No title

  મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું
 સુચના
(1) ત્રીજા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.click here
(2) બીજા તબક્કામાં ૬૧.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૦૭-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

Post a Comment

Previous Post Next Post