Name of posts :
District project co-coordinator - 32
mdm supervisor - 312
Official site - Click here
મધ્યાહન ભોજન યોજના પ્રવેશ ૨૦૧૪-૧૫
જિલ્લા પ્રોજેકટ કો–ઓર્ડિનેટર માટે:
એમ.ડી.એમ. સુપરવાઇઝર માટે:
અગત્યની સુચના:
સદરહુ દરખાસ્ત મંજુર થવાના સમયે જીલ્લાઓનુ વિભાજન થયેલ ન હતું. તે સંજોગોમાં જે તે
અવિભાજિત જીલ્લા માટે મંજુર થયેલી જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવેલી છે. તે સંજોગોમાં
અરજદારે પસંદ કરેલ અવિભાજિત જીલ્લામાં હાલના વિભાજનથી જુદા પડેલા જીલ્લા અને તેના વિસ્તારનો
સમાવેશ થાય છે તેમ સમજવુ. પસંદગી પામેલ ઉમેદવારને નવા જીલ્લા તેમજ તેના વિસ્તારમાં
નિમણુક આપવાનો હક્ક કમિશ્નર મધ્યાહન ભોજન ને રહેશે.