્ત્ર = સ્+ત્+ર્+અ હૃ= હ્+ ૠ (ર્+ઉ)
ત્ર = ત્+ર્+અ ક્ર = ક્+ર્+અ
ક્ષ=ક્+પ્+અ શ્ર = શ્+ર્+અ
ત્ત= ત્+ત્+અ દ્ર = દ્+ર્+અ
દ્ય=દ્+વ્+અ
કૃષ્ણ = ક્ + ર્ + ઉ + ષ્ + ણ્+ અ
વૃષ્ટિ =વ્+ર્+ઉ+ષ્+ટ્+ઇ
વિશ્રાંતિ =વ્+ઇ+શ્+ર્+આ+ન+ત્+ઇ
સંપૂર્ણ =સ્+અ+મ્+પ્+ઊ+ર્+ણ્+અ
સ્વાધ્યાય
(૧) ખૂટતાં વર્ણ મુકી ખાલી જગ્યા પૂરો.
શિશિર = શ્+–+શ્+–+–+અ
ગુરુદ્રારા =ગ્+ઉ+ર્+–+–+ર્+–+ર્+આ
અવસ્ત્ર = અ+–+વ્+–+સ્+–+ર્+અ
લિજજત = લ્+ઇ+જ્+–+–+ત્+અ
નિર્ણય = ન્+ઇ+–+ણ્+અ+–+અ
(૨) છૂટા પાડેલાં સ્વરવ્યંજનને જોડી શબ્દરચના કરો.
લ્+અ+ક્+પ્+મ્+ઈ+વ્+અ+ર્+અ= ———-
પ્+અ+ર્+ઇ+શ્+ર્+અ+મ્+અ = ———-
વ્+ઈ+દ્+વ્+આ+પ્+ઈ+ઠ્+અ = ———–
જ્+ઇ+ન્+દ્+અ+ગ્+ઈ= ———–
દ્+અ+ર્+ઈ+દ્+ર્+અ+ત્+આ = ——-
(3) શબ્દના સ્વરવ્યંજન છૂટા પાડો.
મુત્સદી , સ્વાશ્રય , આંગણું , જગન્નાથ ,કન્યાપક્ષ,
ર્તકવિર્તક, મશ્કરો , નિર્વાહ , જન્મભૂમિ ,ચિતારો
ગુજરાતી વ્યાકરણ :વાક્યના પ્રકાર
ગુજરાતી વ્યાકરણ : સંજ્ઞા
ગુજરાતી વ્યાકરણ : અલંકાર
ગુજરાતી અલંકાર : પ્રેઝન્ટેશન
ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ (rijadeja.com)
હિન્દી વ્યાકરણ : http://pustak.org
ગુજરાતી – અંગ્રેજી ડિક્ષનેરી : બાબુસુથાર
અંગ્રેજી ગ્રામર
બેઝિક અંગ્રેજી ગ્રામર
English Tenses Chart
Verb-form-1 (English)
Verb-form-2 (English)
Verb-form-3 (English)
Prepositions (English)
સાહિત્યકારો વિવેચકોની નજરે
સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ
સાહિત્યકારોનાં ઉપનામ
ગુજરાતી વ્યાકરણ : વિરામચિહ્નો
ગુજરાતી વ્યાકરણ :વાક્યના પ્રકાર
ગુજરાતી વ્યાકરણ : સંજ્ઞા
ગુજરાતી વ્યાકરણ : અલંકાર
ગુજરાતી અલંકાર : પ્રેઝન્ટેશન
ગુજરાતી વ્યાકરણ : શબ્દ સમૂહ માટે એક શબ્દ
ગુજરાતી વ્યાકરણ : જોડણી, સંધિ, સમાસ, અલંકાર, છંદ, વિભક્તિ, નિપાત, ક્રૃદંત, કર્તરિ, કર્મણિ, ભાવેરચના, પ્રેરક અને પુન:પ્રેરક વાક્ય રચનાઓ (rijadeja.com)
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી
રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત સાહિત્યકારોની યાદી
ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડની યાદી
ગુજરાતી ભાષામાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત સાહિત્યકારોની યાદી
વ્યવહારોપયોગી ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ : ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી
ગુજરાતી – અંગ્રેજી ડિક્ષનેરી : બાબુસુથાર
ગુજરાતી પદ્ધતિ (ડૉ.અશોક પટેલ)
મીરાંબાઈ
દિવાસ્વપ્ન (પુસ્તક) : ગિજુભાઈ બધેકા
ગઝલ શીખવી છે ? (પુસ્તક) : આશિત હૈદરાબાદી
