ગુજકેટ ૨૦૧૫ વિશેની કેટલીક મહત્વ ની માહિતી

ગુજકેટ ૨૦૧૫ વિશેની કેટલીક મહત્વ ની માહિતી

ગુજકેટ ૨૦૧૫ વિશેની કેટલીક મહત્વ ની માહિતી

લાયકાત : ૧૨ ધોરણ પાસ અથવા ૧૨ માં ધોરણની પરીક્ષા ચાલુ વર્ષ માં આપેલ હોવી જોઈએ

પરીક્ષાનો ગુણભાર:

Subject
Questions
Marks
Time
Physics
40
40
180 minutes
Chemistry
40
40
Biology
40
40


ગુજકેટ નું પરીક્ષાપત્ર 120 માર્ક્સ નું હશે. જેનો સમય ૩ કલ્લાકનો રહેશે. physics, chemistry, અને biology નું ભેગું પરીક્ષાપત્ર હશે.

પરીક્ષાનું માળખું: પરીક્ષાપત્ર વૈકલ્પિક રહેશે. જેમાં એક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હશે, જેમાંથી માત્ર એક જ વિકલ્પ સાચો હશે.

ગુજકેટ પરીક્ષાની અરજીની ફી: ૨૫૦ રૂ.

ગુજકેટ પરીક્ષાની ONLINE અરજી કરવા માટેની લીંક  : ( www.gseb.org )

Post a Comment

Previous Post Next Post