શૈક્ષણિક નિર્ણય / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય
શૈક્ષણિક નિર્ણય / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય
તમારુ લાઈટબીલ ઓનલાઇન ચેક કરો તમારા મોબાઇલથી
કોરોના ઘટતા યુપીની યોગી આદિત્યનાથ સરકારે 1 જુલાઈથી ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે.
- યુપીમાં યોગી સરકારે ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો કર્યો નિર્ણય
- શિક્ષકો અને કર્મચારીઓને સ્કૂલ બોલાવી શકશે સ્કૂલો
- યુપીમા આગામી અઠવાડિયાથી મળશે કોરોના કર્ફ્યુમાં છૂટ
Gujarat state std 1 to 12 Gujarati medium all textbook download free Gcert STD 1 to 12 Textbook Download 2021
યુપી સરકારે એક આદેશ જારી કરતા જણાવ્યું કે હાલમાં ઓનલાઈન ધોરણે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. હાલમાં સ્કૂલો વિદ્યાર્થીઓને નહીં બોલાવી શકશે. પરંતુ 1 જુલાઈથી બાળકો સ્કૂલમાં આવી શકશે. રાજ્યમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો આવતા સરકાર સ્કૂલો ખોલવાની પરમિશન આપી છે. જોકે સ્કૂલોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયુ છે.
આગમી અઠવાડિયે ખુલશે મોલ અને રેસ્ટોરન્ટ
યોગી સરકારે રાજ્યમાં લાગુ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે મંગળવારે ટીમ-9 ની બેઠક થઈ. બેઠકમાં સીએમ યોગીએ આગામી અઠવાડિયાથી નાઈટ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાની તથા મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની પરમિશન આપી હતી.
પાર્ક, સ્ટ્રીટ ફૂડને પણ મંજૂરી
તે ઉપરાંત 21 જુનથી પાર્ક, સ્ટ્રીટ ફૂડની પણ મંજૂરી આપવામાં આવી છે. યુપી સરકાર વતી જારી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે આવા તમામ સ્થળોએ કોવિડ હેલ્પ ડેસ્ક શરુ કરવાનું રહેશે.
Educational decision / big news for students: Std 1 to 8 schools will open from July 1, find out where the decision was taken
ધોરણ-1થી-12ના-પુસ્તકો-ડાઉનલોડ-કરો
Yogi Adityanath government of declining Korona UP has decided to open Std 1 to 8 schools from July 1.
Yogi government decides to open standard 1 to 8 schools in UP
Schools will be able to call teachers and staff to schools
Coro's curfew will be relaxed in UP from next week
The UP government has issued an order saying that educational work will continue on an online basis at present. Currently schools will not be able to call students. But from July 1, children will be able to come to school. The government has given permission to open schools in the state following a sharp decline in Corona cases. Schools, however, have been told to strictly follow Corona's rules.
The mall and restaurant will open next week
The Yogi government has decided to relax the curfew imposed in the state. A meeting of Team-9 was held on Tuesday in this regard. At the meeting, CM Yogi had given permission for curfew of night corona from next week and permission to open malls and restaurants.
ગુજરાતી માં ન્યૂઝ રિપોર્ટ વાંચો અહીંથી
Parks, street food also allowed
In addition, parks and street food have been allowed since June 21. The guideline issued on behalf of the UP government states that covid help desks should be set up at all such places.
જુન 2014 થી 73 સ્થળોએ મોડેલ સ્કૂલો ચાલુ કરવા બાબતનો પરિપત્ર
Starting New 73 Model schools on June 2014
New 73 Model Schools are open from June 2014. Now BRC is incharge Principal till new Principal is appointed.