વાચન-લેખન પદ્ધતિ અને પ્રયુક્તિઓ (પુસ્તક) : ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ
ગુજરાતી વ્યાકરણ : નિપાત
માતૃભાષાનું મહત્વ મમળાવતા મોતી
ગુજરાતી સાહિત્યિક રમતો
ગણિત કોર્નેર
પૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
પૂર્ણાંક સંખ્યાનો રસપ્રદ અભ્યાસ (સ્લાઈડ શો)
અપૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
અપૂર્ણાંક પદ્ધતિથી ભાગાકાર (સ્લાઈડ શો)
અપૂર્ણાંકને દશાંશમાં અને દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો (સ્લાઈડ શો)
અપૂર્ણાંક, દશાંશ અને ટકાની ગણતરી (સ્લાઈડ શો)
દશાંશ પદ્ધતિ(સ્લાઈડ શો)
ઘાત અને ઘાતાંક (સ્લાઈડ શો)
ખૂણાઓની જોડ (સ્લાઈડ શો)
નળાકાર સપાટીનું ક્ષેત્રફળ(સ્લાઈડ શો)
બેંક અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
ક્ષમતા અને કદ (સ્લાઈડ શો)
ગાણિતિક શબ્દો (અંગ્રેજી ટુ ગુજરાતી) – બાબુ સુથાર
ગણિત શિક્ષણની પદ્ધતિઓ http://mgpatel1.wapka.mobi
વર્ગ અને વર્ગમૂળ (સ્લાઈડ શો)
વર્ગમૂળ (સ્લાઈડ શો)
ત્રિકોણ (સ્લાઈડ શો)
નળાકારનું કદ (સ્લાઈડ શો)
પૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
અપૂર્ણાંક સંખ્યાની સમજ (સ્લાઈડ શો)
એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો)
ચુંબકત્વ (સ્લાઈડ શો)
ગાણિતિક શબ્દો (અંગ્રેજી ટુ ગુજરાતી) – બાબુ સુથાર
નળાકાર સપાટીનું ક્ષેત્રફળ(સ્લાઈડ શો)
પૂર્ણાંક સંખ્યાનો રસપ્રદ અભ્યાસ (સ્લાઈડ શો)
ક્ષમતા અને કદ (સ્લાઈડ શો)
દશાંશ પદ્ધતિ(સ્લાઈડ શો)
અપૂર્ણાંક, દશાંશ અને ટકાની ગણતરી (સ્લાઈડ શો)
ખૂણાઓની જોડ (સ્લાઈડ શો)
બેંક અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
ઘાત અને ઘાતાંક (સ્લાઈડ શો)
અપૂર્ણાંક પદ્ધતિથી ભાગાકાર (સ્લાઈડ શો)
અપૂર્ણાંકને દશાંશમાં અને દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો (સ્લાઈડ શો)
* ગણિત જાદુ *
GUJARATI - WHICH HOLDS MORE ? - (1 MIN 18 SEC)
GUJARATI - ENVELOPE TETRAHEDRONS - (2 MIN 24 SEC)
GUJARATI - SLIPPER ABACUS - (2 MIN 2 SEC)
GUJARATI - SIX SQUARE CUBE - (2 MIN 42 SEC)
GUJARATI - PAPER PROTRACTOR - (2 MIN 29 SEC)
GUJARATI - SQUARE TO CYLINDER - (1 MIN 56 SEC)
GUJARATI - TRIANGLE GRID - (2 MIN 42 SEC)
GUJARATI - CYLINDER CONE - (1 MIN 37 SEC)
GUJARATI - SIMPLE TESSELATION - - (2 MIN 31 SEC)
GUJARATI - OLD SLIPPER INSETS - (2 MIN 36 SEC)
GUJARATI - INSET PUZZLE - (1 MIN 39 SEC)
GUJARATI - TWENTY TEASERS - (1 MIN 19 SEC)
ગણિત-વિજ્ઞાન માં ઊપયોગી થાય તેવા મોડેલ્સ જાતે બનાવો.
(યુટ્યુબ પરથી વિડીયો ડાઉનલોડ કરવા અડ્રેસબાર માં youtube આગળ ss મૂકી લીંક રિફ્રેશ કરો )
ઉપયોગી વેબસાઈટ
www.mathsisfun.com
www.syvum.com
www.mathpuzzle.com
www.coolmath4kids.com
video.nationalgeographic.com
www.sciencebob.com
www.neok12.com
www.cut-the-knot.org
www.funbrain.com
www.doscience.com
www.homeworkplanet.com
www.sciencemaster.com
www.navneet.com
www.howstuffworks.com
MiniScience
Science Project
ગણિત
ધોરણ- ૧
રેખા, કિરણ અને રેખાખંડ
ખૂણો અને એને માપવા વિશેની સમજુતી
ખૂણાઓ કેવી રીતે મપાય? ખૂણાઓ ના પ્રકાર
ખૂણાઓ ના પ્રકાર
પરિમિતિ અને ક્ષેત્રફળ
ત્રિકોણ વિષે સમજુતી
ત્રિકોણની રમત
વર્તુળ (ત્રિજ્યા, વ્યાસ, જીવા)
વર્તુળનો પરિઘ
વર્તુળનું ક્ષેત્રફળ
ઘનફળ
ખૂણાઓની જોડના પ્રકાર
ખૂણાઓની જોડના પ્રકાર (Part-2)
સમાંતર રેખાઓ અને એમની છેદિકાથી બનતા ખુણાઓની જોડ
ચતુષ્કોણ
નળાકારનું ક્ષેત્રફળ અને ઘનફળ
પ્રાથમિક બીજગણિત
પૂર્ણ સંખ્યાઓ
પૂર્ણાંક સંખ્યાઓ:(ઋણ સંખ્યાઓ વિષે સમજુતી)
ઋણ સંખ્યાઓનાં સરવાળા – બાદબાકી
ઋણ સંખ્યાઓના ગુણાકાર – ભાગાકાર
કૌંસ
(અંકગણિત (ગણતરી કરવાનાં સામાન્ય નિયમો
અથવા તો ક્રમ)
કૌંસ (અંકગણિત ) નો હજુ વધુ અઘરો દાખલો
ઘાત – ઘાતાંક : ૧
ઘાત – ઘાતાંક : ૨
વર્ગ – વર્ગમૂળ
વર્ગમૂળ
અજ્ઞાત સંખ્યા
પદાવલિ
બહુપદીઓના સરવાળા, બાદબાકી આડી અને ઉભી રીતે.
બહુપદીમાં સરવાળા, બાદબાકી કરીને સાદું રૂપ આપો.
બહુપદીના ગુણાકાર
કૌંસ (ભાગ ૧)
કૌંસ (ભાગ ૨)
અવયવીકરણ (સામાન્ય અવયવીની રીતે બહુપદીના અવયવો પડે છે.)
અવયવ અને બહુપદીના સુત્રો અને દાખલા
સમીકરણ ઉકેલો ૧
સમીકરણ ઉકેલો ૨
સમીકરણ અને સમતાના ગુણધર્મો
સમીકરણ ઉકેલો ૩ (અપૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ)
સમીકરણ ઉકેલો ૪
સમીકરણ ઉકેલો ૫
સમીકરણ ઉકેલો ૬
સમીકરણ ઉકેલો ૭
બીજગણિત (ધો ૮,૯,૧૦)
વિસ્તરણ 1
વિસ્તરણ 2
વિસ્તરણ 3
અંક ગણિતમાં વિસ્તરણના વર્ગના સૂત્રનો ઉપયોગ
સમીકરણ અને નિત્યસમ
ત્રિપદીના વર્ગનું વિસ્તરણ
કિંમત શોધો
વિસ્તરણ 8
દ્વીપદીના ઘનનું વિસ્તરણ
દ્વીપદીના ઘનના વિસ્તરણના દાખલા – ભાગ1
દ્વીપદીના ઘનના વિસ્તરણના દાખલા – ભાગ2
અંક ગણિતમાં વિસ્તરણના ઘનના સૂત્રનો ઉપયોગ
વિસ્તરણમાં દ્વીપદીના વર્ગના સૂત્રની ભૂમિતિની રીતે પ્રાયોગિક સમજુતી
વિસ્તરણમાં દ્વીપદીના ઘનના સૂત્રની ભૂમિતિની રીતે પ્રાયોગિક સમજુતી
અવયવીકરણ 1
અવયવીકરણ 2
પૂર્ણવર્ગ બહુપદી બને તે રીતે ખૂટતું પદ શોધો
અવયવીકરણ 4
ત્રિપદીના વર્ગના સ્વરૂપમાં અવયવો મળે તે રીતનું અવયવનું સૂત્ર
અવયવીકરણ 6
અવયવીકરણ 7
અવયવીકરણ 8
પાંચ પદવાળી બહુપદીને છ પદવાળી બહુપદીમાં ફેરવીને તેમાંથી બે વર્ગોના તફાવત મેળવવાનું અને તેના અવયવો પાડવાનું સમજીએ
અવયવીકરણ 9
અવયવીકરણ 10
અવયવીકરણ 11
અવયવીકરણ 12
બહુપદીના ભાગાકાર – 1
બહુપદીના ભાગાકાર – 2
સમીકરણ ઉકેલો (વ્યવહારિક દાખલા – 1)
સમીકરણ ઉકેલો (વ્યવહારિક દાખલા – 2)
પ્રાથમિક અંક ગણિત
સરવાળા
સરવાળાની રજૂઆત
સરવાળા ૨
વદ્દીવાળા સરવાળા
સરવાળા ૪:સરવાળો – સાદી ગણતરી, વદ્દીવાળા દાખલા
ગુણાકાર
ગુણાકારની રજૂઆત
ગુણાકારમાં ઘડિયાની રજૂઆત – ૧ થી ૯ નાં ઘડિયા
ગુણાકાર ૩ : ૧૦,૧૧ અને ૧૨ નાં ઘડિયા
ગુણાકાર ૪ : બે અંકની સંખ્યાના એક અંકની સંખ્યા વડે ગુણાકાર
ગુણાકાર ૫ : બે અને ત્રણ આંકડાની રકમના ગુણાકાર
ગુણાકાર ૬ : ત્રણ, ચાર, પાંચ અંકોની સંખ્યાઓનો ગુણાકાર
૩ અંકની રકમનો ૨ અને 3 અંકની રકમ સાથે ગુણાકાર
લેટીસ ગુણાકાર પદ્ધતિની રજૂઆત
લેટીસ ગુણાકાર પદ્ધતિ કેવી રીતે કામ કરે છે?
બાદબાકી
બાદબાકીની રજૂઆત
બાદબાકી ૨ : બાદબાકી જોવાની જુદી જુદી રીતો
બાદબાકી ૩: દશકો લેવાની રીત વિષે સમજણ
બાદબાકીમાં દશકો લેવાની પદ્ધતિ કેવી રીતે કામ કરે છે?
