VAVAZODA VISHE JANVA JEVU ...USEFUL FOR COMPETITIVE EXAM
વાવાઝોડા વિષે જાણવા જેવુ :
65 km/h ની ઝડપે પવન ફૂંકાય એટ્લે તેને વાવાઝોડું કહી શકાય. કોઈ પણ વાવાઝોડા ના નામકરણ ની પધ્ધતિ
રસપ્રદ છે. આ નામ પહેલે થી જ નક્કી કરાયેલા હોય છે.
"North Indian Occean" માથી આવતા
વાવાઝોડા નું નામ "ESCAP/WMO Typhoon Committee" એ પહેલેથી જ નક્કી કરેલા હોય છે.ESCAP/WMO Typhoon Committee માં નીચે
મુજબ ના દેશો નો સમાવેશ થાય છે. બાંગલાદેશ , ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા , થાઈલેન્ડ.વાવાઝોડા માટે ઉપરના દરેક દેશો એ પહેલે થી 8-8 નામ આપેલા છે. અને તેમાથી 8 લિસ્ટ બનેલા છે અત્યારે 5 નંબર ના લિસ્ટ સુધી પહોચી ગયા છીએ. લિસ્ટ એવી રીતે બનાવ્યું છે જ્યારે વાવાઝોડું આવે ત્યારે વારાફરથી દરેક દેશે એ આપેલા નામ ના લિસ્ટ માથી વારો આવે.જેમ કે હમણાં "હૂડ હૂડ" વાવાઝોડું આવ્યું, આ "હૂડ હૂડ" નામ ઓમાન એ આપેલ હતું.
ત્યારબાદ "નીલોફર" આવે છે તો આ નામ પાકિસ્તાન એ આપેલું છે.
આના પછી જે વાવાઝોડું આવશે તેનું નામ "અશોબા" હશે, આ નામ શ્રીલંકા દ્વારા રાખવામા આવેલું છે.
તેના પછી કોઈ વાવાઝોડું આવશે તો તેનું નામ "કોમેન" રાખવામા આવશે જેનું નામ થાઈલેન્ડે આપ્યું છે.

આમ 5 નંબર નું લિસ્ટ પૂરું થાય એટ્લે 6 નંબરના લિસ્ટ માંથી નામકરણ થશે. 6 નંબર ના લિસ્ટ માં ભારતે આપેલું નામ છે "મેઘ"
આ વાત કરી આપણે માત્ર "North Indian Ocean"ની. હવે જો આજ વાવાઝોડું North Indian Ocean થી South-West Indian ocean માં જાય
તો આજ વાવાઝોડા નું નામ Mauritius અને Madagascar એ નક્કી કરેલા નામ માથી લેવામાં આવે છે. એટલેકે "નીલોફર" નું નામ South-West Indian ocean બાજુ જવાથી "અડજલી" થઈ જશે. નીલોફર એક અરેબિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમળ.