New Tax Slab FY 2014-15


New Tax Slab FY 2014-15
Male Taxpayer
0 to 2.5 Lakh~NIL Tax
2.5 to 5 Lakh~10% Tax
5 to 10 Lakh~20% Tax
Above10 Lakh~30% Tax

Female Taxpayer
0 to 2.5 Lakh~NIL Tax
2.5 to 5 Lakh~10% Tax
5 to 10 Lakh~20% Tax
Above10 Lakh~30% Tax

Above 60 Taxpayer
0 to 3 Lakh~NIL Tax
3 to 5 Lakh~10% Tax
5 to 10 Lakh~20% Tax
Above10 Lakh~30% Tax.

   Other Benefits
1. 80C Rebate increase from 1.0 Lakh to 1.5 Lakh.
2. Home Loan Interest rebate increase from 1.5 Lakh to 2.0 Lakh.
3. PPF investment limit increase from 1.0 Lakh to 1.5 Lakh.

આવક વેરાની મર્યાદા વધી, હોમલોન પણ થઈ સસ્તી

બજેટમાં ટેક્સ માટે શુ કરાઈ જાહેરાત

ટેક્સ સિસ્ટમમાં કોઈ બદલાવ નથી
25 કરોડથી વધારે રોકાણ મેન્યિુફેરક્ચરિંગ સેક્ટર પર કોઈ ટેક્સ લદાશે નહી
ટીવી મિડિયામાં જાહેરાત માટે કોઈ સર્વિસ ટેક્સ નહી
ઓનલાઈન અને મોબાઈલ ફોન મારફતે જાહેરાત આપવામાં સર્વિસ ટેક્સ લદાશે
ડાયરેક્ટ ટેક્સમાં રૂ. 22,000 કરોડની રાહત
ડાયરેક્ટ ટેક્સ રેટમાં કોઈ ફેરફાર નહીં
વર્ષે રૂ. 5150 કરોડના ટેક્સમાં ઘટાડો થયો
80સી ની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી
રૂ. 2 લાખ સુધીની હોમ લોન પર કોઈ ટેક્સ નહીં, પહેલા આ મર્યાદા રૂ. દોઢ લાખની હતી.
આવકવેરાની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી
60 વર્ષથી નીચેના લોકોની રૂ. 2.50 લાખ સુધીમાં કોઈ ટેક્સ નહીં.
વરિષ્ઠ નાગરિકો માટે ઈન્કમ ટેક્સ સ્લેબ રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.50 લાખ કરાયો

000000

આ વર્ષે ગેર યોજના ખર્ચ રૂ. 12 લાખ કરોડ
રૂ. 2, 12,000 કરોડના અન્ય ટેક્સ

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શુ મળ્યુ ખાસ

    રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અબજ રૂપિયાની જોગવાઈ
    નવા શિક્ષકોના પ્રશિક્ષણ માટે નવા કેન્દ્ર ખુલશે
    નવા શિક્ષક પ્રશિક્ષણ માટે 500 કરોડ રૂપિયા
    સર્વ શિક્ષા અભિયાન માટે 22,635 કરોડ રૂપિયાની ફાળવણી
    વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી
    પ્રાથમિક શિક્ષા માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી
    હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 5 નવા આઈઆઈએમ બનાવાશે
    જમ્મુ, છત્તીસગઢ, ગોવા, કેરણ અને આંધ્રમાં 5 નવી આઈઆઈટી બનાવાશે
    5 નવા આઈઆઈટી અને આઈઆઈએમ ખુલશે
    12 નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
    બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અને મહિલા સુરક્ષા માટે 100 કરોડની ફાડવણી
    જાતીય શિક્ષણ માટે સ્કૂલોમાં રાખવામાં આવશે અભ્યાસક્રમ

બેન્કિંગ અને રોકાણ સેક્ટરમાં શુ થયો સુધારો

દરેક અકાઉન્ટ માટે 1 કેવાયસી
દર પરિવાર માટે 2 બેંક અકાઉન્ટ ખોલાસે
શેર માટે એખ ડિબેટ અકાઉન્ટ
પીપીએફમાં બચત એક લાખથી વધારી દોઢ લાખ
હાલમાં 80સીનાં ટેક્સ છૂટ વધારવામાં આવે તેવાં શંકેત
હાલમાં 80સીમાં એક લાખ સુધીની છૂટ
નાની બેંકોનાં લાઈસન્સ નિયમો સહેલા કરવામાં આવશે
1 રેન્ક, 1 પેન્શન યોજના માટે રૂ. 1,000 કરોડની ફાળવણી
પીપીએફમાં રોકાણની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરાઈ

Post a Comment

Previous Post Next Post