બાદબાકી ૪, દશકો લઈને
મનમાં બાદબાકી કરવાની રીત
ભાગાકાર
ભાગાકારની રજૂઆત
ભાગાકારની રજૂઆત ૨: મોટી રકમનાં ભાગાકાર
ભાગાકાર ૨: મોટી રકમનાં ભાગાકારની અને શેષની રજૂઆત
ભાગાકાર ૩:મોટી રકમના ભાગાકાર અને શેષ વધે તેવા થોડા વધુ દાખલા
ભાગાકાર ૪:મોટી રકમનો બે અંકની રકમ વડે ભાગાકાર
અવયવ
અવયવ વિષે માહિતી
વિભાજ્યતાની ચાવીઓ : ૨,૩ અને ૫ ની ચાવી
વિભાજ્યતાની ચાવીઓ : ૭ અને ૧૧ ની ચાવી
ગુરૂત્તમ સામાન્ય અવયવ
લઘુત્તમ સામાન્ય અવયવી
દશાંશ અપૂર્ણાંક
દશાંશ અપૂર્ણાંક વિષે સમજુતી
દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો
દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી
દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર
અપૂર્ણાંક સંખ્યા
અપૂર્ણાંક સંખ્યા વિષે માહિતી
અપૂર્ણાંક સંખ્યા ૨: અપૂર્ણાંક સંખ્યા વિષે વિશેષ સમજુતી
શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક
અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓમાં પરિવર્તિત કરો
અપૂર્ણાંક સંખ્યાઓ નાં સરવાળા – બાદબાકી
અપૂર્ણાંક સંખ્યાઓ નાં ગુણાકાર
અપૂર્ણાંક સંખ્યાઓ નાં ભાગાકાર
વિજ્ઞાન કોર્નેર
સાયન્સ કેલેન્ડર ૨૦૧૩(ચિત્ર સાથે)
વિજ્ઞાન અને ટેકનોલોજી ધો ૮ ની શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ચુંબકત્વ (સ્લાઈડ શો)
એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો)
પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો)
સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો)
રૂધિરના ઘટકો અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
ન્યુટનના નિયમો (સ્લાઈડ શો)
ધાતુ અને અધાતુ (સ્લાઈડ શો)
પ્રકાશ અને ધ્વનિ (સ્લાઈડ શો)
જંગલ અને કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
નેનો ટેકનોલોજી – બી.કે.બગડા
વિજ્ઞાનને લગતા પ્રશ્નો – બી.કે.બગડા
ચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ
વિજ્ઞાનને લગતા સાધનો
વિજ્ઞાનના વિવિધ એકમો
વિજ્ઞાનના જુદા જુદા વિષયો
રંગ (સ્લાઈડ શો)
ઉત્ક્રાંતિ અને ડાર્વિન (સ્લાઈડ શો)
આપણું સૌર મંડળ (સ્લાઈડ શો)
ડીહાઈડ્રેશનના ચિહ્નો અને લક્ષણો (સ્લાઈડ શો)
મનુષ્યનું પાચનતંત્ર (સ્લાઈડ શો)
ઊર્જા (સ્લાઈડ શો)
આહારકડી (સ્લાઈડ શો)
ચાલો અરીસાને ઓળખીએ (સ્લાઈડ શો)
પદાર્થ – ઘન, પ્રવાહી, વાયુ (સ્લાઈડ શો)
કુદરતી પસંદગી (સ્લાઈડ શો)
કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
પાણીના ગુણધર્મો (સ્લાઈડ શો)
ચાલો જોઈએ મનુષ્યની શરીર રચના (સ્લાઈડ શો)

વિજ્ઞાન સોફ્ટવેર
પૃથ્વીને આપણે આપના કોમ્યુટરની નજરે જોઈએ ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ બ્રમાંડ પૂરતું સહેલું થઇ જશે
ડાઉનલોડ કરો stellariam softwer ૫૭mb અહી ક્લિક કરો
જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો તમે તેને બ્રમાંડ બતાવી ગેલેક્સી અસખ્ય તારાઓ ની માહિતી આપો આને હા તમે જાતે બ્રહમાંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ગણું જાણવા મલે તેમ છે તો કરો કાકુના
ડાઉનલોડ કરો celestia softwer અહી ક્લિક કરો
genius mekar નામનું સોફ્ટવેર જે તમને કેમેસ્ટ્રી ફીઝીક્સ અને મેથ્સ ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો રાહ સની જુઓં છે એક ક્લિક મારવાની જરૂર છે
genias mekar3.6mb ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
ડાઉનલોડ કરો ફ્રી યુનીટ કન્વર્ટર જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ....ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
પ્રસ્તુત છે વિજ્ઞાનના ગણાબધા મોડેલ બનાવવા માટે ના વિડીયો
* હવાના પ્રયોગો * * સંતુલનના પ્રયોગો * * રસાયણશાસ્ત્ર પ્રયોગો * * વીજળીના પ્રયોગો * * ઘર્ષણ પ્રયોગો * * હીટ પ્રયોગો * * લાઇટના પ્રયોગો * * મેગ્નેટિઝમ પ્રયોગો * * ગણિત જાદુ * * મિકેનિક્સ પ્રયોગો * * છાપાની ટોપી * * કાગળ ઓરિગામિ મોડલ * * કાગળ ડાયનેમિક મોડલ * * ડમ્પ માંથી પંપ * * કાંતણ ટોય્ઝ * * ધ્વનિ પ્રયોગ * * માળખાં * * કચરાપેટી કલા અને ટોય્ઝ * * પાણી પ્રયોગો *
* હવાના પ્રયોગો *
GUJARATI - THREAD LOOP - (1 MIN 06 SEC)
GUJARATI - CD HOVERCRAFT - (2 MIN 12 SEC)
GUJARATI - PULL PLUNGER - - (1 MIN 38 SEC)
GUJARATI - BALL IN AIR - - (0 MIN 48 SEC)
GUJARATI - BOTTLE JET - - (59 SEC)
GUJARATI - CANDLE FUN - - (1 MIN 31 SEC)
GUJARATI - PRESSURE MAGIC - (2 MIN 21 SEC)
GUJARATI - SIMPLE ROCKET - - (2 MIN 09 SEC)
GUJARATI - JET CAR - (1 MIN 01 SEC)
GUJARATI - BOTTLE BLAST - (1 MIN 19 SEC)
GUJARATI - BALLOON ROCKET - - (1 MIN 15 SEC)
GUJARATI - FAN CAR - (2 MIN 0 SEC)
GUJARATI - BLOW AND FLOAT - - (1 MIN 45 SEC)
* સંતુલનના પ્રયોગો *
GUJARATI - BALANCING NAILS - 01 - (55 SEC)
GUJARATI - FLOATING FORKS - - (1 MIN)
GUJARATI - WOW!! BALANCE - (41 SEC)
GUJARATI - BALANCING BALLERINA - (1 MIN 29 sec)
GUJARATI - BALANCING NAILS - - (1 min)
GUJARATI - TILT BALANCE - - (2 MIN 25 SEC)
GUJARATI - BALANCING BICYCLE - - (1 MIN 29 SEC)
* રસાયણશાસ્ત્ર પ્રયોગો *
GUJARATI - FIRELESS FLAME - - (1 MIN 06 SEC)
GUJARATI - FIRE WITHOUT MATCHES - - (53 SEC)
GUJARATI - GLOW WITHOUT FLAME - - (1 MIN 28 SEC)
GUJARATI - SILVER TREE - - (1 MIN 15 SEC)
GUJARATI - FLYING COLOR - - (1 MIN 49 SEC)
GUJARATI - WRITING WITH WATER - (1 MIN 21 SEC)
GUJARATI - YEN FOR YELLOW - (1 MIN 18 SEC)
GUJARATI - SWEET FIRE - - (45 SEC)
GUJARATI - CUT POTATO TURNS BROWN - (57 SECONDS)
* વીજળીના પ્રયોગો *
GUJARATI - ALUMINUM CAN MOTOR - - (55 SEC)
GUJARATI - SIMPLE MOTOR - - (52 SEC)
GUJARATI - D. C. MOTOR - (3 MIN 25 SEC)
GUJARATI - CRANK GENERATOR - (2 MIN 48 SEC)
GUJARATI - MOTOR GENERATOR - (1 MIN 43 SEC)
GUJARATI - ECSTATIC STATIC - (1 MIN 08 SEC)
GUJARATI - GENERATOR FROM MOTOR - (2 MIN)
GUJARATI - SYRINGE GENERATOR - (1 MIN 42 SEC)
GUJARATI - WIND GENERATOR - - (3 MIN 17 SEC)
GUJARATI - HOMO POLAR MOTOR - (1 MIN 0 SEC)
GUJARATI - LIGHT HOUSE - (2 MIN 05 SEC)
GUJARATI - STATIC STRAW - (1 MIN 12 SEC)
GUJARATI - SPOOL GENERATOR - - (2 MIN 18 SEC)
GUJARATI - LIGHT A L.E.D. - - (1 MIN 09 SEC)
GUJARATI - PAPER STATIC - (1 MIN 29 SEC)
GUJARATI - MULTIPLE GENERATOR -- (2 MIN 49 SEC)
GUJARATI - NO-MAGNET MOTOR - - (2 MIN 55 SEC)
GUJARATI - MAGNIFICENT MOTOR - (2 MIN 01 SEC)
GUJARATI - SOLAR TOY CAR - - (1 MIN 04 SEC)
* ઘર્ષણ પ્રયોગો *
GUJARATI - WOODPECKER - (1 MIN 36 SEC)
GUJARATI - SHIMMERING BIRD - (1 MIN 55 SEC)
GUJARATI - SHIMMERING MATCHBOX - (1 MIN 06 SEC)
GUJARATI - CLIMBING BUTTERFLY - (2 MIN)
GUJARATI - MATCH BOX TRAIN -- (1.4 min)
GUJARATI - CLIMBING MAN - (1 MIN 38 SEC)
GUJARATI - GO, NO-GO MATCHBOX - (1 MIN 50 SEC)
GUJARATI - LIFT RICE - - (1 MIN 29 SEC)
GUJARATI - SHIMMERING FISH - (1 MIN 36 SEC)
GUJARATI - MOVING MONKEYS - (1 MIN 42 SEC)
* હીટ પ્રયોગો *
GUJARATI - CONVECTION CURRENTS - (1 MIN 25 SEC)
GUJARATI - EXPANSION OF AIR - (1 MIN 23 SEC)
GUJARATI - COOL BOTTLE - (2 MIN 02 SEC)
GUJARATI - SIMPLE CONDUCTION - - (1 MIN 40 SEC)
GUJARATI - BLACK BOTTLE SOLAR HEATER - - (1 MIN 25 SEC)
GUJARATI - SOLAR HEATER - - (1 MIN 02 SEC)
* લાઇટના પ્રયોગો *
GUJARATI - BIRD IN A CAGE - (1 min)
GUJARATI - COLOR MIXER - (1 MIN 12 SEC)
GUJARATI - FIBER OPTICS - (1 MIN 29 SEC)
GUJARATI - SIMPLE ANIMATION ON FLYWHEEL - (53 SEC)
GUJARATI - TOTAL INTERNAL REFLECTION - (1 MIN 33 SEC)
GUJARATI - COOL COLORS - (2 MIN 25 SEC)
GUJARATI - PENCIL BOX PERISCOPE - (1 MIN 25 SEC)
* મેગ્નેટિઝમ પ્રયોગો *
GUJARATI - MAGNETIC LEVITATION PENCIL - (2 min)
GUJARATI - SPOOKY SPOKE - (45 sec)
GUJARATI - MAGNETIC BRAKING - (1 MIN)
GUJARATI - MAGNETIC JUMPING FROG - (1 MIN 12 SEC)
GUJARATI - MAGNETIC SLOW SLIDE - (42 sec)
GUJARATI - STANDING SPINNING PENCIL - - (1 MIN 32 SEC)
