Lower ne upper ma vikalp apase


પ્રાથમિક શિક્ષકોને
ઉ.પ્રાથમિકમાં સમાવાશે
રાજ્યના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ
પ્રાથમિકમાં સમાવવાનો મહત્ત્વનો નિર્
રાજ્ય સરકારે લીધો છે. આ બાબતે
છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષક
સંઘની માગણીઓ હતી. આ માગણીને
રાજ્ય સરકારે
સ્વીકારી લીધી હોવાનો દાવો ગુજરાત
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે.
દરમિયાન દેશના તમામ
રાજ્યોના પ્રાથમિક શિક્ષકોનો એક
વર્કશોપ તા. ૨૬ ફેબ્રુઆરીએ
યોજવામાં આવ્યો છે. આ
વર્કશોપમાં મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદી હાજર રહેશે. રાજ્ય સરકાર લોઅર
પ્રાઈમરીમાં નોકરી કરતા શિક્ષકો સ્નાતક
સાથે પીટીસી કે તાલીમી શિક્ષણ મેળવ્યું
હોય તો તેમને અપર
પ્રાઈમરીમાં સમાવવા સરકાર સહમત થઇ
હોવાનું પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ
ચંદુભાઇ જોષીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું
કે ઉ. પગાર ધોરણ બાબતે પણ સરકારે
સહયોગ આપવાની ખાતરી આપી છે.

Post a Comment

Previous Post Next Post