HTAT 6TH ROUND DECLARED

 સુચના   સુચના

(1) છઠ્ઠા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૭-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) છઠ્ઠા તબક્કામાં ૬૦.૬૬% મેરીટ ધરાવતા અનૂસૂચિત જાતિ (SC) ના પુરુષ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) છઠ્ઠા તબક્કામાં ૫૭.૪૩% મેરીટ ધરાવતા જનરલ કેટેગરી (OP), ફરજીયાત કેટેગરી સિવાયના અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના પુરૂષ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૫-૦૨-૨૦૧૪ ના ૧૬.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.
(6) મુખ્ય શિક્ષક ભરતીનો સાતમો તબક્કો તા.૧૯/૦૨/૨૦૧૪ ના રોજ યોજેલ છે. જેના કોલ-લેટર તા.૧૭/૦૨/૨૦૧૪ ના રોજ ૧૬.૦૦ કલાકેથી મેળવી શકશે.

Post a Comment

Previous Post Next Post