GUJARATI - MAGNETISM FROM ELECTRICITY - (1 MIN 59 SEC)
GUJARATI - DOLL DANCE - (1 MIN 58 SEC)
GUJARATI - GEOMETRY WITH MAGNETS - (2 MIN 26 SEC)
GUJARATI - CRAZY MAGNETS - (2 MIN 16 SEC)
GUJARATI - LEVITATING CD - - (2 MIN 49 SEC)
GUJARATI - PAPER KITE - (1 MIN 17 SEC)
GUJARATI - SEWING MACHINE - (1 MIN 22 SEC)
* મિકેનિક્સ પ્રયોગો *
GUJARATI - SPIRAL SNAKE - (1 MIN 39 SEC)
GUJARATI - ACROBAT - - (2 MIN 29 SEC)
GUJARATI - FUNNY FLICK - (1 MIN 27 SEC)
GUJARATI - DUMPER - AUGUST 2011 - (1 MIN 06 SEC)
GUJARATI - JCB TRUCK - AUGUST 2011 - (2 MIN 12 SEC)
GUJARATI - JUMPING BUG - AUGUST 2011 - (1 MIN 32 SEC)
GUJARATI - JUMPING DRAGONFLY - AUGUST 2011 - (1 MIN 58 SEC)
GUJARATI - ROLLING BOTTLE - AUGUST 2011 - (1 MIN 59 SEC)
GUJARATI - BOUNCY BALLS - AUGUST 2011 - (1 MIN 25 SEC)
GUJARATI - JAPANESE LANTERN - AUGUST 2011 - (2 MIN 35 SEC)
GUJARATI - MARBLE MOUSE - AUGUST 2011 - (2 MIN 01 SEC)
GUJARATI - BALLOON HELICOPTER - AUGUST 2011 - (1 MIN 32 SEC)
GUJARATI - LABORING MAN - AUGUST 2011 - (2 MIN 23 SEC)
GUJARATI - PECKING BIRDS - AUGUST 2011 - (1 MIN 50 SEC)
GUJARATI - DANCING WASHERS - AUGUST 2011 - (1 MIN 24 SEC)
GUJARATI - CIRCLING BIRD - AUGUST 2011 - (59 SEC)
GUJARATI - GOING GEARS - AUGUST 2011 - (58 SEC)
GUJARATI - STIRLING ENGINE - AUGUST 2011 - (2 MIN 51 SEC)
GUJARATI - SPINNING SPINDLE - AUGUST 2011 - (1 MIN 46 SEC)
GUJARATI - TRAFFIC POLICE - AUGUST 2011 - (2 MIN 04 SEC)
GUJARATI - SATELLITE SPINNER - AUGUST 2011 - (51 SEC)
GUJARATI - TUMBLING MATCHBOX - 13 NOV 2011 - (2 MIN 22 SEC)
GUJARATI - TUMBLING CAPSULE - 13 NOV 2011 - (57 SEC)
GUJARATI - FLAPPING WINGS - 12 NOV 2011 - (1 MIN 21 SEC)
GUJARATI - PLAY ROUNDABOUT - 13 NOV 2011 - (1 MIN 02 SEC) /li>
GUJARATI - WALKING CYLINDER - 12 NOV 2011 - (2 MIN 07 SEC)
GUJARATI - GEAR MAN - 13 NOV 2011 - (51 SEC)
GUJARATI - RING ON WING - 13 NOV 2011 - (1 MIN 04 SEC)
GUJARATI - STRAW SPRAY - 15 NOV 2011 - (57 SEC)
GUJARATI - MOBILE DANCERS - 1 (1 MIN 21 SEC)
GUJARATI - PENS DANCE - (1 MIN 22 SEC)
GUJARATI - BRUSH IN RUSH - - (1 MIN 30 SEC)
GUJARATI - DUMP TRUCK - - (2 MIN 27 SEC)
GUJARATI - MOTOR BUG - - (1 MIN 17 SEC)
GUJARATI - MERRY-GO-ROUND - (1 MIN 16 SEC)
GUJARATI - PHAT-PHAT BOAT - - (1 MIN 33 SEC)
સામાજિક વિજ્ઞાન કોર્નર
( આ માહિતી પુરણ ગોંડલિયા ને આભારી છે.)
દીલ્હીના શાસકોનુ લિસ્ટ-ઇ.સ.૭૩૬ થી ૨૦૧૩