SAURASHTRA UNIVERSITY APPLICATION FORM UPDATES
(તારીખ વધારવામાં આવેલ છે.)B.A./B.Com. Sem. 4 & M.A./M.Com. Sem. 2 ના પરીક્ષા ફોર્મ એન્ટ્રી ૨૮/૨/૨૦૧૫ થી ૦૭/૦૩/૨૦૧૫ સુધી રેગ્યુલર ફી સાથે (ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૩/૨૦૧૫) ૧૨/૦૩/૨૦૧૫ થી ૧૫/૦૩/૨૦૧૫ સુધી રેગ્યુલર + લેઈટ ફી સાથે ભરાશે(ફી ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૩/૨૦૧૫)